gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કેપિટલ ફાઈનાન્સના સંચાલક લોકો પાસેથી રૃપિયા ઉઘરાવીને ફરાર | Capital Finance manager absconds after e…

G METRO NEWS by G METRO NEWS
October 21, 2025
in GUJARAT
0 0
0
કેપિટલ ફાઈનાન્સના સંચાલક લોકો પાસેથી રૃપિયા ઉઘરાવીને ફરાર | Capital Finance manager absconds after e…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,વાઘોડિયા રોડ ગુરૃકુળ સર્કલથી હાઇવે તરફ જવાના રસ્તાપર આવેલી કેપિટલ  ફાઇનાન્સના નામે ઓફિસ ખોલી લોકોેને લોન અપાવવાનો ભરોસો આપી રૃપિયા ઉઘરાવી ફરાર થઇ જનાર આરોપીની સામે કપુરાઇ પોલીસે  ગુનો દાખલ કરી વધુ તપાસ  હાથ ધરી છે.

વાઘોડિયા તાલુકાના વેડપુર ગામે રહેતા ખેડૂત વાસુદેવ બળવંતસિંહ ચૌહાણે કપુરાઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૯ મી સપ્ટેમ્બરે મને જાણવા મળ્યું હતું કે, વડોદરામાં અમિતભાઇ પટેલ નામના વ્યક્તિ તાત્કાલિક લોન કરી આપે છે. મારે લોનની જરૃર  હોઇ મેં ફોન કરતા તેમણે કહ્યું હતું કે, અલગ – અલગ પ્રકારની લોન કેપિટલ ફાઇનાન્સમાંથી મળે છે. ત્યારબાદ હું તેઓની ઓફિસે ગયો હતો. ગુરૃકુળ સર્કલથી હાઇવે તરફ જવાના રસ્તાપર સિદ્ધેશ્વર બિઝનેસ હાર્બરમાં હું કેપિટલ ફાઇનાન્સની ઓફિસે ગયો હતો. ત્યાં બેઠેલા વ્યક્તિએ પોતાનું નામ અમિતભાઇ જણાવ્યું  હતું. મેં તેઓને ૧૫ લાખની લોનની વાત કરતા તેઓએ મને કહ્યું હતું કે,ઓક્ટોબર મહિનાની ૫ થી ૧૦ તારીખમાં ૬૦ હજાર વીમાના ભરવા પડશે. ફાઇલ ચાર્જના ૪,૫૦૦ રૃપિયા મેં રોકડા આપ્યા હતા. તેઓએ ફોર્મ પર મારી સહીઓ કરાવી હતી. મેં રૃપિયા ભરવા છતાંય મારા ખાતામાં લોનના  રૃપિયા જમા થયા નહતા. ત્યારબાદ મને જાણવા મળ્યું હતું કે, અમિતભાઇ મારી જેમ અન્ય લોકો  પાસેથી  પણ લોન અપાવવાનું કહી રૃપિયા લઇને જતા રહ્યા છે. મારી પાસેથી ૬૪,૫૦૦ રૃપિયા, મિહીર બાલુભાઇ વણકર પાસેથી ૩૨,૫૦૦ રૃપિયા, આકાશ સંજયભાઇ વસાવા પાસેથી ૬૫ હજાર, વાસુદેવ કનુભાઇ વસાવા પાસેથી ૬૪,૫૦૦ રૃપિયા તથા વિનોદ વિઠલભાઇ ચીલે પાસેથી ૪૪,૫૦૦ રૃપિયા મળી કુલ ૨.૭૧ લાખ રૃપિયા લઇને નાસી ગયા છે. તેઓએ અન્ય લોકો પાસેથી પણ આ  રીતે લોનના બહાને રૃપિયા ઉઘરાવી લીધા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!
GUJARAT

September 25, 2026
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

Next Post
દિવાળી બાદ દિલ્હી ગેસ ચેમ્બર, વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર

મુંબઈ ભારતનું સૌથી ખુશહાલ શહેર, દુનિયામાં ટોચના પાંચમાં સામેલ

લખતરની મુખ્ય બજારોમાં ગટરોના ગંદા પાણી ફરી વળતા મુશ્કેેલી | Sewerage water backflows into Lakhtar’s …

લખતરની મુખ્ય બજારોમાં ગટરોના ગંદા પાણી ફરી વળતા મુશ્કેેલી | Sewerage water backflows into Lakhtar's ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મની લોેન્ડરિંગ તપાસ હેઠળ આરકોમનાં પૂર્વ પ્રમુખ પુનિત ગર્ગની ધરપકડ | rcom ex president punit garg arr…

8 months ago
યુનુસ સાથેની બેઠકમાં PM મોદીએ હિન્દુઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો, ઘૂસણખોરી પર પણ ચર્ચા | pm modi mee…

1 year ago
હાલારના જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિજ કંપનીની આગામી મંગળવારથી ફરી મેગા ડ્રાઇવ | PGVCL meg…

7 months ago
બરોડા ક્રિકેટ એસોસિએશન ચૂંટણી, દિગ્ગજોની હાજરી, ક્રિકેટરોનું મતદાન | Baroda Cricket Association elec…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News