gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હીનો શ્વાસ રૂંધાયો, AQI 400ને પાર: સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન નહીં | Delhi Chokes as AQI Cross…

G METRO NEWS by G METRO NEWS
October 22, 2025
in INDIA
0 0
0
દિલ્હીનો શ્વાસ રૂંધાયો, AQI 400ને પાર: સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન નહીં | Delhi Chokes as AQI Cross…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Delhi Air Pollution: દિલ્હીની હવા સતત ઝેરી બની રહી છે. દિવાળી પછી દિલ્હીમાં પ્રદૂષણના સ્તરમાં ઝડપથી વધારો થયો છે અને રાજધાની દિલ્હી વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર બની ગયું છે. દિવાળીની રાત્રે વધુ પડતા પ્રદૂષણ ફેલાવતા ફટાકડા ફોડવાથી હવા ગૂંગળાવી દે તેવી બની ગઈ છે. દિલ્હીના અનેક વિસ્તારોમાં ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે, જેના કારણે લોકો માટે શ્વાસ લેવાનું પણ મુશ્કેલ બની ગયું છે.

AQI અત્યંત ખરાબ શ્રેણીમાં

દિલ્હીમાં AQI અત્યંત ખરાબ શ્રેણીમાં પહોંચી ગયો છે અને સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) દ્વારા 22થી 24 ઓક્ટોબર દરમિયાન હવાની ગુણવત્તા અત્યંત ખરાબ શ્રેણીમાં જ રહેવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. એક-બે અપવાદરૂપ સ્થળોને બાદ કરતાં, દિલ્હીના લગભગ તમામ શહેરોમાં AQI 300થી 400ની વચ્ચે જળવાઈ રહ્યો છે અને કેટલાક સ્થળોએ તો AQI 400ની સપાટી પણ પાર કરી ગયો છે.

આ પણ વાંચોઃ VIDEO: હિમાચલ પ્રદેશમાં દુર્ઘટના, પેરાગ્લાઈડર મહિલા પાયલટનું ક્રેશ લેન્ડિંગ દરમિયાન મોત

કયા વિસ્તારોમાં AQI 400ને પાર? 

પંજાબી બાગ અને વજીરપુર બંને જગ્યાએ 22 ઓક્ટોબરે AQI સ્તર 400ને પાર છે, જ્યાં પંજાબી બાગનો AQI 433 છે અને વજીરપુરનો 401 નોંધાયો છે. આ વિસ્તારો ‘ખૂબ જ ખરાબ’ શ્રેણીમાં છે.

આનંદ વિહારનો AQI-360, અશોક વિહારનો 382, બવાનાનો 380, બુરારી ક્રોસિંગનો 360, મથુરા રોડનો 351, દ્વારકા સેક્ટર 8નો 353, દિલશાદ ગાર્ડનનો 382, ITOનો 361, જહાંગીરપુરીનો 365, જવાહર લાલ નહેરુ સ્ટેડિયમનો 351, નેહરુ નગરનો 398, નોર્થ કેમ્પસનો 357, ઓખલા ફેઝ 2નો 353, પાટપડગંજનો 357, પૂસાનો 355, RK પુરમ અને રોહિણીનો 379, વિવેક વિહારનો 361 છે. આ તમામ વિસ્તારો ‘ખૂબ જ ખરાબ’ શ્રેણીમાં ગણાય છે.

ખરાબ શ્રેણી (300થી ઉપર, પરંતુ 350થી ઓછો): 

આયા નગરનો AQI 348, ચાંદની ચોકનો 339, કર્ણી સિંહનો 328, મેજર ધ્યાનચંદ સ્ટેડિયમનો 334, મંદિર માર્ગનો 343, નજફગઢનો 303, નરેલાનો 334, શાદીપુરનો 320, સીરીફોર્ટનો 328, સોનિયા વિહારનો 347, અરવિંદો માર્ગનો AQI 321 છે. આ વિસ્તારોની હવા ગુણવત્તા ‘ખરાબ’ શ્રેણીમાં છે અને આ તમામ વિસ્તારો રેડ ઝોનમાં છે.

આ પણ વાંચોઃ CM નીતિશ કુમારને મોટી ઓફર ! ‘કોંગ્રેસમાં આવશે તો…’ પપ્પૂ યાદવનું નિવેદન

રાહતરૂપ વિસ્તારો

ફક્ત IGI એરપોર્ટનો AQI 275, DTUનો 236, લોધી રોડનો 244 છે. આ માત્ર ત્રણ વિસ્તારો એવા છે જ્યાં AQI 300થી ઓછો છે. જોકે, આ વિસ્તારોમાં પણ હવાની ગુણવત્તા ‘ખરાબ’ ગણાય છે.

પ્રદૂષણ વધવા પાછળનું કારણ

દિવાળી પછી પ્રદૂષણમાં વધારો થયો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા રાત્રે 8 થી 10 વાગ્યાની વચ્ચે ગ્રીન ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ કેટલાક લોકોએ દ્ ફટાકડાની સાથે પ્રદૂષણ ફેલાવનારા ફટાકડા પણ ફોડ્યા હોવાનું જણાય છે, જેના કારણે પ્રદૂષણમાં વધુ વધારો થયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેટ્રોલ-ડીઝલ બાદ હવે 384 જીવન રક્ષક દવાઓના ભાવમાં ‘ઇમરજન્સી વધારો’ કરી શકે છે કેન્દ્ર સરકાર | Medici…
INDIA

પેટ્રોલ-ડીઝલ બાદ હવે 384 જીવન રક્ષક દવાઓના ભાવમાં ‘ઇમરજન્સી વધારો’ કરી શકે છે કેન્દ્ર સરકાર | Medici…

May 22, 2026
બંગાળમાં TMC માં ભડકો: મમતાના દેખાવોમાંથી 44 MLA ‘ગુમ’, કાઉન્સિલરોના સામૂહિક રાજીનામા | Rebellion in…
INDIA

બંગાળમાં TMC માં ભડકો: મમતાના દેખાવોમાંથી 44 MLA ‘ગુમ’, કાઉન્સિલરોના સામૂહિક રાજીનામા | Rebellion in…

May 22, 2026
સૌરાષ્ટ્ર-દ.ગુજરાતમાં આજથી બે દિવસ હળવા વરસાદની આગાહી, 6 રાજ્યો અંગે હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ | …
INDIA

સૌરાષ્ટ્ર-દ.ગુજરાતમાં આજથી બે દિવસ હળવા વરસાદની આગાહી, 6 રાજ્યો અંગે હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ | …

May 22, 2026
Next Post
સતત આઠમી વખત મુહૂર્તના કામકાજમાં બેન્ચમાર્ક ઈન્ડેક્સ સુધારા સાથે બંધ રહ્યા | Benchmark indices close…

સતત આઠમી વખત મુહૂર્તના કામકાજમાં બેન્ચમાર્ક ઈન્ડેક્સ સુધારા સાથે બંધ રહ્યા | Benchmark indices close...

આજે સાંજે ઇમરજન્સી કેસ વધવાની શક્યતા : ભાઇબીજે અકસ્માતો વધશે | Emergency cases likely to increase th…

આજે સાંજે ઇમરજન્સી કેસ વધવાની શક્યતા : ભાઇબીજે અકસ્માતો વધશે | Emergency cases likely to increase th...

દિવાળી પછીય મેઘરાજા ખમૈયાના મૂડમાં નથી! સૌરાષ્ટ્ર-કચ્છ સહિત વિવિધ વિસ્તારમાં વરસાદની આગાહી | gujarat…

દિવાળી પછીય મેઘરાજા ખમૈયાના મૂડમાં નથી! સૌરાષ્ટ્ર-કચ્છ સહિત વિવિધ વિસ્તારમાં વરસાદની આગાહી | gujarat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના જીવરાજપાર્કમાં મકાનમાં આવેલા ACના ગોડાઉનમાં બ્લાસ્ટ સાથે આગ: માતા અને બાળકનું મોત | Massiv…

અમદાવાદના જીવરાજપાર્કમાં મકાનમાં આવેલા ACના ગોડાઉનમાં બ્લાસ્ટ સાથે આગ: માતા અને બાળકનું મોત | Massiv…

1 year ago
દાગીના ચોરી ભાડુ લીધા વિના રિક્ષા ચાલકે મહિલાને ઉતારી | Emon fefin a solani pisekin kewe ren emon ch…

દાગીના ચોરી ભાડુ લીધા વિના રિક્ષા ચાલકે મહિલાને ઉતારી | Emon fefin a solani pisekin kewe ren emon ch…

7 months ago
સિહોરના સોનગઢ-જીથરી વિસ્તારમાં કરા સાથે વરસાદ | Rain with hail in Songadh Jithri area of ​​Sehore

સિહોરના સોનગઢ-જીથરી વિસ્તારમાં કરા સાથે વરસાદ | Rain with hail in Songadh Jithri area of ​​Sehore

1 year ago
જામનગરના એક રિક્ષાચાલકની પુત્રી સાથે ઇન્ટગ્રામમાં ફ્રેન્ડશીપ કરનારે ધાકધમકી આપ્યાની પોલીસ ફરિયાદ | P…

જામનગરના એક રિક્ષાચાલકની પુત્રી સાથે ઇન્ટગ્રામમાં ફ્રેન્ડશીપ કરનારે ધાકધમકી આપ્યાની પોલીસ ફરિયાદ | P…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News