gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે યુવકની કરપીણ હત્યા: પાડોશીએ જ જીવ લીધો | jamnagar man brutal…

G METRO NEWS by G METRO NEWS
October 22, 2025
in GUJARAT
0 0
0
જામનગરમાં ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે યુવકની કરપીણ હત્યા: પાડોશીએ જ જીવ લીધો | jamnagar man brutal…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Crime News: જામનગરના અંધાશ્રમ આવાસ વિસ્તારમાં ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતને લઈને પાડોશીએ જ પાડોશીની હત્યા કરી નાખતાં ખળભળાટ મચી ગયો છે. સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં ગુસ્સે ભરાયેલા પાડોશીએ આવેશમાં આવીને યુવક પર છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર અંધાશ્રમ આવાસ વિસ્તારમાં રહેતા 40 વર્ષીય મુકેશ કાપરી નામના યુવકને ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે તેના પાડોશી સાથે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીએ જોતજોતામાં મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ગુસ્સે ભરાયેલા પાડોશીએ આવેશમાં આવી જઈને મુકેશ કાપરી પર છરી વડે હુમલો કર્યો હતો અને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. છરીના ઘા વાગવાથી મુકેશ કાપરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

આ બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે આસપાસના લોકોની પૂછપરછ કરીને ઘટનાની વિગતો મેળવી છે.

પોલીસે હત્યારા પાડોશીને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવીને શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે. ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે હત્યાનો બનાવ બનતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો
GUJARAT

August 19, 2026
Seema Pahwa Makes Her Vertical Debut as ‘Lady Bond007’ in Sajan Agarwal’s Crime Thriller

15મો ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2026: ગુણવત્તા અને ઉત્તમતાના શ્રેષ્ઠ ઉદ્યોગો અને સંસ્થાઓને મળશે ક્વોલિટ…

Next Post
જયપુરમાં બેફામ કારે ત્રણ બાઈકને મારી ટક્કર, દુર્ઘટનામાં એક જ પરિવારના 4 શ્રદ્ધાળુના મોત | Tragedy in…

જયપુરમાં બેફામ કારે ત્રણ બાઈકને મારી ટક્કર, દુર્ઘટનામાં એક જ પરિવારના 4 શ્રદ્ધાળુના મોત | Tragedy in...

વલસાડ જિલ્લાના હવામાનમાં પલટો, ધરમપુર-કપરાડામાં ધોધમાર વરસાદ, ખેડૂતો ચિંતિત | Unseasonal Rains Lash …

વલસાડ જિલ્લાના હવામાનમાં પલટો, ધરમપુર-કપરાડામાં ધોધમાર વરસાદ, ખેડૂતો ચિંતિત | Unseasonal Rains Lash ...

મહારાષ્ટ્રમાં ગમખ્વાર અકસ્માત, કાર બગડી તો હાઈવે પર ઉતરતાં જ અજાણ્યા વાહને 3ને કચડ્યાં | maharashtra…

મહારાષ્ટ્રમાં ગમખ્વાર અકસ્માત, કાર બગડી તો હાઈવે પર ઉતરતાં જ અજાણ્યા વાહને 3ને કચડ્યાં | maharashtra...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જૂની અદાવતમાં બે જૂથો સામસામે આવી ગયા ઃ યુવાનની હત્યાનો પ્રયાસ | Two groups clash over old enmity: A…

11 months ago
દિલ્હીમાં કોંગ્રેસ નેતાની હત્યાથી હડકંપ, હુમલાખોરોએ રોડ વચ્ચે જ ગોળી મારી | congress leader lakhpat …

જામનગરમાં પિતા-પુત્રે આચર્યું 23 કરોડનું GST કૌભાંડ, બોગસ બિલિંગ, ખોટી વેરાશાખ બતાવી સરકારને ચૂનો | …

2 months ago
જામનગરની અતિ ચર્ચિત જે.સી.સી. હોસ્પિટલમાં નાણાં પડાવવા અંગેનું વધુ એક કરતૂત સામે આવ્યું | Another sc…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News