gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહાર ચૂંટણી: તેજસ્વી યાદવને મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવવા મહાગઠબંધનમાં સહમતી, કોંગ્રેસનું પણ સમર્…

G METRO NEWS by G METRO NEWS
October 23, 2025
in INDIA
0 0
0
બિહાર ચૂંટણી: તેજસ્વી યાદવને મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવવા મહાગઠબંધનમાં સહમતી, કોંગ્રેસનું પણ સમર્…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Mahagathbandhan Set to Announce Tejashwi Yadav as CM Candidate : બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા મહાગઠબંધનમાં મુખ્યમંત્રી ઉમેદવારને લઈને સહમતી થઈ ગઈ છે. રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવને મુખ્યમંત્રીનો ચહેરો બનાવવામાં આવશે. કોંગ્રેસ અને લેફ્ટ પાર્ટીઓએ પણ તેજસ્વીને ઉમેદવાર બનાવવા સમર્થન આપ્યું છે. એવામાં હવે મહાગઠબંધન દ્વારા પત્રકાર પરિષદ યોજી તેજસ્વીના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. નોંધનીય છે કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધનમાંથી RJD જ સૌથી વધુ બેઠકો પર ચૂંટણી લડી રહ્યું છે. બીજી તરફ NDA તરફથી મુખ્યમંત્રી કોણ બનશે તેની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ભારતીય જનતા પાર્ટીના નેતા કહે છે કે નીતિશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી લડાશે જ્યારે જનતા દળ યુનાઈટેડના નેતાઓ કહી રહ્યા છે કે NDA ચૂંટણી જીતશે તો નીતિશ કુમાર જ મુખ્યમંત્રી બનશે.  

કોંગ્રેસનું તેજસ્વી યાદવને સમર્થન 

નોંધનીય છે કે હાલમાં જ કોંગ્રેસઆ વરિષ્ઠ નેતા અશોક ગેહલોતે લાલુ પ્રસાદ યાદવ અને તેજસ્વી સાથે બેઠક યોજી હતી. બેઠકમાં બિહાર કોંગ્રેસ પ્રભારી કૃષ્ણા અલ્લાવરુ પણ હાજર હતા. અત્યાર સુધી કોંગ્રેસમાં તેજસ્વી યાદવને મુખ્યમંત્રી ચહેરા તરીકે પ્રોજેક્ટ કરવામાં ખચકાટ હતો. જે હવે દૂર થઈ ગયો છે. નોંધનીય છે કે બેઠકની વહેંચણીને લઈને પણ આરજેડી અને કોંગ્રેસમાં મતભેદ જોવા મળ્યા છે. ગતિરોધના કારણે અનેક બેઠકો પર કોંગ્રેસ અને RJD બંનેએ પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા છે. બિહારના નેતાઓ કહી રહ્યા છે કે બેઠકો પર ફ્રેન્ડલી ફાઈટ થશે.

બિહારની 243 વિધાનસભા બેઠકો પર મહાગઠબંધન તરફથી કુલ 256 ઉમેદવાર ઉતારવામાં આવ્યા છે. RJD 143, કોંગ્રેસ 43 બેઠકો પર ચૂંટણી લડશે. જ્યારે બીજી તરફ NDAમાં ભારતીય જનતા પાર્ટી અને JDU 101-101 બેઠકો પર ચૂંટણી લડશે અને અન્ય સાથી પક્ષો 41 બેઠકો પર ચૂંટણી લડશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તમિલનાડુમાં CM વિજય માટે “કાંટાળો તાજ”: સત્તા ટકાવવા સામે રહેશે આ 10 મોટા પડકારો | tamil nadu politi…
INDIA

તમિલનાડુમાં CM વિજય માટે “કાંટાળો તાજ”: સત્તા ટકાવવા સામે રહેશે આ 10 મોટા પડકારો | tamil nadu politi…

May 10, 2026
Explainer: શિક્ષિત થયા પણ ‘સંસ્કારી’ નહીં, જાણો ભારતીયોમાં સિવિક સેન્સના અભાવના કારણો શું હોઈ શકે | …
INDIA

Explainer: શિક્ષિત થયા પણ ‘સંસ્કારી’ નહીં, જાણો ભારતીયોમાં સિવિક સેન્સના અભાવના કારણો શું હોઈ શકે | …

May 10, 2026
બંગાળમાં જીત બાદ દેશના બીજા બે રાજ્યમાં પણ સત્તા હાંસલ કરવા ભાજપની તડામાર તૈયારી | bjp now sets its …
INDIA

બંગાળમાં જીત બાદ દેશના બીજા બે રાજ્યમાં પણ સત્તા હાંસલ કરવા ભાજપની તડામાર તૈયારી | bjp now sets its …

May 10, 2026
Next Post
‘હું SDM છું અહીંનો…’, અધિકારીએ પેટ્રોલ પંપ કર્મચારીને લાફો ઝીંકયો, બાદમાં પત્ની સાથે છેડતીનો આરોપ…

'હું SDM છું અહીંનો...', અધિકારીએ પેટ્રોલ પંપ કર્મચારીને લાફો ઝીંકયો, બાદમાં પત્ની સાથે છેડતીનો આરોપ...

બિહારમાં ચૂંટણી પહેલા મોટો કાંડ કરવાની તૈયારીમાં હતી સિગ્મા ગેંગ, દિલ્હીમાં 4 આરોપીઓનું એનકાઉન્ટર | …

બિહારમાં ચૂંટણી પહેલા મોટો કાંડ કરવાની તૈયારીમાં હતી સિગ્મા ગેંગ, દિલ્હીમાં 4 આરોપીઓનું એનકાઉન્ટર | ...

અમદાવાદના ISROમાં ભીષણ આગની ઘટના, મહત્ત્વનો ડેટા બળીને ખાક થયાની આશંકા | Fire breaks out at ISRO’s I…

અમદાવાદના ISROમાં ભીષણ આગની ઘટના, મહત્ત્વનો ડેટા બળીને ખાક થયાની આશંકા | Fire breaks out at ISRO’s I...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આર્મીના નિવૃત જવાને વળતરની લાલચમાં આવીને ૩૦ લાખ ગુમાવ્યા | gandhinagar cyber crime cell reported 30 …

આર્મીના નિવૃત જવાને વળતરની લાલચમાં આવીને ૩૦ લાખ ગુમાવ્યા | gandhinagar cyber crime cell reported 30 …

3 weeks ago
દિલ્હીમાં મેસીના કાર્યક્રમમાં CM સામે લાગ્યા ‘AQI…AQI’ના નારા! કોંગ્રેસે શેર કર્યો વીડિયો | Lionel…

દિલ્હીમાં મેસીના કાર્યક્રમમાં CM સામે લાગ્યા ‘AQI…AQI’ના નારા! કોંગ્રેસે શેર કર્યો વીડિયો | Lionel…

5 months ago
રૂપિયાની મજબૂતાઈ પાછળ સોનામાં સ્થિરતા, મુંબઈ ચાંદી રૂ. 4000 તૂટી | Gold stabilizes on strength of ru…

રૂપિયાની મજબૂતાઈ પાછળ સોનામાં સ્થિરતા, મુંબઈ ચાંદી રૂ. 4000 તૂટી | Gold stabilizes on strength of ru…

7 months ago
અમેરિકાની દાદાગીરી વિરુદ્ધ ખૂલીને ભારતની પડખે આવ્યો આ દેશ, ગેર-પશ્ચિમી નેતૃત્વ માટે આહ્વાન | Iran Op…

અમેરિકાની દાદાગીરી વિરુદ્ધ ખૂલીને ભારતની પડખે આવ્યો આ દેશ, ગેર-પશ્ચિમી નેતૃત્વ માટે આહ્વાન | Iran Op…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News