gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

શ્રીલંકામાં ભારતના સરંક્ષણથી લઈ ઉર્જા સુધી વિવિધ ક્ષેત્રે મહત્ત્વના કરાર | India in Sri Lanka signs …

G METRO NEWS by G METRO NEWS
April 6, 2025
in INDIA
0 0
0
શ્રીલંકામાં ભારતના સરંક્ષણથી લઈ ઉર્જા સુધી વિવિધ ક્ષેત્રે મહત્ત્વના કરાર | India in Sri Lanka signs …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ભારત સાથેના કરારો શ્રીલંકાને ઉર્જાવાન બનાવશે

– શ્રીલંકામાં ઉર્જા ક્ષેત્રે સહયોગ સાધવા માટે ભારત અને યુએઈએ હાથ મિલાવ્યા, સંયુક્ત સાહસ સ્થાપશે

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શ્રીલંકા પ્રવાસ દરમિયાન સાત મહત્ત્વના કરારો થયા. તેમા સંરક્ષણ, ઉર્જા, મંદિરોના વિકાસ સહિત ઘણા મુદ્દાઓ પર સંમતિ બની. બંને દેશ રક્ષા સહયોગમાં વધારો કરવા અને ત્રિકોમાલીને ઉર્જા કેન્દ્રના સ્વરૂપમાં વિકસિત કરવા સહિત ઘણી મહત્ત્વની સમજૂતીઓ પર કરાર કર્યા. 

બંને વચ્ચે થયેલા મહત્ત્વના કરારોમાં વીજળીની આયાતનિકાસ માટે એચવીડીસી ઇન્ટરકનેકશનનો અમલ, ડિજિટલ પરિવર્તન માટે મોટા સ્તર પર સફળ ડિજિટલ સમાધાનોનું શેરિંગ કરવામાં સહયોગ, આરોગ્ય ક્ષેત્રમાં સહયોગ અને ફાર્માકોપિયામાં સહયોગ સામેલ છે. 

આ ઉપરાંત ત્રિકોમાલીમાં થિરુકોનેશ્વરમ મંદિર, નુવારા એલિયામાં સીતા એલિયા મંદિર અને અનુરાધઆપુરામાં પવિત્ર શહર સંકુલ પરિયોજના માટે ભારત નાણાકીય સહાય પૂરી પાડશે. આંતરરાષ્ટ્રીય વૈશાક દિવસ ૨૦૨૫ પર શ્રીલંકામાં ભગવાન બુદ્ધની અવશેષ પ્રદર્શનને લઈ કરાર થયા હતા. તેની સાથે ભારત શ્રીલંકાને આપેલા ઋણને ગ્રાન્ટમાં પરિવર્તીત કરવા તૈયાર થયું હતું. 

આ ઉપરાંત બંને નેતાઓએ દાંબુલામાં પાંચ હજાર મેટ્રિક ટનની ક્ષમતાવાળા ગોદામનું ઉદઘાટન કર્યુ. શ્રીલંકાના બધા ૨૫ જિલ્લામાં બધા ધાર્મિક સ્થળો પર પાંચ હજાર સૌર રુફટોપ સપ્લાયનું પણ સંયુકત રીતે ઉદઘાટન કર્યુ. શ્રીલંકાએ પીએમ મોદીને દેશના સર્વોચ્ચચ સન્માન મિત્ર વિભૂષણથી નવાજ્યા. આ કોઈપણ દેશ દ્વારા પીએમ મોદીને આપવામાં આવેલું ૨૨મું આંતરરાષ્ટ્રીય સન્માન છે. 

બંને દેશ વચ્ચે થયેલી સંરક્ષણ સમજૂતીને ચાર દાયકા પછી થયેલા મહત્ત્વના કરાર તરીકે જોવાય છે. આ ઉપરાંત ભારતે શ્રીલંકામાં ભારત-શ્રીલંકા અને યુએઈ વચ્ચે ત્રિપક્ષીય સમજૂતી કરી છે. આ સમજૂતી હેઠળ મલ્ટી પ્રોડક્ટ પાઇપલાઇન, ઓઇલ ટેન્ક ફાર્મ અને લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર કરવામાં આવશે. આમ શ્રીલંકામાં ઉર્જા ક્ષેત્રે સહયોગ સાધવા ભારત-યુએઈએ સંયુક્ત રીતે કામ કરશે. યુએઈ ભારતનું ઉર્જા ભાગીદાર છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
પ્રજાના બદલે પોતાને અને પક્ષના બદલે જૂથને અગ્રિમતા આપતા કોંગ્રેસને નવજીવન મળશે ખરૂ? | will congress …

પ્રજાના બદલે પોતાને અને પક્ષના બદલે જૂથને અગ્રિમતા આપતા કોંગ્રેસને નવજીવન મળશે ખરૂ? | will congress ...

આજે રામનવમી : પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશમાં હાઈ એલર્ટ | Today is Ram Navami: High alert in West B…

આજે રામનવમી : પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશમાં હાઈ એલર્ટ | Today is Ram Navami: High alert in West B...

પૂર્વ મંત્રી રમણ વોરાના ખેડૂત તરીકેના પ્રમાણપત્રની ખરાઈ કરવા આદેશ, તપાસનો ધમધમાટ શરૂ | Gujarat Forme…

પૂર્વ મંત્રી રમણ વોરાના ખેડૂત તરીકેના પ્રમાણપત્રની ખરાઈ કરવા આદેશ, તપાસનો ધમધમાટ શરૂ | Gujarat Forme...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાની વરસાદી કાંસમાં રંગીન પાણી વહેતા અનેક સવાલો, ઉદ્યોગો સામે શંકા | Colored water flowing in Va…

વડોદરાની વરસાદી કાંસમાં રંગીન પાણી વહેતા અનેક સવાલો, ઉદ્યોગો સામે શંકા | Colored water flowing in Va…

12 months ago
ભાવનગર અને બોટાદમાંથી દારૂની 88 બોટલ ઝડપાઈ | 88 bottles of liquor seized from Bhavnagar and Botad

ભાવનગર અને બોટાદમાંથી દારૂની 88 બોટલ ઝડપાઈ | 88 bottles of liquor seized from Bhavnagar and Botad

6 months ago
છોટા ઉદેપુર: કવાંટમાં વીજપોલ હટાવ્યા વિના જ રસ્તો પહોળો કરવાની કામગીરી શરૂ, લાકોમાં ભારે રોષ | Outra…

છોટા ઉદેપુર: કવાંટમાં વીજપોલ હટાવ્યા વિના જ રસ્તો પહોળો કરવાની કામગીરી શરૂ, લાકોમાં ભારે રોષ | Outra…

2 months ago
ટ્રમ્પે મિત્ર કહ્યા પછી મોદીએ તેઓને ફોન કરી સમાન ભાવના દર્શાવી | After Trump called him a friend Mod…

ટ્રમ્પે મિત્ર કહ્યા પછી મોદીએ તેઓને ફોન કરી સમાન ભાવના દર્શાવી | After Trump called him a friend Mod…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News