gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

GST બાદ વધુ એક રાહત આપવાની તૈયારીમાં સરકાર, ટેરિફનું ટેન્શન થઈ જશે દૂર | modi government special pac…

G METRO NEWS by G METRO NEWS
September 5, 2025
in Business
0 0
0
GST બાદ વધુ એક રાહત આપવાની તૈયારીમાં સરકાર, ટેરિફનું ટેન્શન થઈ જશે દૂર | modi government special pac…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Relief Package For Exporters: જીએસટીમાં સામાન્ય લોકોને રાહત આપ્યા બાદ હવે મોદી સરકાર આંતરરાષ્ટ્રીય વેપાર સાથે જોડાયેલા મુદ્દા પર મોટું પગલું લેવાની તૈયારીમાં છે. સરકારી સૂત્રો અનુસાર, કેન્દ્ર સરકાર ટૂંકસમયમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફથી પ્રભાવિત નિકાસકારો માટે ખાસ રાહત પેકેજની જાહેરાત કરશે.

અમેરિકા દ્વારા લાદવામાં આવેલા 50 ટકા સુધીના ટેરિફે ભારતીય ટેક્સટાઇલ, જેમ્સ એન્ડ જ્વેલરીના નિકાસકારો સામે ગંભીર પડકારો ઊભા કર્યા છે. આ સિવાય ચામડું, ફૂટવેર, કેમિકલ, એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સ, કૃષિ અને દરિયાઈ નિકાસ સંબંધિત ઉદ્યોગો પર પણ અસર થઈ છે. આ ઉદ્યોગ સાથે જોડાયેલા નિકાસકારોએ થઈ રહેલા નુકસાનની ભરપાઈ માટે કેન્દ્ર સરકાર સમક્ષ માગ કરી હતી. જેને ધ્યાનમાં લેતાં રાહત પેકેજ આપવા વિચારણા થઈ રહી છે. 

સરકારી સૂત્રો અનુસાર, પ્રસ્તાવિત યોજનામાં નાના અને મધ્યમ નિકાસકારોની લિક્વિડિટીની સમસ્યા દૂર કરવા, કાર્યકારી મૂડી બોજો ઘટાડવા, તેમજ સૌથી મહત્ત્વનું નોકરીઓ સુરક્ષિત રાખવા સામેલ થશે. જ્યાં સુધી નિકાસકારો માટે નવા બજારની શોધ ન થાય ત્યાં સુધી ઉત્પાદન ચાલુ રાખવામાં કોઈ અડચણ ન નડે તે હેતુ સાથે આ રાહત પેકેજ જાહેર કરવામાં આવશે.

કોવિડ પેકેજ જેવી રાહત

સૂત્રોએ જણાવ્યું કે, આ પેકેજ કોવિડ-19 મહામારી દરમિયાન એમએસએમઇ સેક્ટરને આપવામાં આવેલા રૂ. 20 લાખ કરોડના રાહત પેકેજની તર્જ પર તૈયાર કરવામાં આવી રહ્યું છે. તે સમયે જે રીતે આ રાહત પેકેજ ઉદ્યોગો માટે આશીર્વાદ સમાન રહ્યું હતું. આ પગલાંથી નિકાસકારોને મુશ્કેલીના દોરમાંથી બહાર નીકળવામાં મદદરૂપ થઈ હતી. વધુમાં સરકાર એક્સપોર્ટ પ્રમોશન મિશન પર પણ કામ કરી રહી છે. જેની જાહેરાત આ વર્ષના કેન્દ્રીય બજેટમાં થઈ હતી. આ મિશનનો હેતુ ભારતના નિકાસ બજારને વૈશ્વિક સ્તરે હરીફાઈ માટે મજબૂત બનાવવા તેમજ નવા બજારોમાં ભારતીય પ્રોડક્ટ્સની ઉપલબ્ધતા વધારવાનો છે.

કેન્દ્રે જીએસટી મારફત લોકોને રાહત આપી

જીએસટી કાઉન્સિલની 56મી બેઠકમાં લોકોને મોટી રાહત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દેશમાં હવે જીએસટીના માત્ર બે સ્લેબ લાગુ રહેશે. જે 5 ટકા અને 18 ટકા રહેશે. હાનિકારક અને લકઝરી પ્રોડક્ટ્સ માટે એક અલગ 40 ટકાનો સ્લેબ બનાવવામાં આવ્યો છે. જીએસટીમાં આ નવા સુધારા 22 સપ્ટેમ્બરથી લાગુ થશે.

GST બાદ વધુ એક રાહત આપવાની તૈયારીમાં સરકાર, ટેરિફનું ટેન્શન થઈ જશે દૂર 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
જામનગર શહેર, જોડીયા અને લાલપૂરમાં ગઈકાલે રાત્રે એકાએક હવામાનમાં પલટો આવ્યા બાદ દોઢ ઇંચ વરસાદ ખાબક્યો…

જામનગર શહેર, જોડીયા અને લાલપૂરમાં ગઈકાલે રાત્રે એકાએક હવામાનમાં પલટો આવ્યા બાદ દોઢ ઇંચ વરસાદ ખાબક્યો...

જામનગરમાં પોલીસ અને એલસીબીની ટીમ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરાયું : શાંતિની અપીલ | …

જામનગરમાં પોલીસ અને એલસીબીની ટીમ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરાયું : શાંતિની અપીલ | ...

લાલપુરના મેઘપર પંથકમાંથી વધુ એક બોગસ તબીબ એસ.ઓ.જી.ના હાથે પકડાયો | bogus doctor from Meghpar parish …

લાલપુરના મેઘપર પંથકમાંથી વધુ એક બોગસ તબીબ એસ.ઓ.જી.ના હાથે પકડાયો | bogus doctor from Meghpar parish ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રુપિયા ૧૨૦૦ કરોડની આવક થવાની સંભાવના, શીલજ,સાયન્સ સીટી રોડ સહિતના ૧૩ રહેણાંક-કોમર્શિયલ પ્લોટ વેચાશે …

રુપિયા ૧૨૦૦ કરોડની આવક થવાની સંભાવના, શીલજ,સાયન્સ સીટી રોડ સહિતના ૧૩ રહેણાંક-કોમર્શિયલ પ્લોટ વેચાશે …

9 months ago
Budget 2026: ભારતીય સેનાની તાકાતમાં થશે વધારો, સંરક્ષણ બજેટમાં 15 ટકાનો વધારો | Big Boost for Indian…

Budget 2026: ભારતીય સેનાની તાકાતમાં થશે વધારો, સંરક્ષણ બજેટમાં 15 ટકાનો વધારો | Big Boost for Indian…

6 months ago
વડોદરા: પતિ-પત્નીના ઝઘડામાં પોલીસ બની નિશાન, ‘થ્રેટ ટુ લાઈફ’નો મેસેજ મળતા સ્થળે પહોંચેલી 122ની ટીમ પ…

વડોદરા: પતિ-પત્નીના ઝઘડામાં પોલીસ બની નિશાન, ‘થ્રેટ ટુ લાઈફ’નો મેસેજ મળતા સ્થળે પહોંચેલી 122ની ટીમ પ…

5 months ago
વૈશ્વિક સોના-ચાંદીમાં અફરાતફરી સામે ઘરઆંગણે પ્રવર્તતી નિરસતા | Domestic apathy against global gold a…

વૈશ્વિક સોના-ચાંદીમાં અફરાતફરી સામે ઘરઆંગણે પ્રવર્તતી નિરસતા | Domestic apathy against global gold a…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News