gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહેસાણા હિટ એન્ડ રનઃ અજાણ્યા વાહને બે વૃદ્ધાને અડફેટે લેતા ઘટનાસ્થળે મોત, ડ્રાઇવર ફરાર | Mehsana Hit…

G METRO NEWS by G METRO NEWS
October 24, 2025
in GUJARAT
0 0
0
મહેસાણા હિટ એન્ડ રનઃ અજાણ્યા વાહને બે વૃદ્ધાને અડફેટે લેતા ઘટનાસ્થળે મોત, ડ્રાઇવર ફરાર | Mehsana Hit…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Mehsana Hit-and-Run: મહેસાણા જિલ્લાના વિજાપુરમાં એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેમાં બે વૃદ્ધ મહિલાઓનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. આ અકસ્માત બાદ વાહનચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો, જેને પકડવા માટે વિજાપુર પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ અમદાવાદના વાડજમાં બહેનનું ઘર ઉજાડ્યું ભાઈઓએ, 5મા માળેથી ફેંકી કરી હત્યા

શું હતી ઘટના?

મળતી માહિતી મુજબ, મહેસાણાના મહાદેવપુરા ગવાડા રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહને બે વૃદ્ધ મહિલાને અડફેટે લીધી હતી. આ અકસ્માત એટલો જોરદાર હતો કે, બંને વૃદ્ધાઓ રસ્તા પર પટકાયા અને તેમના માથાના ભાગમાં ગંભીર રીતે ઈજાઓ પહોંચી હતી. બંનેના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતાં. મૃતક વૃદ્ધાની ઓળખ પુરીબહેન ઠકોર અને મૂળીબહેન ઠાકોર તરીકે થઈ છે.

આ પણ વાંચોઃ તાપીના નિઝરમાં અકસ્માત: 2ના મોત, 4 ઈજાગ્રસ્ત, તહેવારોમાં અકસ્માતો યથાવત્

પોલીસે હાથ ધરી તપાસ

નોંધનીય છે કે, અકસ્માત બાદ વાહનચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે બંને મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે. હાલ, અજાણ્યા વાહન વિરૂદ્ધ હિટ એન્ડ રન તેમજ અકસ્માતે મોતનો ગુનો દાખલ કર આરોપીને શોધવાનો પ્રયાસ હાથ ધરાયો છે. વાહનચાલકને ઝડપી પાડવા અને અકસ્માત સર્જનાર વાહનની ઓળખ કરવા માટે પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે, તેમજ ઘટનાસ્થળે હાજર લોકોના નિવેદન નોંધી રહી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં સંસ્કૃત ગૌરવયાત્રા સાથે સંસ્કૃત સપ્તાહની ભવ્ય આરંભ
GUJARAT

August 26, 2026
ABHISHEK BACHCHAN SIGNALS THE START OF ETPL: “HERE WE GO! EUROPEAN T20 LEAGUE.

Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM

Next Post
અમદાવાદના વાડજમાં બહેનનું ઘર ઉજાડ્યું ભાઈઓએ, બનેવીને 5મા માળેથી ફેંકી કરી હત્યા | Ahmedabad crime br…

અમદાવાદના વાડજમાં બહેનનું ઘર ઉજાડ્યું ભાઈઓએ, બનેવીને 5મા માળેથી ફેંકી કરી હત્યા | Ahmedabad crime br...

‘આ લોકો જામીન લઈને બહાર ફરી રહ્યા છે’, બિહારમાં લાલુ યાદવ પરિવાર પર PM મોદીનો કટાક્ષ | bihar assembl…

'આ લોકો જામીન લઈને બહાર ફરી રહ્યા છે', બિહારમાં લાલુ યાદવ પરિવાર પર PM મોદીનો કટાક્ષ | bihar assembl...

તાપીના નિઝરમાં અકસ્માત: 2ના મોત, 4 ઈજાગ્રસ્ત, તહેવારોમાં અકસ્માતો યથાવત્ | tapi nizar accident 2 dea…

તાપીના નિઝરમાં અકસ્માત: 2ના મોત, 4 ઈજાગ્રસ્ત, તહેવારોમાં અકસ્માતો યથાવત્ | tapi nizar accident 2 dea...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઈડીના દરોડામાં આઈ-પેક ઓફિસમાંથી મમતા ફાઈલો લઈ જતા રહેતા હોબાળો | Uproar as Mamata take files from IP…

8 months ago
ભાવનગર-સોમનાથ હાઇવે પરથી વિદેશી દારૂ ભરેલ આયસર સાથે એક શખ્સ ઝબ્બે | ice cream truck filled with fore…

1 year ago
ચિલોડા પાસેથી ૧૧ કિલોથી વધુ ગાંજા સાથે બે શખ્સો ઝડપાયા | Two people arrested with over 11 kg of ganj…

5 months ago
જામનગરના દરેડ GIDC એસો.ની ચૂંટણીમાં ઐતિહાસિક સત્તાપલટો આવ્યો : ‘ઔદ્યોગિક હિતકારી પેનલ’ની તમામ 21 બેઠ…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News