gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘ભારત એક સેક્યુલર દેશ…’, ઉત્તરપ્રદેશના ધર્માંતરણ વિરોધી કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટે ઊઠાવ્યાં સવાલ…

G METRO NEWS by G METRO NEWS
October 24, 2025
in INDIA
0 0
0
‘ભારત એક સેક્યુલર દેશ…’, ઉત્તરપ્રદેશના ધર્માંતરણ વિરોધી કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટે ઊઠાવ્યાં સવાલ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Supreme Court: સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશમાં લાગુ કરાયેલા ધર્મ પરિવર્તન વિરોધી કાયદા પર પ્રશ્નો ઉઠાવ્યા છે. કોર્ટે જણાવ્યું હતું કે આ કાયદો ધર્મ પરિવર્તન કરવા માંગતા લોકો માટે મુશ્કેલીઓ વધારે છે. વધુમાં જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે ધર્મ પરિવર્તન પ્રક્રિયામાં સરકારી અધિકારીઓની દખલગીરી અંગે ચિંતા વ્યક્ત કરી હતી કે, આ કાયદો ધર્મ પરિવર્તન પ્રક્રિયામાં સરકારી તંત્રની દરમિયાનગીરી વધારવા માટે ઘડવામાં આવ્યો હોય તેવું લાગે છે. જોકે, સુપ્રીમ કોર્ટે પણ સ્પષ્ટ કર્યું હતું કે તે હાલમાં ઉત્તર પ્રદેશના ધર્મ પરિવર્તન વિરોધી કાયદાની માન્યતા પર વિચાર કરી શકતી નથી.

બેન્ચે એ પણ યાદ અપાવ્યું કે ભારત એક ધર્મનિરપેક્ષ (સેક્યુલર) દેશ છે અને કોઈપણ વ્યક્તિ પોતાની ઇચ્છા મુજબ ધર્મ પરિવર્તન કરી શકે છે. આ મામલે ઉત્તર પ્રદેશ ધર્મ પરિવર્તન કાયદાની જોગવાઈઓની બંધારણીય માન્યતા પર વિચાર કરવો અમારા અધિકારક્ષેત્રમાં નથી. ધર્મ પરિવર્તન પહેલાં અને પછી ઘોષણા સંબંધિત નિયમો ધર્મ પરિવર્તનની ઔપચારિકતાઓને જટિલ બનાવે છે. આ નિયમોએ ધર્મ પરિવર્તન પ્રક્રિયામાં અધિકારીઓની દખલગીરી વધારી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ પણ ધર્મ પરિવર્તનના દરેક કેસમાં પોલીસ તપાસનો આદેશ આપવા માટે કાયદેસર રીતે બંધાયેલા છે.

ધર્મ પરિવર્તન વ્યક્તિગત બાબત

સુપ્રીમ કોર્ટે ધર્મ પરિવર્તન બાદ ઘોષણાપત્રની જરૂરિયાત પર પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો. બેન્ચે જણાવ્યું હતું કે વ્યક્તિ જે ધર્મ સ્વીકારી રહી છે તે વ્યક્તિગત બાબત છે. આ સંદર્ભમાં ઘોષણાપત્ર આપવાની જવાબદારી ગોપનીયતાનું ઉલ્લંઘન કરે છે. એ ચિંતાનો વિષય છે કે કોઈને તેમના ધર્મ પરિવર્તન અને તેઓ હાલમાં જે ધર્મનું પાલન કરે છે તે શા માટે જાહેર કરવાની જરૂર છે. આ નિયમ ગોપનીયતાની જોગવાઈનું ઉલ્લંઘન તો નથી કરતો ને તે ધ્યાનમાં લેવું જરૂરી છે.

બંધારણના મૂળભૂત માળખામાં ધર્મનિરપેક્ષતા

રાજ્યમાં ધર્માંતરણની કઠોર પ્રક્રિયા અંગે બેન્ચે કહ્યું કે બંધારણની પ્રસ્તાવના ધર્મનિરપેક્ષની પ્રકૃતિ વિશે કહે છે. આપણા બંધારણની પ્રસ્તાવના અત્યંત મહત્વપૂર્ણ છે અને બંધારણને તેના ‘ઉમદા અને દિવ્ય’ દ્રષ્ટિકોણથી વાંચવું જોઈએ. કોર્ટે એ પણ રેખાંકિત કર્યું કે 1976માં સુધારા દ્વારા બંધારણમાં ‘ધર્મનિરપેક્ષ’ શબ્દ ઉમેરવામાં આવ્યો હોવા છતાં ધર્મનિરપેક્ષતા બંધારણના મૂળભૂત માળખાનો એક અભિન્ન ભાગ છે. ઉલ્લેખનીય છે, 1973માં કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્યના ચુકાદામાં ધર્મનિરપેક્ષતા બંધારણનું અભિન્ન અંગ હોવાનો સ્પષ્ટ આદેશ અપાયો હતો.

'ભારત એક સેક્યુલર દેશ...', ઉત્તરપ્રદેશના ધર્માંતરણ વિરોધી કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટે ઊઠાવ્યાં સવાલ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઈજાગ્રસ્ત | nalanda sheetla t…
INDIA

બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઈજાગ્રસ્ત | nalanda sheetla t…

March 31, 2026
મુંબઈ બનશે ટોક્યો! BKC અને વરલીમાં બનશે 3 કિમી લાંબી અંડરગ્રાઉન્ડ ટનલ, મેટ્રોથી સીધા ઓફિસ પહોંચાશે |…
INDIA

મુંબઈ બનશે ટોક્યો! BKC અને વરલીમાં બનશે 3 કિમી લાંબી અંડરગ્રાઉન્ડ ટનલ, મેટ્રોથી સીધા ઓફિસ પહોંચાશે |…

March 31, 2026
બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …
INDIA

બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …

March 31, 2026
Next Post
‘દેહ વ્યાપાર-ગાંજાનો ધંધો કરો છો…’ નકલી પોલીસ બની ઘરમાં ઘૂસ્યા 5 નરાધમ, બેંગ્લુરુમાં સામૂહિક દુષ્ક…

'દેહ વ્યાપાર-ગાંજાનો ધંધો કરો છો...' નકલી પોલીસ બની ઘરમાં ઘૂસ્યા 5 નરાધમ, બેંગ્લુરુમાં સામૂહિક દુષ્ક...

પ્રસિદ્ધ જૈન તીર્થધામ પાલીતાણામાં અદભૂત દ્રશ્ય, શ્રદ્ધાળુઓ સાથે સિંહોની લટાર, કુતૂહલ સર્જાયું | pali…

પ્રસિદ્ધ જૈન તીર્થધામ પાલીતાણામાં અદભૂત દ્રશ્ય, શ્રદ્ધાળુઓ સાથે સિંહોની લટાર, કુતૂહલ સર્જાયું | pali...

સ્વચ્છતાના દાવા કરતાં તંત્રના મોઢે તમાચો, ગોધરામાં ગંદકી અને કાદવમાંથી કાઢવી પડી અંતિમ યાત્રા | Godh…

સ્વચ્છતાના દાવા કરતાં તંત્રના મોઢે તમાચો, ગોધરામાં ગંદકી અને કાદવમાંથી કાઢવી પડી અંતિમ યાત્રા | Godh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખેડાના કઠવાડા ગામમાંથી ડબ્બા ટ્રેડિંગનું કોલ સેન્ટર ઝડપાયું | Dabba trading call center busted in Ka…

ખેડાના કઠવાડા ગામમાંથી ડબ્બા ટ્રેડિંગનું કોલ સેન્ટર ઝડપાયું | Dabba trading call center busted in Ka…

1 year ago
કણકોટના યુવકનું અપહરણ કરી એક કરોડની ખંડણી માગી હતી, ત્રણ ઝબ્બે | A youth from Kankot was kidnapped a…

કણકોટના યુવકનું અપહરણ કરી એક કરોડની ખંડણી માગી હતી, ત્રણ ઝબ્બે | A youth from Kankot was kidnapped a…

2 months ago
ઓપરેશન સિંદૂર વખતે ‘ફેક ન્યૂઝ’નો સામનો કરવામાં 15 ટકા સમય બગડ્યો હતોઃ CDS અનિલ ચૌહાણ

ઓપરેશન સિંદૂર વખતે ‘ફેક ન્યૂઝ’નો સામનો કરવામાં 15 ટકા સમય બગડ્યો હતોઃ CDS અનિલ ચૌહાણ

10 months ago
ખોડુ ગામે ગૌચરની જમીન ખુલ્લી કર્યા બાદ પશુઓ ચરાવી દેવાયા | After the cattle were grazed after the gr…

ખોડુ ગામે ગૌચરની જમીન ખુલ્લી કર્યા બાદ પશુઓ ચરાવી દેવાયા | After the cattle were grazed after the gr…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News