gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં 3 દિવસ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી, અનેક જિલ્લામાં યલો ઍલર્ટ | Heavy rains forecas…

G METRO NEWS by G METRO NEWS
October 24, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં 3 દિવસ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી, અનેક જિલ્લામાં યલો ઍલર્ટ | Heavy rains forecas…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Rain Forecast : અરબી સમુદ્રમાં લો-પ્રેશર સર્જાવાના કારણે ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે (IMD) સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે. 

IMD મુજબ, ગુજરાતમાં આગામી 25 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર સુધી 7થી વધુ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે પોરબંદર અને ઓખા બંદર માટે લો-પ્રેશર સિગ્નલ DC-I અને હોઇસ્ટ સિગ્નલ LCS-3 જાહેર કર્યું છે. જેના કારણે 40-50 કિ.મી./કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવવાની સાથે વરસાદની શક્યતા છે.

કાલથી ત્રણ દિવસ ભારે વરસાદનું ઍલર્ટ

હવામાન વિભાગ અનુસાર, આવતીકાલે શનિવારે (25 ઓક્ટોબર) સુરત, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કરાયું છે. 

26 ઓક્ટોબરની આગાહી

યલો ઍલર્ટ: અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, ભરૂચ, સુરત, નવસારી, ડાંગ, વલસાડ.

આ પણ વાંચો: અમદાવાદ: પાઇપમાં ફટાકડા ફોડવાની બેદરકારીએ સગીરાનો જીવ લીધો, કપાળે વાગ્યો લોખંડનો ટુકડો

27 ઓક્ટોબરે 21 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

યલો ઍલર્ટ: અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બાટોદ, ભાવનગર, અમરેલી, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરંબદર, દેવભૂમિ દ્વારકા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ. 

જ્યારે આગામી 28થી 30 ઓક્ટબર સુધી રાજ્યના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…
GUJARAT

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

October 3, 2026
Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …
GUJARAT

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

October 3, 2026
Next Post
અમરેલીના સલડીમાં જૂથ અથડામણનો કેસ: વધુ 9 આરોપીની ધરપકડ, કુલ 16 લોકો જેલભેગા | amreli saladi village …

અમરેલીના સલડીમાં જૂથ અથડામણનો કેસ: વધુ 9 આરોપીની ધરપકડ, કુલ 16 લોકો જેલભેગા | amreli saladi village ...

લૉકરને કંઈ થયું તો 100 ગણું વળતર, સાયબર ફ્રોડમાં પણ જવાબદારી બેન્કની: નિયમોમાં મોટાપાયે ફેરબદલની તૈય…

લૉકરને કંઈ થયું તો 100 ગણું વળતર, સાયબર ફ્રોડમાં પણ જવાબદારી બેન્કની: નિયમોમાં મોટાપાયે ફેરબદલની તૈય...

પુતિનથી નારાજ ટ્રમ્પના ફરમાનથી પેટ્રોલ-ડિઝલની કિંમતો પર થશે અસર? જાણો ભારત પાસે હવે શું છે વિકલ્પ | …

પુતિનથી નારાજ ટ્રમ્પના ફરમાનથી પેટ્રોલ-ડિઝલની કિંમતો પર થશે અસર? જાણો ભારત પાસે હવે શું છે વિકલ્પ | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

NCERTનો મોટો નિર્ણય! ધોરણ 10-12ની ડિગ્રીને સરકારી નોકરીઓમાં સમાન માન્યતા

NCERTનો મોટો નિર્ણય! ધોરણ 10-12ની ડિગ્રીને સરકારી નોકરીઓમાં સમાન માન્યતા

1 year ago
135 વર્ષ જૂના આજવા સરોવરની સ્ટેબિલિટીનું પ્રથમ વાર વૈજ્ઞાનિક મૂલ્યાંકન રૂ.1.47 કરોડના ખર્ચે પૂર્ણ | …

135 વર્ષ જૂના આજવા સરોવરની સ્ટેબિલિટીનું પ્રથમ વાર વૈજ્ઞાનિક મૂલ્યાંકન રૂ.1.47 કરોડના ખર્ચે પૂર્ણ | …

4 months ago
આરોગ્ય કમિશનરની સરપ્રાઈઝ મુલાકાતથી હોસ્પિટલ તંત્ર દોડતું થયું | Surprise visit from Health Commissio…

આરોગ્ય કમિશનરની સરપ્રાઈઝ મુલાકાતથી હોસ્પિટલ તંત્ર દોડતું થયું | Surprise visit from Health Commissio…

1 year ago
રાજકોટમાં ગર્ભવતી હોવા છતાં જેઠ પરિણીતા પર દૂષ્કર્મ ગુજારતો | Man rapes married woman despite being …

રાજકોટમાં ગર્ભવતી હોવા છતાં જેઠ પરિણીતા પર દૂષ્કર્મ ગુજારતો | Man rapes married woman despite being …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News