gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટમાં દુર્ઘટનાઃ જેતપુરમાં ફનફેરમાં ચાલુ રાઇડ તૂટી પડી, બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત | rajkot jet…

G METRO NEWS by G METRO NEWS
October 25, 2025
in GUJARAT
0 0
0
રાજકોટમાં દુર્ઘટનાઃ જેતપુરમાં ફનફેરમાં ચાલુ રાઇડ તૂટી પડી, બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત | rajkot jet…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rajkot FunFair Accident: રાજકોટમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. જેતપુર ખાતે દર વર્ષે યોજાતા દિવાળી ફનફેરમાં શુક્રવારે (24 ઓક્ટોબર) સાંજે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ફનફેરમાં ચાલુ ‘બ્રેકડાન્સ’  રાઇડ અચાનક તૂટી પડતાં દોડધામ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં એક દંપતીને ગંભીર ઈજા પહોંચી હતી, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 

આ પણ વાંચોઃ ગુજરાતમાં 3 દિવસ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી, અનેક જિલ્લામાં યલો ઍલર્ટ

શું હતી ઘટના? 

મળતી માહિતી મુજબ, રાજકોટમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી નિમિત્તે જેતપુરમાં દિવાળી ફનફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફનફેરમાં શુક્રવારે (24 ઓક્ટોબર) દુર્ઘટના સર્જાઈ હતી. જ્યારે લોકો ત્યાં મેળા અને રાઇડ્સની મજા માણી રહ્યા હતા, ત્યારે એકાએક ચાલુ બ્રેકડાન્સ રાઇડ તૂટી પડી હતી. આ દુર્ઘટનામાં ધવલ મંડલી અને તેમની પત્ની ગાયત્રી મંડલી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જોકે, બંનેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ, દંપતીની સ્થિતિ ખૂબ જ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. ફનફેરમાં રાઇડ તૂટ્યાની સાથે જ આયોજકો અને ત્યાં હાજર લોકોમાં ભય અને ભાગદોડનો માહોલ સર્જાયો હતો. 

પોલીસે મેળો બંધ કરાવી તપાસ શરૂ કરી

ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે ત્વરિત કાર્યવાહીના ભાગરૂપે મેળો બંધ કરાવી દીધો અને દુર્ઘટનાના કારણોની તપાસ હાથ ધરી છે. પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા હવે એ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે કે, આ દિવાળી ફનફેરને આયોજન માટે પૂરતી મંજૂરી મળી હતી કે નહીં. આ સાથે જ, રાઇડ્સની સુરક્ષા અને જાળવણીના માપદંડોનું પાલન થયું હતું કે નહીં તે અંગે પણ તપાસના ચક્રો ગતિમાન કરાયા છે.

આ પણ વાંચોઃ ગુજરાત પોલીસની SMCનો સરખેજમાં દરોડો, રૂ.28 લાખનું મેફેડ્રોન જપ્ત, નોટો ગણવાનું મશીન પણ મળી આવ્યું

આ પહેલાં પણ બની હતી આવી ઘટના

નોંધનીય છે કે, આજથી પાંચ વર્ષ પહેલાં 14 જુલાઈ 2019માં અમદાવાદના કાંકરિયામાં પણ રાઇડ દુર્ઘટના સર્જાઈ હતી. ત્યારે ચાલુમાં ‘ડિસ્કવરી’ નામની પેન્ડુલમ રાઇડ તૂટી પડી હતી, જેમાં બે લોકોના મૃત્યુ થયા હતા અને 29 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટના બાદ રાજ્ય સરકારે તમામ રાઇડ્સની સુરક્ષા તપાસ અને જાળવણીના નિયમો વધુ કડક બનાવ્યા હતા. લાંબા સમય સુધી રાજ્યની તમામ રાઇડ્સ બંધ કરી દેવામાં આવી હતી, તેમ છતાં રાજકોટમાં આવી જ દુર્ઘટનાનું ફરી એકવાર પુનરાવર્તન થયું છે. 

રાજ્યમાં જ્યારે કોઈ મોટી દુર્ધટના બને ત્યારે ટૂંકા ગાળા માટે તેને લાગતી વળગતી વસ્તુઓ બંધ કરી દેવામાં આવે છે. બ્રિજ તૂટે તો અન્ય જર્જરિત બ્રિજની તપાસ હાથ ધરી તેને બંધ કરવામાં આવે. વડોદરામાં હરણી કાંડ બાદ બોટિંગના નિયમો કડક કર્યા અને ટૂંકા ગાળા માટે બોટિંગ બંધ કરી દીધી. શાળાના પ્રવાસ દરમિયાન દુર્ઘટના થાય તો પ્રવાસ બંધ કરી દેવામાં આવે. પરંતુ, થોડા સમય બાદ જ્યારે ફરી બધું શરૂ કરવામાં આવે ત્યારે સ્થિતિ તેની તે જ રહે છે. સરકારના કડક નિયમો ફક્ત સમાચાર અને કાગળ પૂરતા જ જોવા મળે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પંચમહાલમાં ઓપરેશન ‘મ્યૂલ હંટ’, 35 દિવસમાં 3.27 કરોડથી વધુ રકમની હેરાફેરી, પૂર્વ બ્રાન્ચ ઓફિસર સહિત 3…
GUJARAT

પંચમહાલમાં ઓપરેશન ‘મ્યૂલ હંટ’, 35 દિવસમાં 3.27 કરોડથી વધુ રકમની હેરાફેરી, પૂર્વ બ્રાન્ચ ઓફિસર સહિત 3…

May 20, 2026
સી.જે. ચાવડા, હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરને મળી મહત્ત્વની જવાબદારી, વિધાનસભા સમિતિઓની જાહેરાત | Gu…
GUJARAT

સી.જે. ચાવડા, હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરને મળી મહત્ત્વની જવાબદારી, વિધાનસભા સમિતિઓની જાહેરાત | Gu…

May 20, 2026
અમદાવાદ: લક્ઝુરિયસ કારમાંથી 2 કિલો હાઇબ્રિડ ગાંજો જપ્ત, એક શખસની ધરપકડ | Ahmedabad News Vijay Char R…
GUJARAT

અમદાવાદ: લક્ઝુરિયસ કારમાંથી 2 કિલો હાઇબ્રિડ ગાંજો જપ્ત, એક શખસની ધરપકડ | Ahmedabad News Vijay Char R…

May 20, 2026
Next Post
30,000થી વધુ લોકો બન્યા ઓનલાઇન રોકાણ કૌભાંડનો શિકાર, છ મહિનામાં ₹1500 કરોડનું ફ્રોડ | investment sca…

30,000થી વધુ લોકો બન્યા ઓનલાઇન રોકાણ કૌભાંડનો શિકાર, છ મહિનામાં ₹1500 કરોડનું ફ્રોડ | investment sca...

સેન્ટ્રલ બેન્કો આખરે કેમ આટલું સોનું ખરીદી રહી છે? પહેલા તો આવું કયારેય જોવા નથી મળ્યું | Why are ce…

સેન્ટ્રલ બેન્કો આખરે કેમ આટલું સોનું ખરીદી રહી છે? પહેલા તો આવું કયારેય જોવા નથી મળ્યું | Why are ce...

Gold-Silver rate: સોના અને ચાંદીના ભાવ કેમ ગગડી રહ્યાં છે? જાણો આ છે તેનું કારણ | Why Are Gold and S…

Gold-Silver rate: સોના અને ચાંદીના ભાવ કેમ ગગડી રહ્યાં છે? જાણો આ છે તેનું કારણ | Why Are Gold and S...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માંગરોળ નગરપાલિકા ઉપર કોર્ટનો કડક નિર્ણય — માલસામાન જપ્તીનો હુકમ!

માંગરોળ નગરપાલિકા ઉપર કોર્ટનો કડક નિર્ણય — માલસામાન જપ્તીનો હુકમ!

7 months ago
શાંત ગુજરાતની શાંતિ હણાઈ, એક જ વર્ષમાં 232 છમકલાં, NCRBના રિપોર્ટમાં ઘટસ્ફોટ | NCRB Report Reveals 2…

શાંત ગુજરાતની શાંતિ હણાઈ, એક જ વર્ષમાં 232 છમકલાં, NCRBના રિપોર્ટમાં ઘટસ્ફોટ | NCRB Report Reveals 2…

8 months ago
વૈષ્ણોદેવી મેડિકલ કોલેજમાં માત્ર હિન્દુઓને જ એડમિશનની માગણી | Demand for admission only to Hindus in…

વૈષ્ણોદેવી મેડિકલ કોલેજમાં માત્ર હિન્દુઓને જ એડમિશનની માગણી | Demand for admission only to Hindus in…

6 months ago
કુલદીપ સેંગરને કોઇ પણ કેસમાં જેલમાંથી ના છોડશો : સુપ્રીમનો આદેશ | Kuldeep Sengar will not be release…

કુલદીપ સેંગરને કોઇ પણ કેસમાં જેલમાંથી ના છોડશો : સુપ્રીમનો આદેશ | Kuldeep Sengar will not be release…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News