gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વોટરપાર્કની મૌજ-મસ્તીમાં જીવનસાથી ગુમાવી, રાઈડ વચ્ચે હિંચકો તૂટી પડતાં મહિલાનું મોત | woman had gone…

G METRO NEWS by G METRO NEWS
April 6, 2025
in INDIA
0 0
0
વોટરપાર્કની મૌજ-મસ્તીમાં જીવનસાથી ગુમાવી, રાઈડ વચ્ચે હિંચકો તૂટી પડતાં મહિલાનું મોત | woman had gone…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Woman Died In Water Park: સાઉથ વેસ્ટ દિલ્હીના કાપસહેડા વિસ્તારમાં આવેલા વોટર પાર્કમાં રોલર કોસ્ટર પર રાઈડ દરમિયાન હિંચકો તૂટી પડતાં એક મહિલાનું મોત થઈ ગયુ છે. આ દુર્ઘટના ૩ એપ્રિલના રોજ સાંજે બની હતી. આ મહિલા પોતાના ભાવિ પતિ સાથે વોટર પાર્કમાં મોજ-મસ્તી માણવા આવી હતી, જ્યાં તે હિંચકા પર રાઈડ લેતા દુર્ઘટનાનો ભોગ બની.

પોલીસે આ મામલે FIR નોંધી

ઘટનાની માહિતી મળતાં  જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કાપસહેડા પોલીસે મહિલાના મૃતદેહનો કબજો લઈ લીધો અને પોસ્ટમોર્ટમ કર્યા પછી પરિવારને સોંપી દીધો. હાલમાં પોલીસે આ મામલે FIR નોંધીને આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે.

પોલીસે જણાવ્યું કે, 24 વર્ષીય પ્રિયંકા પોતાના પરિવાર સાથે ચાણક્યપુરીના વિનય માર્ગ પર C-2 165માં રહેતી હતી. પ્રિયંકા એક પ્રાઈવેટ કંપનીમાં સેલ્સ મેનેજર હતી. પ્રિયંકાના ભાઈ મોહિતે જણાવ્યું કે, ફેબ્રુઆરી 2025માં પ્રિયંકાના લગ્ન નજફગઢમાં રહેતા નિખિલ સાથે નક્કી થયા હતા. ૩ એપ્રિલના રોજ બપોરે પ્રિયંકાને નિખિલનો ફોન આવ્યો અને બંનેએ વોટર પાર્ક જવાનો પ્લાન બનાવ્યો.

બંને બપોરે લગભગ 1:00 વાગ્યે કાપસહેડા બોર્ડર નજીક ફન એન્ડ ફૂડ વિલેજ પહોંચ્યા, જ્યાં તેઓએ લગભગ 6:00 વાગ્યા સુધી વોટર રાઈડ લીધી અને ત્યારબાદ બીજી રાઈડ માટે એમ્યૂઝમેન્ટ પાર્ક તરફ ગયા. ત્યાં બંને રોલર કોસ્ટર પર રાઈડ માટે પહોંચ્યા. રાઈડ દરમિયાન જ્યારે હિંચકો ઉપર પહોંચ્યો ત્યારે તેનો સ્ટેન્ડ તૂટી ગયો અને પ્રિયંકા સીધી નીચે પડી ગઈ.

 રાઈડ વચ્ચે હિંચકો તૂટી પડતાં મહિલાનું મોત

નીચે પડી જવાથી પ્રિયંકા ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ. તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, જ્યાં તેનું મૃત્યુ થઈ ગયું. નિખિલે પ્રિયંકાના પરિવાર અને પોલીસને આ બાબતની જાણ કરી. કાપસહેડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને નિખિલના નિવેદન પર કેસ નોંધીને મામલાની તપાસ શરૂ કરી.

મૃતક મહિલાના ભાઈએ વોટર પાર્ક પર લગાવ્યા બેદરકારીના આરોપ

પ્રિયંકાના ભાઈ મોહિતે આરોપ લગાવ્યો કે, વોટર પાર્કમાં કોઈ સુરક્ષા વ્યવસ્થા નહોતી. પ્રિયંકા હિંચકા પરથી પડી ગઈ ત્યારબાદ પણ તેને મોડી રાત્રે હોસ્પિટલ લઈ જવામાં આવી, જેના કારણે તેનું મૃત્યુ થયું. મોહિતે આરોપ લગાવ્યો કે, પ્રિયંકાના મૃત્યુ પછી વોટર પાર્કનો એક ભાગ, જેમાં રોલર કોસ્ટર પણ છે, તેને સમારકામ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. મોહિતે એ પણ આરોપ લગાવ્યો કે જો એમ્યૂઝમેન્ટ પાર્કમાં હિંચકાઓને સમારકામની જરૂર હતી તો તેને શા માટે ખોલવામાં આવ્યા. ત્યાં લોકોના જીવન સાથે ખિલવાડ કરવામાં આવી રહ્યો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: રેવંત રેડ્ડીએ ‘ગુજરાત મોડલ’ જેવી મદદ માંગી; PM મોદીએ ભરી સભામાં આપ્યો મજેદાર જવાબ | pm modi t…
INDIA

VIDEO: રેવંત રેડ્ડીએ ‘ગુજરાત મોડલ’ જેવી મદદ માંગી; PM મોદીએ ભરી સભામાં આપ્યો મજેદાર જવાબ | pm modi t…

May 10, 2026
‘દેશ હિતમાં એક વર્ષ સુધી સોનું ખરીદશો નહીં’, PM મોદીએ નાગરિકોને 10 સંકલ્પ લેવાની કરી અપીલ | pm modi …
INDIA

‘દેશ હિતમાં એક વર્ષ સુધી સોનું ખરીદશો નહીં’, PM મોદીએ નાગરિકોને 10 સંકલ્પ લેવાની કરી અપીલ | pm modi …

May 10, 2026
તમિલનાડુમાં CM વિજય માટે “કાંટાળો તાજ”: સત્તા ટકાવવા સામે રહેશે આ 10 મોટા પડકારો | tamil nadu politi…
INDIA

તમિલનાડુમાં CM વિજય માટે “કાંટાળો તાજ”: સત્તા ટકાવવા સામે રહેશે આ 10 મોટા પડકારો | tamil nadu politi…

May 10, 2026
Next Post
ચાલતી કારમાં રોમાન્સની છૂટ, ભારતના આ રાજ્યમાં વિચિત્ર કેબ સર્વિસ શરૂ, ડ્રાઈવર નહીં જોઈ શકે | freedom…

ચાલતી કારમાં રોમાન્સની છૂટ, ભારતના આ રાજ્યમાં વિચિત્ર કેબ સર્વિસ શરૂ, ડ્રાઈવર નહીં જોઈ શકે | freedom...

VIDEO: રામનવમીએ અયોધ્યામાં રામલલાનો સૂર્યાભિષેક, લલાટ પર આહ્લાદક સૂર્ય તિલક | Ram Navami ayodhya ram…

VIDEO: રામનવમીએ અયોધ્યામાં રામલલાનો સૂર્યાભિષેક, લલાટ પર આહ્લાદક સૂર્ય તિલક | Ram Navami ayodhya ram...

અનંત અંબાણીએ દ્વારકાધીશના ચરણોમાં શીશ નમાવ્યું, દ્વારકામાં 1 લાખ લોકોની પ્રસાદી સેવા કરાઇ | Anant Am…

અનંત અંબાણીએ દ્વારકાધીશના ચરણોમાં શીશ નમાવ્યું, દ્વારકામાં 1 લાખ લોકોની પ્રસાદી સેવા કરાઇ | Anant Am...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં જાહેર માર્ગ પર પરિણીતાને આંખ મારી બિભત્સ ઇશારા કરતા વિધર્મી યુવક સામે પોલીસ ફરિયાદ | Polic…

વડોદરામાં જાહેર માર્ગ પર પરિણીતાને આંખ મારી બિભત્સ ઇશારા કરતા વિધર્મી યુવક સામે પોલીસ ફરિયાદ | Polic…

1 month ago
લગ્નગાળામાં 15 દિવસમાં સિંગતેલના ભાવમાં રૂ. 210નો વધારો, મધ્યમ વર્ગનું બજેટ ખોરવાયું | peanut oil pr…

લગ્નગાળામાં 15 દિવસમાં સિંગતેલના ભાવમાં રૂ. 210નો વધારો, મધ્યમ વર્ગનું બજેટ ખોરવાયું | peanut oil pr…

6 months ago
લદાખ હિંસા મામલે કોંગ્રેસના બે કોર્પોરેટર તથા LBAના સભ્યનું કોર્ટ સમક્ષ સરન્ડર, પોલીસ કસ્ટડીમાં મોકલ…

લદાખ હિંસા મામલે કોંગ્રેસના બે કોર્પોરેટર તથા LBAના સભ્યનું કોર્ટ સમક્ષ સરન્ડર, પોલીસ કસ્ટડીમાં મોકલ…

8 months ago
વર્ક ફ્રોમ હોમ કરી રોજ 2000 કમાવાના ચક્કરમાં IOCLના એન્જિનિયરે 28.53 લાખ ગુમાવ્યા | IOCL engineer lo…

વર્ક ફ્રોમ હોમ કરી રોજ 2000 કમાવાના ચક્કરમાં IOCLના એન્જિનિયરે 28.53 લાખ ગુમાવ્યા | IOCL engineer lo…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News