gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

28 ધારાસભ્ય ધરાવતી ભાજપને 32 વોટ કેવી રીતે મળ્યા? અબ્દુલ્લાએ કહ્યું- અમારામાં કોઈએ ક્રોસ વોટિંગ નથી …

G METRO NEWS by G METRO NEWS
October 25, 2025
in INDIA
0 0
0
28 ધારાસભ્ય ધરાવતી ભાજપને 32 વોટ કેવી રીતે મળ્યા? અબ્દુલ્લાએ કહ્યું- અમારામાં કોઈએ ક્રોસ વોટિંગ નથી …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jammu and Kashmir Rajya Sabha Election: જમ્મુ અને કાશ્મીરની ચાર રાજ્યસભા બેઠકોની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે, જેમાં નેશનલ કોન્ફરન્સને ત્રણ અને બીજેપીને એક બેઠક મળી છે. બીજેપીની આ જીત બાદ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આશ્ચર્ય વ્યક્ત કર્યું કે તેમના ઉમેદવારને ચાર વધારાના મત કેવી રીતે મળ્યા! તેમણે ભારપૂર્વક જણાવ્યું કે અમારી પાર્ટીના કોઈ પણ ધારાસભ્યએ ક્રોસ વોટિંગ કર્યું નથી. તેથી, આ ચાર વધારાના વોટ ક્યાંથી આવ્યા તે મોટો પ્રશ્ન છે.

NCના વોટ અકબંધ, છતાં વોટ રદ!

ઓમર અબ્દુલ્લાએ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે, નેશનલ કોન્ફરન્સના બધા જ વોટ સુરક્ષિત રહ્યા, કારણ કે અમારા એજન્ટે દરેક મતપત્રક (સ્લિપ) ચકાસી લીધું હતું. તો પ્રશ્ન એ થાય કે તે કયા ધારાસભ્યો હતા જેમણે જાણી જોઈને ખોટો વરિષ્ઠતા ક્રમાંક (preference number) આપીને પોતાના વોટ રદ કરાવ્યા?”

આગળ, ઓમર અબ્દુલ્લા પડકાર ફેંકતા કહ્યું કે, અમને વોટ આપવાનું વચન આપ્યા બાદ બીજેપીને મદદ કરી હોવાની વાત સ્વીકારવાની હિંમત શું તેઓ કરી શકશે? બીજેપીની ‘સિક્રેટ ટીમ’નો કોઈ સભ્ય પોતાનો અંતરાત્મા વેચ્યાની કબૂલાત કરે છે કે નહીં, તે જોવાનું રહે છે.

ઓમર અબ્દુલ્લાએ લગાવ્યો દગાખોરીનો આરોપ 

જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં બીજેપી પાસે 28 ધારાસભ્યોનું સંખ્યાબળ છે, તેમ છતાં તેમના ઉમેદવાર સત શર્માને 32 વોટ મળ્યા, જે તેમના સંખ્યાબળ કરતાં ચાર વધારે છે. ઓમર અબ્દુલ્લાનો પ્રશ્ન મુખ્યત્વે આ ચાર વધારાના વોટ વિશે છે. જમ્મુ અને કાશ્મીરની ચાર બેઠકો માટે યોજાયેલી ચૂંટણી માટે ત્રણ અલગ-અલગ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યા હતા. પ્રથમ નોટિફિકેશનમાં નેશનલ કોન્ફરન્સના ચૌધરી મોહમ્મદ રમઝાન સામે બીજેપીના અલી મોહમ્મદ મીર સ્પર્ધામાં હતા, જેમાં નેશનલ કોન્ફરન્સના ઉમેદવારને 58 વોટ મળ્યા જ્યારે બીજેપીના ઉમેદવારને તેમના સંખ્યાબળ મુજબ માત્ર 28 વોટ જ મળી શક્યા.

આ પણ વાંચો: કોણી મારી, ચૂંટિયો ભર્યો… મંચ પર ગડકરીની સામે બે મહિલા અધિકારીઓ ઝઘડ્યા, VIDEO વાઇરલ

બીજી બેઠક પર નેશનલ કોન્ફરન્સના સજ્જાદ કિચલૂનો સીધો મુકાબલો બીજેપીના રાકેશ મહાજન સામે હતો. કિચલૂને 57 વોટ મળ્યા અને એક વોટ રદ થયો. બીજેપી ઉમેદવારને 28 વોટ મળ્યા. ત્રીજું નોટિફિકેશન બે બેઠકોની ચૂંટણીને લઈને હતું. નેશનલ કોન્ફરન્સે બંને બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા હતા. નેશનલ કોન્ફરન્સે જીએસ ઓબેરોય ઉર્ફે શમી ઓબેરોય અને ઈમરાન નબી ડારને મેદાનમાં ઉતાર્યા હતા. વળી, બીજેપીએ જમ્મુ અને કાશ્મીર અધ્યક્ષ સત શર્માને ઉમેદવાર બનાવ્યા હતા.

નેશનલ કોન્ફરન્સના શમ્મી ઓબેરોયને 31 વોટ મળ્યા, જ્યારે ડાર 21 વોટ જ મેળવી શક્યા. બીજેપીના સત શર્માને 32 વોટ મળ્યા. ત્રણ વોટ રદ થયા. સત શર્માની તરફેણમાં અપક્ષ ધારાસભ્યોએ મતદાન કર્યું હોવાની અટકળો લગાવવામાં આવી રહી છે.

28 ધારાસભ્ય ધરાવતી ભાજપને 32 વોટ કેવી રીતે મળ્યા? અબ્દુલ્લાએ કહ્યું- અમારામાં કોઈએ ક્રોસ વોટિંગ નથી કર્યું 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
રાજકોટ-દિલ્લી વચ્ચે એક સાથે નવી બે ફ્લાઈટનો કાલે લાભ પાંચમથી થશે પ્રારંભ

રાજકોટ-દિલ્લી વચ્ચે એક સાથે નવી બે ફ્લાઈટનો કાલે લાભ પાંચમથી થશે પ્રારંભ

કોણી મારી, ચૂંટિયો ભર્યો… મંચ પર ગડકરીની સામે બે મહિલા અધિકારીઓ ઝઘડ્યા, VIDEO વાઇરલ | Drama on Sta…

કોણી મારી, ચૂંટિયો ભર્યો... મંચ પર ગડકરીની સામે બે મહિલા અધિકારીઓ ઝઘડ્યા, VIDEO વાઇરલ | Drama on Sta...

જામનગરના એક વેપારીને મની લોન્ડરીંગ તેમજ ઇ.ડી.ના કેસમા ફસાવવાની ધમકી આપી નાણાં પડાવવાનો પ્રયાસ કરનાર …

જામનગરના એક વેપારીને મની લોન્ડરીંગ તેમજ ઇ.ડી.ના કેસમા ફસાવવાની ધમકી આપી નાણાં પડાવવાનો પ્રયાસ કરનાર ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સતત 4 દિવસ અલગ-અલગ જિલ્લામાં રેડ ઍલર્ટ | gujarat rain foreca…

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સતત 4 દિવસ અલગ-અલગ જિલ્લામાં રેડ ઍલર્ટ | gujarat rain foreca…

12 months ago
ધોળકાના ગાણોલ ગામમાં માછલી પકડવાની જાળમાં મગર ફસાયો | Crocodile trapped in fishing net in Ganol vill…

ધોળકાના ગાણોલ ગામમાં માછલી પકડવાની જાળમાં મગર ફસાયો | Crocodile trapped in fishing net in Ganol vill…

12 months ago
Budget 2026: પહેલીવાર રવિવારે રજૂ થશે બજેટ, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, જાણો સંપૂર્ણ શિડ્યુલ | budget 20…

Budget 2026: પહેલીવાર રવિવારે રજૂ થશે બજેટ, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, જાણો સંપૂર્ણ શિડ્યુલ | budget 20…

7 months ago
વડોદરા: તમાકુના થેલામાંથી 28,500નો વિદેશી દારૂનો જથ્થો મળ્યો

વડોદરા: તમાકુના થેલામાંથી 28,500નો વિદેશી દારૂનો જથ્થો મળ્યો

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News