gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પંચમહાલ : શહેરામાં રાયોટિંગના ગુનામાં 23 વર્ષથી ફરાર આરોપીની ધરપકડ | Accused absconding for 23 years…

G METRO NEWS by G METRO NEWS
October 25, 2025
in GUJARAT
0 0
0
પંચમહાલ : શહેરામાં રાયોટિંગના ગુનામાં 23 વર્ષથી ફરાર આરોપીની ધરપકડ | Accused absconding for 23 years…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Panchmahal News : પંચમહાલ જિલ્લાના શહેરા પોલીસ સ્ટેશનમાં રાયોટિંગના ગુનામાં આરોપી છેલ્લા 23 વર્ષથી ફરાર હતો. સમગ્ર મામલે પંચમહાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચે અલગ-અલગ ટીમ બનાવીને આરોપીને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે. ક્રાઈમ બ્રાન્ચે 23 વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, પંચમહાલના શહેરા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2002માં રાયોટિંગના કેસ નોંધાયો હતો. જેમાં શહેરા તાલુકાના છાણીપ ગામના સામંતસિંહ ઉદેસિંહ ઠાકોર વિરૂદ્ધ રાયોટિંગની ફરિયાદ નોંધવામાં આવી હતી. જોકે, આરોપી છેલ્લા ઘણા વર્ષોથી પોલીસ પકડથી દૂર હતો. 

આ પણ વાંચો: જામનગર સહિતના અલગ-અલગ જિલ્લામાં ઘરફોડ ચોરી કરતી ઘાટવડ ગેંગને ઝડપી પાડતી જામજોધપુર પોલીસ

સમગ્ર કેસ મામલે પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે ટીમ બનાવીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં પંચમહાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ બાતમીના આધારે વોન્ટેડ આરોપી સામંતસિંહ ઠાકોરને આણંદ જિલ્લાના ડભોઉ ગામથી ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીને શહેરા પોલીસ સ્ટેશન લાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો
GUJARAT

August 21, 2026
ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

August 20, 2026
ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

Next Post
ગુજરાતમાં 4 દિવસ ભારે વરસાદની આગાહી, આવતીકાલે 24 જિલ્લામાં યલો-ઓરેન્જ ઍલર્ટ | Heavy rains forecast f…

ગુજરાતમાં 4 દિવસ ભારે વરસાદની આગાહી, આવતીકાલે 24 જિલ્લામાં યલો-ઓરેન્જ ઍલર્ટ | Heavy rains forecast f...

પહેલી નવેમ્બરથી બદલાઈ જશે GST રજિસ્ટ્રેશનની પ્રક્રિયા, 96 ટકા અરજદારોને સીધો ફાયદો | New GST Registr…

પહેલી નવેમ્બરથી બદલાઈ જશે GST રજિસ્ટ્રેશનની પ્રક્રિયા, 96 ટકા અરજદારોને સીધો ફાયદો | New GST Registr...

વડોદરામાં સલમાન ખાન જેવો હિટ એન્ડ રનનો કેસ | Salman Khan like hit and run case in Vadodara

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ભગવાન જ બચાવે આ દેશને’: દુષ્કર્મ પર અલ્લાહાબાદ હાઈકોર્ટની ટિપ્પણી પર ભડક્યા કપિલ સિબ્બલ | Kapil Sib…

1 year ago
ચૂંટણી પહેલા વાણી વિલાસ , ભલે અમે ઓછા થયા ખાડીયાને પાકિસ્તાન બનવા નહીં દઈએ | Speechless before the e…

5 months ago
આજ થી તલગાજરડા સાળંગપુર એસ. ટી. બસ સેવા નો શુભારંભ -પૂજ્ય મોરારીબાપુ ના હસ્તે પ્રસ્થાન

6 months ago
અમીરો માટે મંદિરમાં દર્શનની અલગ ખાસ વ્યવસ્થા કેમ : સુપ્રીમનો સવાલ

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News