gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

CWC 2025: વડાપ્રધાન મોદીને મળવા દિલ્હી પહોંચીય ભારતીય મહિલા ટીમ, હોટલમાં જોરદાર સ્વાગત | cricket wor…

G METRO NEWS by G METRO NEWS
November 4, 2025
in INDIA
0 0
0
CWC 2025: વડાપ્રધાન મોદીને મળવા દિલ્હી પહોંચીય ભારતીય મહિલા ટીમ, હોટલમાં જોરદાર સ્વાગત | cricket wor…
0
VIEWS
Share on FacebookShare on Twitter

CWC 2025: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત માટે ભારતીય મહિલા ટીમ મંગળવારે (4 નવેમ્બર) દિલ્હી પહોંચી હતી. હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં ભારતીય મહિલા ટીમે મહિલા વર્લ્ડકપ 2025ની ફાઈનલમાં સાઉથ આફ્રિકાને 52 રનથી હરાવીને પહેલીવાર આઈસીસી ટ્રોફી પોતાના નામે કરી.

દિલ્હીમાં વર્લ્ડ ચેમ્પિયન્સનું જોરદાર સ્વાગત

દિલ્હીની હોટલમાં પહોંચતા જ વર્લ્ડ વિજેતા મહિલા ટીમનું ઢોલ નગારા સાથે શાનદાર સ્વાગત થયું. આ દરમિયાન ભારતીય ખેલાડીઓ અને મુખ્ય કોચ અમોલ મજૂમદારે કેક કાપી અને જીતની ઉજવણી કરી. જણાવી દઈએ કે, મહિલા ટીમ 52 વર્ષના વનડે વર્લ્ડ કપ ઇતિહાસમાં પહેલીવાર ચેમ્પિયન બની છે. આ અગાઉ 2005 અને 2017માં વર્લ્ડ કપની ફાઈલન રમાઈ હતી, પરંતુ ટીમ જીત ન મેળવી શકી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
VIDEO : SIRનો બંગાળમાં વિરોધ, CM મમતા બેનરજી સહિત હજારો TMC કાર્યકરો રસ્તા પર ઉતર્યા | TMC March Aga…

VIDEO : SIRનો બંગાળમાં વિરોધ, CM મમતા બેનરજી સહિત હજારો TMC કાર્યકરો રસ્તા પર ઉતર્યા | TMC March Aga...

પોલીસમાં આપેલી અરજીની અદાવત રાખી યુવતી પર હુમલો | Girl attacked over police complaint

કમોસમી વરસાદે પાકનો દાટ વાળ્યો વડોદરામાં ૯૮ હજાર હેક્ટર વાવેતર વિસ્તારમાં પાકને વ્યાપક નુકસાન | Exte…

કમોસમી વરસાદે પાકનો દાટ વાળ્યો વડોદરામાં ૯૮ હજાર હેક્ટર વાવેતર વિસ્તારમાં પાકને વ્યાપક નુકસાન | Exte...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના, તેહરીમાં પિકઅપ વાન ઊંડી ખીણમાં ખાબકતા 8ના મોત, રેસ્ક્યૂ શરૂ | Tehri Acci…

2 months ago
ડાયરેક્ટરની ભૂલને કારણે 42 વિદ્યાર્થીઓ પરીક્ષા ન આપી શક્યા! | 42 students could not take the exam du…

5 months ago
પાકિસ્તાનની નાપાક હરકત! જમ્મુ કાશ્મીરમાં LoC પર ફરી દેખાયા 5 ડ્રોન, સેનાએ કર્યો કાઉન્ટર એટેક | Natio…

6 months ago
વડોદરા શહેરમાં ઢોર ડબ્બા ખાતે પૂરાતા રખડતા પશુ અને એના માલિકોની નોંધણી માટે ઇજારો અપાશે | License gi…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News