gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મિત્રોને ડૂબતા બચાવવા આર્મીમેને પોતાના પ્રાણની આહુતિ આપી દીધી | Army man sacrifices his life to save…

G METRO NEWS by G METRO NEWS
October 25, 2025
in GUJARAT
0 0
0
મિત્રોને ડૂબતા બચાવવા આર્મીમેને પોતાના પ્રાણની આહુતિ આપી દીધી | Army man sacrifices his life to save…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રજા પર આવેલા આર્મી જવાનનાં મોતથી ગમગીની : 2 વ્યક્તિને ડૂબતા બચાવ્યા પણ પોતે ઊંડાં પાણીમાંથી ન નીકળી શક્યા : ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમવિધિ

જૂનાગઢ, : ફરજ પરથી રજા પર વતનમાં આવેલા વંથલી તાલુકાના ટીકરના વતની આર્મી જવાન તેમના મિત્રો અને સબંધીઓ સાથે નદીએ નહાવા ગયા ત્યારે બે યુવકોને ડૂબતા જોઈને તેમણે તે બંનેને તો બચાવી લીધા હતા પરંતુ જવાન પોતે ઉંડા પાણીમાં ગરક થઈ જતા જીવ ગુમાવ્યો હતો. અન્યોને ઉગારવા તેમણે પોતાના પ્રાણની આહૂતિ આપી દીધી હતી. આ જવાનને ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમવિધિ કરવામાં આવી હતી. આ બનાવથી ગમગીની વ્યાપી ગઈ હતી.

આ અંગેની વધુ વિગત મુજબ મૂળ વંથલી તાલુકાના ટીકર ગામના અને હાલ જૂનાગઢના મધુરમમાં આવેલા સુદામાપાર્કમાં રહેતા તેમજ ભારતીય સેનામાં ફરજ બજાવતા ભરતભાઇ લખમણભાઈ ભેટારીયા (ઉ.વ. 33) હાલ રજા પર આવ્યા હતા. વતન ટીકરમાં હતા ત્યારે તા. 23ના ભાઈબીજના દિવસે ભાઈ પીયૂષભાઈ, ફઈના દીકરા જીજ્ઞોશભાઈ ડેર, ભૌતિકભાઈ ભેટારીયા,મહેશભાઈ ભેટારીયા ઓઝત નદીમાં ન્હાવા ગયા હતા. ન્હાતી વખતે મહેશભાઈ મનસુખભાઈ ભેટારીયા અને ભૌતિક અરજણભાઈ ભેટારીયા નદીમાં ડૂબવા લાગતા આર્મી જવાન ભરતભાઇ અને જીજ્ઞોશભાઈ બચાવવા ગયા હતા. ભરતભાઈએ ડૂબતા બંને વ્યક્તિને બચાવી લીધા હતા પરંતુ ભરતભાઇ પોતે ઉંડા પાણીમાં ગરક થઈ ગયા હતા અને બહાર નીકળી શક્યા ન હતા અને તેનું ડૂબી જવાથી મોત થયુ હતું. 

આમ, 2 વ્યક્તિને બચાવવામાં આર્મીના જવાને પોતાના પ્રાણની આહૂતિ આપી દીધી હતી. આ બનાવથી ગમગીની વ્યાપી ગઈ હતી. ગઇકાલે આર્મીના જવાનોએ આવીને સેનાના જવાન ભરતભાઇ ભેટારીયાને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. ત્યારબાદ અંતિમવિધિ થઈ હતી. અંતિમયાત્રામાં આસપાસના ગામના લોકો ઉપરાંત કેબિનેટ મંત્રી સહિતના આગેવાનો જોડાયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka
GUJARAT

August 18, 2026
ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
Next Post
બરડા અભયારણ્યની જંગલ સફારી દરમિયાન 11 સિંહો સાથે જોવા મળ્યા | 11 lions spotted together during fores…

બરડા અભયારણ્યની જંગલ સફારી દરમિયાન 11 સિંહો સાથે જોવા મળ્યા | 11 lions spotted together during fores...

સભ્ય સમાજનું દૂષણ એટલે જ હવામાનમાં પ્રદૂષણ

રશિયન ક્રૂડની ખરીદી માટે યુરોપને છૂટ ભારત સામે વિરોધ : ગોયલનો આક્ષેપ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: AI ઈમ્પેક્ટ સમિટમાં યુથ કોંગ્રેસના કાર્યકરોનો હોબાળો, ભારત મંડપમમાં ટી-શર્ટ ઉતારી નારેબાજી | …

6 months ago
વીજ ચોરી પકડવા 47 ટીમો ઉતારાઈ, 55 લાખની ચોરી અને ગેરરીતિ પકડાઈ | 55 lakhs rupees elctricity theft ca…

8 months ago
લવારપુર બ્રિજ પાસે ટ્રક પાછળ ટ્રક ઘૂસી જતા ક્લિનરનું મોત, ચાલક ઘાયલ | Cleaner dies driver injured as…

1 year ago
વડોદરામાં આજવા સરોવરના 62 દરવાજા ખોલી નાખવામાં આવ્યા | 62 gates of Ajwa Lake opened in Vadodara

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News