gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં ભારતની જીત બાદ ગરબા મેદાનોમાં દેશપ્રેમનો જુસ્સો, ભારત માતા કી જયના નારા ગુંજી ઉઠ્યા | Surat …

G METRO NEWS by G METRO NEWS
September 29, 2025
in GUJARAT
0 0
0
સુરતમાં ભારતની જીત બાદ ગરબા મેદાનોમાં દેશપ્રેમનો જુસ્સો, ભારત માતા કી જયના નારા ગુંજી ઉઠ્યા | Surat …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat News: દુબઈ ખાતેની એશિયા કપ 2025ની ફાઈનલ મેચમાં ભારતના વિજયી ચોગ્ગા સાથે જ સુરતના ગરબા મેદાનોમાં દેશપ્રેમનો જુસ્સો જોવા મળ્યો હતો. સોસાયટીઓમાં ર પરંપરાગત ગરબા ચાલી રહ્યાં હતા અને ભારતની જીત સાથે જ ખેલૈયાઓ હાથમાં તિરંગા સાથે ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા હતા. આ ઉપરાંત ગરબાના બદલે ‘સુનો ગોર સે દુનિયા વાલો અને  ચેમ્પિયન.. ચેમ્પિયન’ના ગીતો વાગવાનું શરૂ થયું હતું. 

સુરતમાં ભારતની જીત બાદ ગરબા મેદાનોમાં દેશપ્રેમનો જુસ્સો, ભારત માતા કી જયના નારા ગુંજી ઉઠ્યા 2 - image

ગરબાનાં મેદાનમાં ભારતની જીતનો જશ્ન દેખાયો

સુરતની નવરાત્રિ આમ ગરબા અને દોઢીયાના અવનવા સ્ટેપ્સ માટે જાણીતું છે અને આજે સુરતના ગરબા મેદાન એશિયા કપમાં ભારતની જીતની ઉજવણી માટે જાણીતું બન્યું છે. નવરાત્રિના છઠ્ઠા દિવસે વરસાદના વિધ્ન વચ્ચે ગરબાની શરૂઆત થઈ હતી. તેની સાથે જ દુબઈમાં એશિયા કપની ફાઈનલ મેચ પણ ચાલતી હતી. સુરતના રહેણાંક સોસાયટીમાં ગરબાની ધૂન પર ખેલૈયાઓ ધુમી રહ્યા હતા,પરંતુ રીંકુ સિંહે વિજયી ચોગ્ગો લગાવ્યો અને ભાજપનો વિજય થતાની સાથે જ અચાનક જ ખેલૈયાઓ ભારત માતા કી જયના નારા લગાવવા સાથે  હાથમાં ભારતીય તિરંગો લહેરાવી ગરબે ઘૂમી રહ્યા હતા. 

સુરતમાં ભારતની જીત બાદ ગરબા મેદાનોમાં દેશપ્રેમનો જુસ્સો, ભારત માતા કી જયના નારા ગુંજી ઉઠ્યા 3 - image

આ પણ વાંચો: શહેરના કોટ વિસ્તાર અને સુરતના જુના વિસ્તારમાં હજી પણ શેરી-સોસાયટી ગરબાનું કલ્ચર અકબંધ

ગરબાનાં મેદાન પર પરંપરાગત ગરબા વાગતા હતા અને અચાનક જ ભારતની જીતનો જશ્ન દેખાતાની સાથે જ  સુનો ગોર સે દુનિયા વાલો,  ચેમ્પિયન.. ચેમ્પિયન.,  ગરદીશ મેં તારે લહેરા દો જેવા ગીતો શરૂ થયા અને ખેલૈયાઓ ગરબા ના બદલે ભારતના વિજયના રંગમાં રંગાઈ ગયા હતા. આમ નવરાત્રીનો છઠ્ઠો દિવસ  ક્રિકેટની જીત અને નવરાત્રિના તહેવારનું આ મિલન સૌ માટે અદભૂત અનુભવ બની ગયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તળાજા તાલુકાના નવી કામળોલ ગામે આવેલ કામનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યકર…
GUJARAT

તળાજા તાલુકાના નવી કામળોલ ગામે આવેલ કામનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યકર…

August 14, 2026
અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા
GUJARAT

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા

August 13, 2026
તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ
GUJARAT

તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ

August 13, 2026
Next Post
24 કલાકમાં રાજ્યના 232 તાલુકામાં મેઘમહેર, ગીર સોમનાથના સૂત્રાપાડામાં 8.03 ઈંચ ખાબકતાં જળબંબાકાર | gu…

24 કલાકમાં રાજ્યના 232 તાલુકામાં મેઘમહેર, ગીર સોમનાથના સૂત્રાપાડામાં 8.03 ઈંચ ખાબકતાં જળબંબાકાર | gu...

વિશ્વ હૃદય દિવસ : ગુજરાતમાં 57 ટકા પુરુષોને હૃદયની સમસ્યા, યુવાનોમાં વધ્યુ પ્રમાણ | world heart day …

વિશ્વ હૃદય દિવસ : ગુજરાતમાં 57 ટકા પુરુષોને હૃદયની સમસ્યા, યુવાનોમાં વધ્યુ પ્રમાણ | world heart day ...

ધોધમાર વરસાદથી સાતમા નોરતે ખેલૈયાઓની મજા બગડી, પાર્ટી પ્લોટ-ક્લબના ગરબા રદ | Rain Dampens Navratri 2…

ધોધમાર વરસાદથી સાતમા નોરતે ખેલૈયાઓની મજા બગડી, પાર્ટી પ્લોટ-ક્લબના ગરબા રદ | Rain Dampens Navratri 2...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રૂપિયામાં કડાકો: ડોલર ઉછળી ઉંચામાં રૂ.89.96 | Rupee falls: Dollar rises to Rs 89 96

રૂપિયામાં કડાકો: ડોલર ઉછળી ઉંચામાં રૂ.89.96 | Rupee falls: Dollar rises to Rs 89 96

8 months ago
કૂતરાને રોટલી નાંખવા ુદ્દે ઝગડો હુમલામાં દંપતી તેમજ પુત્રને ઇજા | attack on husband and wife

કૂતરાને રોટલી નાંખવા ુદ્દે ઝગડો હુમલામાં દંપતી તેમજ પુત્રને ઇજા | attack on husband and wife

8 months ago
એમ.એસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં BCA કોર્સના વિદ્યાર્થીઓને વધુ સુવિધા આપવા માગ | Demand for mor…

એમ.એસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં BCA કોર્સના વિદ્યાર્થીઓને વધુ સુવિધા આપવા માગ | Demand for mor…

1 year ago
વહેલાલમાં મિનરલ વોટરના પ્લાન્ટના માલિક બંટી બબલીએ લાખોની છેતરપિંડી આચરી | kanbha police reported fra…

વહેલાલમાં મિનરલ વોટરના પ્લાન્ટના માલિક બંટી બબલીએ લાખોની છેતરપિંડી આચરી | kanbha police reported fra…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News