gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બરડા અભયારણ્યની જંગલ સફારી દરમિયાન 11 સિંહો સાથે જોવા મળ્યા | 11 lions spotted together during fores…

G METRO NEWS by G METRO NEWS
October 25, 2025
in GUJARAT
0 0
0
બરડા અભયારણ્યની જંગલ સફારી દરમિયાન 11 સિંહો સાથે જોવા મળ્યા | 11 lions spotted together during fores…
1
VIEWS
Share on FacebookShare on Twitter

2 મોટા અને 9 બાળ સિંહોને નિહાળી પ્રવાસીઓ રોમાંચિત : જંગલ સફારી શરૂ થયા બાદ પ્રથમ વખત સમૂહમાં આટલી મોટી સંખ્યાવાળો સિંહ પરિવાર જોવા મળ્યો

પોરબંદર, : બરડા ડુંગરમાં જ્યાં વનવિભાગ દ્વારા એક વર્ષ પૂર્વે જંગલ સફારીની શરૂઆત કરવામાં આવી હતી ત્યાં આ દિવાળી તથા નૂતનવર્ષના તહેવારો દરમ્યાન જંગલસફારીની મજા માણવા માટે વિશાળ સંખ્યામાં પર્યટકો ઉમટી રહ્યા છે ત્યારે પહેલી વખત જંગલ સફારીના રૂટ ઉપર 11 સિંહો સમૂહમાં જોવા મળતાં સહેલાણીઓ પણ રોમાંચિત બની ગયા હતાં.

બરડા અભ્યારણ્ય રૂટના અજમાપાટ નેશ નજીક સહેલાણીઓને સમૂહમાં 11 જેટલા સિંહ જોવા મળતા તેઓ રોમાંચિત થઈ ગયા હતાં. કુદરતના ખોળે વિહરતા 9 બાળસિંહ અને સિંહ સિંહણની જોડી મળી કુલ 11 સાવજોને જોઈને તેને કચકડે કેદ કરવા માટે સહેલાણીઓએ પડાપડી કરી હતી. રેન્જ ફોરેસ્ટ ઓફિસરે જણાવ્યું હતું કે, બરડા ડુંગરમાં જંગલ સફારી શરૂ થયા પછી પ્રથમ વખત સમૂહમાં આટલી મોટી સંખ્યા સાથે સિંહ પરિવાર જોવા મળ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હાવડા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં બિનવારસી ટ્રોલીબેગમાંથી ૧૨ કિલો ૭૬૦ ગ્રામ ગાંજો ઝડપાયો | ganjo caug…
GUJARAT

February 6, 2026
સયાજી હોસ્પિટલમાં દર્દીની સારવાર કરનાર ડોક્ટર એકાઉન્ટન્ટનું કામ કરવા મજબૂર | Doctor treating patient…

આંખમાં મરચાનો પાવડર નાખી ડંડા વડે હુમલો કર્યો | woman was attacked with a stick after pouring chili …

Next Post
સભ્ય સમાજનું દૂષણ એટલે જ હવામાનમાં પ્રદૂષણ

રશિયન ક્રૂડની ખરીદી માટે યુરોપને છૂટ ભારત સામે વિરોધ : ગોયલનો આક્ષેપ

સોમનાથ, દ્વારકા, ગિરનાર, ચોટીલામાં આશરે 20 લાખ લોકોએ દર્શન કર્યા | About 20 lakh people visited Somn…

સોમનાથ, દ્વારકા, ગિરનાર, ચોટીલામાં આશરે 20 લાખ લોકોએ દર્શન કર્યા | About 20 lakh people visited Somn...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છોટાઉદેપુરમાં વેઠનો વહીવટ!: ડાયવર્ઝન માર્ગ પર માટી-કિચડના ખાડામાં ટેન્કર ફસાયું, અકસ્માતો વધ્યા | Pa…

3 months ago
પત્નીની ગેસની બીમારીથી કંટાળેલા ડૉક્ટરે એનેસ્થિસિયાનો ઓવરડૉઝ આપી હત્યા કરી | Doctor kills wife by gi…

4 months ago
ગાંધીનગર આરટીઓના ઇન્સ્પેક્ટરો કેબિનમાં ને ફોલ્ડરો દ્વારા વાહન ચેકિંગ | Gandhinagar RTO inspectors ch…

7 months ago
રામ નવમી પર VHPએ સંભલમાં પહેલીવાર યોજી ભગવા શોભાયાત્રા, હાથમાં તલવાર અને ધ્વજ પણ લહેરાયા | On Ram Na…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News