gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હીમાં પ્રદૂષણની ગંભીર સ્થિતિ વચ્ચે 50% માટે વર્ક ફ્રોમ હોમ ફરજિયાત, આ લોકોના ખાતામાં 10-10 હજાર …

G METRO NEWS by G METRO NEWS
December 17, 2025
in INDIA
0 0
0
દિલ્હીમાં પ્રદૂષણની ગંભીર સ્થિતિ વચ્ચે 50% માટે વર્ક ફ્રોમ હોમ ફરજિયાત, આ લોકોના ખાતામાં 10-10 હજાર …
0
VIEWS
Share on FacebookShare on Twitter

50% Work from Home Mandatory in Delhi: દિલ્હીમાં વાયુ પ્રદૂષણની ગંભીર સ્થિતિને જોતા રેખા ગુપ્તા સરકાર એક્શન મોડમાં આવી છે. પ્રદૂષણ રોકવા માટે લાદવામાં આવેલા પ્રતિબંધો વચ્ચે સરકારે દિલ્હી સરકારે સરકારી અને પ્રાઈવેટ બંને ઓફિસોમાં 50 ટકા કર્મચારીઓને ‘વર્ક ફ્રોમ હોમ’ આપવાનો આદેશ કર્યો છે. આ નિર્ણય દિલ્હીની એર ક્વોલિટી અત્યંત ગંભીર સ્તરે પહોંચ્યા બાદ લેવામાં આવ્યો છે, કારણ કે આવી હવામાં બહાર નીકળવું લોકો માટે બિલકુલ સુરક્ષિત નથી. 

ઓફિસો માટે નવા નિયમો 18 ડિસેમ્બરથી અમલ

દિલ્હીના શ્રમ મંત્રાલયના આદેશ અનુસાર, પ્રદૂષણના સંકટને ટાળવા માટે 18 ડિસેમ્બરથી તમામ સરકારી અને ખાનગી ઓફિસોમાં માત્ર 50% કર્મચારીઓની હાજરી સાથે કામકાજ ચલાવવાનું રહેશે, જ્યારે બાકીના 50% સ્ટાફ માટે ‘વર્ક ફ્રોમ હોમ’ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જોકે, હોસ્પિટલ, ફાયર સર્વિસ, જેલ પ્રશાસન, જાહેર પરિવહન, વીજળી, પાણી, સ્વચ્છતા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવી આવશ્યક સેવાઓ પૂરી પાડતા વિભાગોને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે. જે સંસ્થાઓ કે ઓફિસો આ નિયમોનું ઉલ્લંઘન કરશે તેમની સામે સરકાર દ્વારા કડક દંડની કાર્યવાહી કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.

આ લોકોને મળશે ₹10,000ની આર્થિક મદદ 

પ્રદૂષણને રોકવા માટે દિલ્હીમાં ગ્રૈપ-3 અને ગ્રૈપ-4(GRAP) હેઠળ બાંધકામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ કારણે લાખો મજૂરોની રોજીરોટી છીનવાઈ ગઈ છે.

મંત્રી કપિલ મિશ્રાએ જાહેરાત કરી છે કે તમામ રજિસ્ટર્ડ કન્સ્ટ્રક્શન વર્કર્સનેને ₹10,000નું વળતર સીધું તેમના ખાતામાં આપવામાં આવશે. જ્યારે ગ્રૈપ-4ના પ્રતિબંધો હટાવવામાં આવશે, ત્યારે તે દિવસોની ગણતરી કરીને વધારાનું વળતર પણ ચૂકવવામાં આવશે.

ઓફિસના સમયમાં ફેરફાર અને કાર પૂલિંગની સલાહ

ટ્રાફિકની ગીચતા અને પ્રદૂષણના સ્તરમાં ઘટાડો કરવાના હેતુથી સરકાર દ્વારા ઓફિસના સમયમાં ફેરફાર કરવાની ખાસ અપીલ કરવામાં આવી છે. જે અંતર્ગત તમામ સ્ટાફને એકસાથે બોલાવવાને બદલે શિફ્ટ સિસ્ટમ અપનાવી અલગ-અલગ સમયે(જેમ કે સવારે 10 અને બપોરે 12 વાગ્યે) બોલાવવાની સલાહ આપવામાં આવી છે. 

આ પણ વાંચો: ‘નીતિશ કુમાર માફી માગે નહીંતર…’, હિજાબ વિવાદમાં હવે પાકિસ્તાની ડૉનની એન્ટ્રી, CMને ધમકાવ્યા

આ ઉપરાંત, રસ્તાઓ પર વાહનોની સંખ્યા ઘટાડવા માટે કર્મચારીઓને ખાનગી વાહનોના બદલે ‘કાર પૂલિંગ’ કરવા માટે પણ પ્રોત્સાહિત કરાયા છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં અગાઉથી જ BS-VI ધોરણોથી નીચેની તમામ ગાડીઓના પ્રવેશ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે અને જ્યાં સુધી પ્રદૂષણની સ્થિતિમાં સુધારો નહીં થાય ત્યાં સુધી આ તમામ કડક નિયમો અમલી રહેશે.

દિલ્હીમાં પ્રદૂષણની ગંભીર સ્થિતિ વચ્ચે 50% માટે વર્ક ફ્રોમ હોમ ફરજિયાત, આ લોકોના ખાતામાં 10-10 હજાર રૂપિયા આવશે 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શિક્ષણમાં ઠોઠ પણ ગયા વર્ષની નીટમાં ટોપર, એડમિશન પર શંકા | Despite failing in education last year’s N…
INDIA

શિક્ષણમાં ઠોઠ પણ ગયા વર્ષની નીટમાં ટોપર, એડમિશન પર શંકા | Despite failing in education last year’s N…

May 18, 2026
NEET પેપર લીકમાં વધુ એક મોટો ખુલાસો, ‘ગેસ પેપર’ના સવાલો પણ બીજા પ્રશ્નપત્ર સાથે મેચ થયા | NEET UG Pa…
INDIA

NEET પેપર લીકમાં વધુ એક મોટો ખુલાસો, ‘ગેસ પેપર’ના સવાલો પણ બીજા પ્રશ્નપત્ર સાથે મેચ થયા | NEET UG Pa…

May 17, 2026
NEET, CBSE, ત્રણ ભાષા ફોર્મ્યુલા… રાહુલ ગાંધીએ વડાપ્રધાન અને શિક્ષણ મંત્રી પર સાધ્યું નિશાન | Rahu…
INDIA

NEET, CBSE, ત્રણ ભાષા ફોર્મ્યુલા… રાહુલ ગાંધીએ વડાપ્રધાન અને શિક્ષણ મંત્રી પર સાધ્યું નિશાન | Rahu…

May 17, 2026
Next Post
‘નીતિશ કુમાર માફી માગે નહીંતર…’, હિજાબ વિવાદમાં હવે પાકિસ્તાની ડૉનની એન્ટ્રી, CMને ધમકાવ્યા | paki…

'નીતિશ કુમાર માફી માગે નહીંતર...', હિજાબ વિવાદમાં હવે પાકિસ્તાની ડૉનની એન્ટ્રી, CMને ધમકાવ્યા | paki...

સસ્તુ સોનું અને લોનના નામે કર્ણાટકના વેપારી પાસે 4.92 કરોડ પડાવનાર ગેંગની મહિલા અને સાગરીત પકડાયા | …

સસ્તુ સોનું અને લોનના નામે કર્ણાટકના વેપારી પાસે 4.92 કરોડ પડાવનાર ગેંગની મહિલા અને સાગરીત પકડાયા | ...

નવી શિક્ષણ નીતિ હેઠળ ધોરણ 11-12નો અભ્યાસક્રમ બદલાશે, નવા વિષય તરીકે AIનો સમાવેશ કરાશે | new educatio…

નવી શિક્ષણ નીતિ હેઠળ ધોરણ 11-12નો અભ્યાસક્રમ બદલાશે, નવા વિષય તરીકે AIનો સમાવેશ કરાશે | new educatio...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કલોલના નારદીપુર ગામના તળાવમાં ત્રણ યુવકોનો અગમ્ય કારણોસર સામુહિક આપઘાત | Three youths commit mass su…

કલોલના નારદીપુર ગામના તળાવમાં ત્રણ યુવકોનો અગમ્ય કારણોસર સામુહિક આપઘાત | Three youths commit mass su…

8 months ago
સાબરકાંઠામાં એક પરિવારના પાંચ સભ્યનો સામૂહિક આપઘાતનો પ્રયાસ, એકનું મોત | Sabarkantha Five family mem…

સાબરકાંઠામાં એક પરિવારના પાંચ સભ્યનો સામૂહિક આપઘાતનો પ્રયાસ, એકનું મોત | Sabarkantha Five family mem…

1 year ago
બિહારમાં માતાના દૂધમાં યુરેનિયમ મળ્યું, 6 જિલ્લામાં 40 કેસ, નવજાતો પર કેન્સરનું જોખમ | New Research …

બિહારમાં માતાના દૂધમાં યુરેનિયમ મળ્યું, 6 જિલ્લામાં 40 કેસ, નવજાતો પર કેન્સરનું જોખમ | New Research …

6 months ago
ગાંધીજી નાનપણમાં માતા સાથે દાત્રાણાના કૃષ્ણ પ્રણામી મંદિરે દર્શને આવતા | Gandhiji used to visit the …

ગાંધીજી નાનપણમાં માતા સાથે દાત્રાણાના કૃષ્ણ પ્રણામી મંદિરે દર્શને આવતા | Gandhiji used to visit the …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News