gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આજે લાભ પાંચમ : આણંદ અને ખેડા જિલ્લામાં બજારો ફરી ધમધમશે | Today benefit number five: Markets will b…

G METRO NEWS by G METRO NEWS
October 26, 2025
in GUJARAT
0 0
0
આજે લાભ પાંચમ : આણંદ અને ખેડા જિલ્લામાં બજારો ફરી ધમધમશે | Today benefit number five: Markets will b…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– વેપારીઓ અને નોકરિયાતો પર્યટન અને સહેલગાહેથી પરત ફર્યા

– કથા, અનુષ્ટાન, સુંદરકાંડ સાથે ધાર્મિક વિધિ બાદ ફેક્ટરીઓ અને ઉદ્યોગો શરૂ થશે

આણંદ : આણંદ અને ખેડા જિલ્લામાં બેસતા વર્ષે મુહૂર્ત સાચવ્યા બાદ બંધ થયેલા ધંધા- રોજગાર આવતી કાલ લાભ પાંચમથી ફરી ધમધમતા થશે. રવિવારે વહેલી સવારે ધાર્મિક વિધિ સાથે દુકાનો, ઉદ્યોગો, ફેક્ટરીઓ શરૂ થઈ જતા ભીડ જોવા મળશે.

આણંદ અને ખેડા જિલ્લાઓમાં દિવાળી બાદ પાંચ દિવસ સુધી બજારો લગભગ બંધ જોવા મળ્યા હતા. બેસતા વર્ષે શુભ મુહૂર્ત કર્યા બાદ ધંધા- રોજગાર બંધ કરી દુકાનો, ફેક્ટરીઓ સહિત રોજગારના સ્થળો લગભગ બંધ થઈ ગયા હતા.

વેપારીઓ આખા વર્ષનો તાક ઉતારવા પરિવાર સાથે સહેલગાએ ઉપડી ગયા હતા. ત્યારે મોટા ભાગના વેપારીઓ, કારખાનાવાળા કે ઉદ્યોગોવાળા નવા વર્ષની શરૂઆત લાભ પાંચમના દિવસથી કરતા હોય છે. ત્યારે રવિવારના શુભ દિવસે લાંભ પાંચમ આવતી હોવાથી વેપારીઓ સહિત ધંધાર્થીઓ પોતાના ધંધા- રોજગારની શરૂઆત કરશે. પાંચમના દિવસે શુભ મુહૂર્તે શ્રીફળ વધેરીને કંકુ- તિલક કરી ધંધા- રોજગારની શરૂઆત કરશે. નવુ વર્ષ પ્રગતિકારક- લાભદાયી રહે તેવી આશાઓ સાથે આણંદ અને ખેડા જિલ્લામાં ગારમેન્ટ, સોની બજાર, અનાજ- કરિયાણાના સ્ટોર, ગેરેજ સહિતની મોટાભાગની દુકાનો રવિવારે ધમધમતી થશે. 

ખેડા અને આણંદ જિલ્લામાં રવિવારે લાભ પાંચમના દિવસે ધાર્મિક વિધિમાં સત્યનારાયણની કથા, અનુષ્ટાન, સુંદરકાંડ કર્યા બાદ રોજગારના સ્થળે લીંબુ- મરચાં બાંધી પ્રથમ દિવસની શરૂઆત કરાશે. મંદિરોમાં લાભ પાંચમ હોવાથી પૂજા- અર્ચના પણ કરાશે. બંને જિલ્લાઓમાં લગભગ ૩થી ૫ દિવસ બંધ રહેલા બજારો હવે શરૂ થઈ જશે.

રજાઓમાં નોકરિયાત અને ધંધાર્થીઓ પ્રવાસ- પર્યટનની મજા માણી પરત ફર્યા છે. ત્યારે લાભપાંચમથી બજારોમાં ચહલ- પહલ જોવા મળશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા
GUJARAT

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા

August 13, 2026
તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ
GUJARAT

તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ

August 13, 2026
રાધનપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ‘હર ઘર તિરંગા’ રેલી યોજાઈ
GUJARAT

રાધનપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ‘હર ઘર તિરંગા’ રેલી યોજાઈ

August 13, 2026
Next Post
ફેદરા ગામ નજીક બે બાઇક અથડાતા દંપતી ખંડિત, પત્નીનું મોત | Couple injured after two bikes collide nea…

ફેદરા ગામ નજીક બે બાઇક અથડાતા દંપતી ખંડિત, પત્નીનું મોત | Couple injured after two bikes collide nea...

રાણેકપર નજીક ખુટીયો આડો ઉતરતા બાઈક ચાલક યુવાનનું મોત | A young biker died while descending a steep s…

રાણેકપર નજીક ખુટીયો આડો ઉતરતા બાઈક ચાલક યુવાનનું મોત | A young biker died while descending a steep s...

ધ્રાંગધ્રાના નરાળી ગામમાં શહીદ જવાનની અંતિમ યાત્રા નીકળી | The last rites of the martyred soldier we…

ધ્રાંગધ્રાના નરાળી ગામમાં શહીદ જવાનની અંતિમ યાત્રા નીકળી | The last rites of the martyred soldier we...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં ઉનાળાના પ્રારંભ સાથે જ પાણીના ધાંધિયા શરૂ | Vadodara : Water shortage due to leakage in wa…

વડોદરામાં ઉનાળાના પ્રારંભ સાથે જ પાણીના ધાંધિયા શરૂ | Vadodara : Water shortage due to leakage in wa…

1 year ago
મેટ્રિમોનિયલ સાઇટ પરથી હનીટ્રેપ કરી યુવકને લૂંટી લેનાર યુવતીઅને તેનો બોય ફ્રેન્ડ જેલમાં,ડિવોર્સી પતિ…

મેટ્રિમોનિયલ સાઇટ પરથી હનીટ્રેપ કરી યુવકને લૂંટી લેનાર યુવતીઅને તેનો બોય ફ્રેન્ડ જેલમાં,ડિવોર્સી પતિ…

2 months ago
જામનગર જિલ્લાના જામજોધપુરમાં આવેલ શુભ હોન્ડાના શો-રૂમમાં તસ્કરોનો હાથફેરો : રૂપિયા 1,92,000ની રોકડ ર…

જામનગર જિલ્લાના જામજોધપુરમાં આવેલ શુભ હોન્ડાના શો-રૂમમાં તસ્કરોનો હાથફેરો : રૂપિયા 1,92,000ની રોકડ ર…

3 months ago
વડાપ્રધાન મોદીને બ્રાઝિલનું સર્વોચ્ચ નાગરિક સન્માન, ‘નેશનલ ઓર્ડર ઓફ ધ સધર્ન ક્રોસ’ મળ્યું

વડાપ્રધાન મોદીને બ્રાઝિલનું સર્વોચ્ચ નાગરિક સન્માન, ‘નેશનલ ઓર્ડર ઓફ ધ સધર્ન ક્રોસ’ મળ્યું

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News