gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રાંગધ્રાના નરાળી ગામમાં શહીદ જવાનની અંતિમ યાત્રા નીકળી | The last rites of the martyred soldier we…

G METRO NEWS by G METRO NEWS
October 26, 2025
in GUJARAT
0 0
0
ધ્રાંગધ્રાના નરાળી ગામમાં શહીદ જવાનની અંતિમ યાત્રા નીકળી | The last rites of the martyred soldier we…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– કાશ્મીરમાં સરહદ પર ફરજ નિભાવતા બીમારીનો ભોગ બન્યા હતા

– આર્મી અધિકારીઓ, પરિવારજનો અને ગ્રામજનોની ઉપસ્થિતીમાં ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમવિધિ કરાઇ

ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા તાલુકાના નરાળી ગામના વતની આર્મી જવાન મુલાળીયા વહાણભાઈ શવજીભાઈનું જમ્મુ-કાશ્મીરમાં ફરજ દરમિયાન નિધન થયું છે. દેશની રક્ષા કરતા શહીદ થયેલા જવાનના પાથવ દેહને તેમના વતન નરાળી ગામે અંતિમ સંસ્કાર માટે લાવવામાં આવ્યો હતો. જ્યાં ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમવિધિ કરવામાં આવી હતી.

જવાન વહાણભાઈ જમ્મુ-કાશ્મીર ખાતે સરહદ પર ફરજ બજાવી રહ્યા હતા ત્યારે તેઓ વાયરલ ઇન્ફેક્શનનો ભોગ બન્યા હતા. તેમની તબિયત વધુ ગંભીર બનતા તેમનું અવસાન થયું હતું. ફરજ દરમિયાન અવસાન થવાને કારણે તેમને શહીદનો દરજ્જો મળ્યો છે. શહીદ જવાનના પાથવ દેહને તેઓના માદરે વતન ધ્રાંગધ્રાના નરાળી ગામે અંતિમ વિધિ માટે લાવવામાં આવ્યો હતો. જ્યાં વીર શહીદ જવાનની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. 

ધ્રાંગધ્રાના કુડા ચોકડીથી લઈ નરાળી ગામ સુધીની આ અંતિમ યાત્રામાં પરિવાર અને કુટુંબીજનો સાથે સમસ્ત ગામ સ્વયંભૂ જોડાયું હતું અને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિધિ કરવામાં આવી હતી. જેમાં આર્મીના અધિકારીઓ, શહિદના પરિવારજનો સહિત ગામના આગેવાનો જોડાયા હતા અને સમગ્ર માહોલ દેશભક્તિના રંગમાં રંગાયો હતો. દેશની રક્ષા માટે પોતાનો જીવ ન્યોછાવર કરનાર આર્મી જવાનની અંતિમ યાત્રામાં સમગ્ર ગામ હીબકે ચડતા કરૂણ દ્રશ્યો સર્જાયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બ્રાહ્મણો અંગે ટિપ્પણી ભારે પડી, સુરત કોર્ટે ફિલ્મમેકર અનુરાગ કશ્યપ સામે કેસ નોંધવા આદેશ કર્યો | Sur…
GUJARAT

May 17, 2026
પેટ્રોલ-CNG મોંઘાં થતાં અમદાવાદીઓને ઝટકો, ઓનલાઈન ટેક્સી અને રિક્ષા ભાડા વધી ગયા | Ahmedabad Auto and…

ડ્રેનેજ-ઈજનેર વિભાગ સામે 1.35 લાખ ફરિયાદ, કોર્પોરેટર-અધિકારી મૂંગા-બહેરા! તંત્રએ ‘ગૌરવ’ લેવા જેવો રે…

Next Post
ભાવનગર, ઘોઘા અને અલંગ દરિયાકાંઠે ભયજનક 3 નંબરનું સિગ્નલ લાગ્યું | A dangerous signal number 3 was fe…

ભાવનગર, ઘોઘા અને અલંગ દરિયાકાંઠે ભયજનક 3 નંબરનું સિગ્નલ લાગ્યું | A dangerous signal number 3 was fe...

યાત્રાધામ ડાકોરમાં 10 લાખથી વધુ ભક્તોએ ઠાકોરજીના દર્શન કર્યા | More than 10 lakh devotees had darsha…

યાત્રાધામ ડાકોરમાં 10 લાખથી વધુ ભક્તોએ ઠાકોરજીના દર્શન કર્યા | More than 10 lakh devotees had darsha...

ઉમરેઠના સુંદલપુરા સુરેલી રોડ પર વાહનની ટક્કરે મહિલાનું મોત | Woman dies after being hit by vehicle o…

ઉમરેઠના સુંદલપુરા સુરેલી રોડ પર વાહનની ટક્કરે મહિલાનું મોત | Woman dies after being hit by vehicle o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રેલવે પ્રવાસીઓનો કીંમતી સામાન તફડાવતી આંતરરાજ્ય ગેંગના બે ઝડપાયા | Two members of gang involved in s…

2 months ago
મુસ્લિમોએ હનુમાનજીની રથયાત્રા ઉપર પુષ્પવર્ષા કરી શ્રીફળ-ચુંદડી ચઢાવ્યાં | Muslims showered flowers a…

1 year ago
જામનગરના બેડેશ્વર વિસ્તારમાં રહેતા અને ટ્રકમાં ક્લીનર તરીકે નોકરી કરતા યુવાનનો પોતાના ઘેર ગળાફાંસા દ…

4 days ago
પૂર્વ વિસ્તારમાં BSNLના ૪૦૦ મોડયૂલની ચોરી | 400 BSNL modules stolen in eastern region

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News