gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગર, ઘોઘા અને અલંગ દરિયાકાંઠે ભયજનક 3 નંબરનું સિગ્નલ લાગ્યું | A dangerous signal number 3 was fe…

G METRO NEWS by G METRO NEWS
October 26, 2025
in GUJARAT
0 0
0
ભાવનગર, ઘોઘા અને અલંગ દરિયાકાંઠે ભયજનક 3 નંબરનું સિગ્નલ લાગ્યું | A dangerous signal number 3 was fe…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– અરબ સાગરની ડિપ્રેશન સિસ્ટમને લઈ

– તા.25 થી 27 દરમ્યાન 35 થી 45 કિમીની ઝડપે પવન ફુંકાવાની સાથે માવઠાની આગાહી, માછીમારોને દરિયો ખેડવા પર લગાવાયો રોક

ભાવનગર : મેરી ટાઈમ બોર્ડ ની વડી કચેરી ગાંધીનગર કોટ્રોલ રૂમ દ્વારા અરબ સાગર ની ડિપ્રેશન સિસ્ટમની અસરથી માવઠું થવાની સંભાવનાના પગલે તા ૨૪ના રોજ ઈમેલ મારફતે મળેલી સુચના મુજબ ભાવનગર,ધોધા,અલંગ અને જાફરાબાદ કચેરી ખાતે અને હેડ લાઈટ હાઉસ કીપર લાઈટ હાઉસ ખાતે ૩ નં. સિગ્નલ લગાડવામાં આવ્યું છે.

અરબ સાગર ની ડિપ્રેશન સિસ્ટમ અને આ સિસ્ટમ ની અસરથી માવઠું થવાની સંભાવના સેવાઈ છે જેમા ૩૫ -૪૫ કિ. મી ઝડપે પવન ફૂંકાવાની આગાહીને લઈ સુરક્ષાના પગલે ભાવનગર,ધોધા,અલંગ અને જાફરાબાદ દરીયા કાંઠે ૩ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.હવામાન વિભાગ દ્વારા રાજ્ય માં ભારે વરસાદની આગાહી ને પગલે આ નિર્ણય લેવાયો છે. હવામાન વિભાગે ૨૫ થી ૨૭ ઓક્ટોબર સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ પણ જાહેર કરાયું છે. અરબી સમુદ્રમાં સક્રિય થયેલ ડિપ્રેશન ને કારણે ગંજ વિજ અને પવનના સુસવાટા સાથે વરસાદી માહોલ રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે. અગાઉ ૧ નંબર નું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું જેને હટાવી ને હવે ૩ નંબરનું ભયજનક સિગ્નલ લગાડવામાં આવ્યું છે.આ આગાહી ના પગલે મદદનીશ મત્સ્યોદ્યોગ નિયમક કચેરી દ્વારા પત્ર થી જણાવેલ કે કચેરી ના કાર્યક્ષેત્ર તળે ના તમામ માછીમારો બોટ એસોસિયેશન ના પ્રમુખ ઓ તથા બોટ માલિકાને  આગામી બે દિવસ વરસાદી કહેર સાથે મધદરિયે ભારે કરંટ હોવાની સાથે ૩૫ થી ૪૫ કિ.મી કલાક ની ઝડપે પવન વધીને ૫૫ કિ.મી. કલાક ની ઝડપે પવન ફુંકાવવાની સંભાવના હોય તથા દરિયામાં ઉંચા મોજા ઓ ઉછાળવા તેમજ  ખરાબ હવામાન તથા ભારે પવન સાથે વરસાદ થવાની સંભાવના ઓ હોવાથી દરિયો ન ખેડવા તથા તમામ માછીમારો એ પોતાની બોટો સલામત અને સુરક્ષિત રીતે લાંગરવા જણાવવામાં આવેલ છે. લેખિત માં જાણ કરીને માછીમારોને તાત્કાલિક પરત બોલાવવા ના આદેશ અપાયા છે. હાલમાં દરિયાકાંઠે ધીમે ધીમે પવન સાથે દરિયામાં કરંટ હોવાથી મોજાંઓ ઉછળી રહ્યા છે. ધીમે ધીમે દરિયો ઘુઘવાટા મારતો જોવા મળી રહ્યો છે

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોડીરાતે સનફાર્મારોડ પર થાર લઇને જતી ૧૯ વર્ષની વિદ્યાર્થિનીએ મોપેડચાલક યુવકને ટક્કર મારતા મોત | 19 y…
GUJARAT

મોડીરાતે સનફાર્મારોડ પર થાર લઇને જતી ૧૯ વર્ષની વિદ્યાર્થિનીએ મોપેડચાલક યુવકને ટક્કર મારતા મોત | 19 y…

February 14, 2026
ચોરી કરતા સમયે જ મકાન માલિક આવી જતા ચોર ભાગ્યા | The thieves fled when the landlord arrived just as …
GUJARAT

ચોરી કરતા સમયે જ મકાન માલિક આવી જતા ચોર ભાગ્યા | The thieves fled when the landlord arrived just as …

February 14, 2026
વડોદરાના લોકોએ પણ દિલ્હીની જેમ માસ્ક અને એર પ્યુરિફાયર સાથે જીવવું પડશે | people in vadodara will no…
GUJARAT

વડોદરાના લોકોએ પણ દિલ્હીની જેમ માસ્ક અને એર પ્યુરિફાયર સાથે જીવવું પડશે | people in vadodara will no…

February 14, 2026
Next Post
યાત્રાધામ ડાકોરમાં 10 લાખથી વધુ ભક્તોએ ઠાકોરજીના દર્શન કર્યા | More than 10 lakh devotees had darsha…

યાત્રાધામ ડાકોરમાં 10 લાખથી વધુ ભક્તોએ ઠાકોરજીના દર્શન કર્યા | More than 10 lakh devotees had darsha...

ઉમરેઠના સુંદલપુરા સુરેલી રોડ પર વાહનની ટક્કરે મહિલાનું મોત | Woman dies after being hit by vehicle o…

ઉમરેઠના સુંદલપુરા સુરેલી રોડ પર વાહનની ટક્કરે મહિલાનું મોત | Woman dies after being hit by vehicle o...

ઝાલાવાડમાં હર્ષોલ્લાસથી નવા વર્ષના વધામણા આજે પાંચમથી બજારો ફરી ધમધમી ઉઠશે

ઝાલાવાડમાં હર્ષોલ્લાસથી નવા વર્ષના વધામણા આજે પાંચમથી બજારો ફરી ધમધમી ઉઠશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલી: જૂના દેવકા પ્રાથમિક શાળાની 22 વર્ષીય શિક્ષિકાનો આપઘાત, કારણ અંકબંઘ | 22 Year Old Teacher Fou…

અમરેલી: જૂના દેવકા પ્રાથમિક શાળાની 22 વર્ષીય શિક્ષિકાનો આપઘાત, કારણ અંકબંઘ | 22 Year Old Teacher Fou…

3 months ago
બેંકિંગ, આઈટી શેરોમાં પ્રોફિટ બુકિંગ : સેન્સેક્સ 593 પોઈન્ટ તૂટી 84404 | Profit booking in banking I…

બેંકિંગ, આઈટી શેરોમાં પ્રોફિટ બુકિંગ : સેન્સેક્સ 593 પોઈન્ટ તૂટી 84404 | Profit booking in banking I…

4 months ago
મનપાએ છેલ્લા 12 માસમાં 3,575 રખડતા ઢોર પકડયા, ત્રાસ યથાવત | Municipal Corporation caught 3575 stray …

મનપાએ છેલ્લા 12 માસમાં 3,575 રખડતા ઢોર પકડયા, ત્રાસ યથાવત | Municipal Corporation caught 3575 stray …

1 month ago
વરણામા હાઇવે પર ત્રણ ટ્રક અથડાતા એકનું મોત | accident with trhee truck one dead

વરણામા હાઇવે પર ત્રણ ટ્રક અથડાતા એકનું મોત | accident with trhee truck one dead

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News