gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શહેરમાં જાહેરમાં ગંદકી કરતા 95 આસામી ઝપટે ચડયા, રૂા. 25 હજારનો દંડ વસુલાયો | 95 Assamese people caug…

G METRO NEWS by G METRO NEWS
September 15, 2025
in GUJARAT
0 0
0
શહેરમાં જાહેરમાં ગંદકી કરતા 95 આસામી ઝપટે ચડયા, રૂા. 25 હજારનો દંડ વસુલાયો | 95 Assamese people caug…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મહાપાલિકાએ ઓગષ્ટ માસ દરમિયાન કાર્યવાહી કરી 

– મહાપાલિકા દંડ ફટકારે છે છતાં કેટલાક આસામીઓ સુધરતા નથી ત્યારે લાલ આંખ કરવી જરૂરી 

ભાવનગર : સ્વચ્છતા માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરાય છે અને જાગૃતી માટે કાર્યક્રમ કરાય છે છતાં કેટલાક આસામીઓ ગંદકી ફેલાવતા હોય છે, જેના કારણે મહાપાલિકા દ્વારા કાર્યવાહી કરી દંડ ફટકારવામાં આવતો હોય છે. 

મહાપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા સ્વચ્છતા જળવાય તે માટે સફાઈ સહિતની કામગીરી કરવામાં આવતી હોય છે અને ગંદકી ફેલાવતા આસામીઓ પાસેથી દંડ વસુલવામાં આવતો હોય છે. મહાપાલિકાની ટીમે ગત ઓગષ્ટ માસમાં શહેરના ૧૩ વોર્ડમાં તપાસ હાથ ધરી હતી અને જાહેરમાં ગંદકી ફેલાવતા ૯પ આસામી સામે કાર્યવાહી કરી કુલ રૂા. રપ,૧૭પ નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો તેમ માહિતી આપતા મહાપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના કાર્યપાલક ઈજનેર એસ.વી.ગોહિલએ જણાવેલ છે. 

મહાપાલિકા કાર્યવાહી કરી દંડ ફટકારે છે છતાં કેટલાક આસામીઓ સુધરતા નથી ત્યારે મહાપાલિકાએ હજુ કડક કાર્યવાહી કરવી જરૂરી છે. જાહેરમાં ગંદકી ફેલાવવાના કારણે રોગચાળો ફેલાતો હોય છે. 

જાહેરમાં કચરો સળગાવવાનો માત્ર એક કેસ ! 

ભાવનગર શહેરમાં કેટલાક લોકો જાહેરમાં કચરો સળગાવતા હોય છે પરંતુ મહાપાલિકાને કચરો સળગાવતા લોકો દેખાતા નથી અથવા આંખ આડા કાન કરવામાં આવતા હોય તેમ જણાય રહ્યુ છે. મહાપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે ગત ઓગષ્ટ માસમાં કચરો સળગાવતા માત્ર ૧ આસામી સામે કાર્યવાહી કરી રૂા. પ૦૦ નો દંડ વસુલી સંતોષ માન્યો છે. જાહેરમાં કચરો સળગાવતા પ્રદુષણ ફેલાતુ હોય છે ત્યારે મહાપાલિકાએ પરિણામલક્ષી કામગીરી કરવી જરૂરી છે. 

ગંદકી ફેલાવતા લોકો પાસેથી દંડ વસુલાશે : અધિકારી 

ભાવનગર શહેરમાં ગંદકી ફેલાવતા અને જાહેરમાં કચરો સળગાવતા લોકો પાસેથી નિયમ મુજબ દંડ વસુલવામાં આવી રહ્યો છે. આ કામગીરી આગામી દિવસોમાં પણ શરૂ રહેેશે ત્યારે લોકોએ નિયમનુ પાલન કરવુ જરૂરી છે તેમ માહિતી આપતા મહાપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના કાર્યપાલક ઈજનેર એસ.વી.ગોહિલએ જણાવેલ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કાર પુલિંગની સૂચનાનો ફિયાસ્કો, મંત્રીઓનો કારનો ઠઠારો અકબંધ, કરકસર મુદ્દે સરકારની દંભનીતિ ખુલ્લી પડી …
GUJARAT

કાર પુલિંગની સૂચનાનો ફિયાસ્કો, મંત્રીઓનો કારનો ઠઠારો અકબંધ, કરકસર મુદ્દે સરકારની દંભનીતિ ખુલ્લી પડી …

May 21, 2026
‘વન નેશન વન ઈલેક્શન’થી 7 લાખ કરોડ રૂપિયાની બચત થશે, GDP 1.6 ટકા વધશે: JPC | JPC Says One Nation One …
GUJARAT

‘વન નેશન વન ઈલેક્શન’થી 7 લાખ કરોડ રૂપિયાની બચત થશે, GDP 1.6 ટકા વધશે: JPC | JPC Says One Nation One …

May 21, 2026
સુરત: પાણી બચાવોની ઝુંબેશ પાણી! ઉધના ત્રણ રસ્તા પર 7 મહિનામાં બીજી વાર લાઈન તૂટી | Surat Water Crisi…
GUJARAT

સુરત: પાણી બચાવોની ઝુંબેશ પાણી! ઉધના ત્રણ રસ્તા પર 7 મહિનામાં બીજી વાર લાઈન તૂટી | Surat Water Crisi…

May 21, 2026
Next Post
નડિયાદના એક ગામમાં સાવકા બાપે સગીર દીકરીને ગર્ભવતી બનાવી | In a village in Nadiad a stepfather made …

નડિયાદના એક ગામમાં સાવકા બાપે સગીર દીકરીને ગર્ભવતી બનાવી | In a village in Nadiad a stepfather made ...

જન્મદિવસના ત્રીજા દિવસે પ્રધાનમંત્રી મોદી ભાવનગરમાં, સવારનો કાર્યક્રમ | On the third day of his birt…

જન્મદિવસના ત્રીજા દિવસે પ્રધાનમંત્રી મોદી ભાવનગરમાં, સવારનો કાર્યક્રમ | On the third day of his birt...

પાલિતાણા તાલુકામાં 80 હજાર પશુ સામે માત્ર બે જ પશુ તબીબ | Only two veterinarians for 80 thousand ani…

પાલિતાણા તાલુકામાં 80 હજાર પશુ સામે માત્ર બે જ પશુ તબીબ | Only two veterinarians for 80 thousand ani...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગરીબો માટે બનેલી યોજનામાં મળતિયાઓને લાભઃ 1 કરોડ શ્રમિકો ચોપડે નોંધાયા પણ કામ ફક્ત 13 લાખને જ મળ્યું …

ગરીબો માટે બનેલી યોજનામાં મળતિયાઓને લાભઃ 1 કરોડ શ્રમિકો ચોપડે નોંધાયા પણ કામ ફક્ત 13 લાખને જ મળ્યું …

9 months ago
મહારાષ્ટ્રમાં ફરી કંઇક મોટું થવાના એંધાણ, રાજ-ફડણવીસની મુલાકાત બાદ અટકળો તેજ | Ajit Pawar Reacts to …

મહારાષ્ટ્રમાં ફરી કંઇક મોટું થવાના એંધાણ, રાજ-ફડણવીસની મુલાકાત બાદ અટકળો તેજ | Ajit Pawar Reacts to …

9 months ago
VIDEO: અમદાવાદના સિંધુભવન રોડ પર નબીરાઓએ બાઈક સ્ટંટ કરતો વીડિયો વાયરલ, વાહનચાલકોમાં ફફડાટ | Video of…

VIDEO: અમદાવાદના સિંધુભવન રોડ પર નબીરાઓએ બાઈક સ્ટંટ કરતો વીડિયો વાયરલ, વાહનચાલકોમાં ફફડાટ | Video of…

5 months ago
UPI ટ્રાન્ઝેક્શન પર ફીસ વસૂલવાની તૈયારી? સંસદમાં સરકારની સ્પષ્ટતા | no transaction fees on upi payme…

UPI ટ્રાન્ઝેક્શન પર ફીસ વસૂલવાની તૈયારી? સંસદમાં સરકારની સ્પષ્ટતા | no transaction fees on upi payme…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News