gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પુષ્કર પશુ મેળામાં નગીના નામની ઘોડીનો દબદબો, 1 કરોડ રૂપિયાની કિંમત, ખોરાક જાણીને ચોંકી જશો | nagina …

G METRO NEWS by G METRO NEWS
October 26, 2025
in INDIA
0 0
0
પુષ્કર પશુ મેળામાં નગીના નામની ઘોડીનો દબદબો, 1 કરોડ રૂપિયાની કિંમત, ખોરાક જાણીને ચોંકી જશો | nagina …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Pushkar Cattle Fair : રાજસ્થાનમાં પુષ્કરમાં પશુ મેળામાં એક ઘોડી આકર્ષણનું કેન્દ્ર બની છે. આ ઘોડીનું નામ નગીના છે અને તેની ઉંચાઈ 63.5 ઈંચ છે. આ ઘોડી અત્યારે માત્ર 31 મહિનાની છે, પરંતુ તેની કિંમત આખા મેળામાં ચર્ચાનો વિષય બન્યો છે. તેની કિંમત એક કરોડ રુપિયા હોવાનો અંદાજ છે. આ ઘોડી પંજાબના ભટિંડાથી આવી છે. 

આ પણ વાંચો: Cyclone Montha: વાવાઝોડાંને ધ્યાનમાં રાખીને ભારતીય સેના હાઈ એલર્ટ પર, 48 કલાકમાં ‘મોન્થા’ બનશે તીવ્ર!

ઘોડીના માલિકે શું કહ્યું?

ઘોડીના માલિક ગૌરાવાઈએ કહ્યું કે, તે છેલ્લા 15 વર્ષથી ભટિંડાથી પુષ્કર મેળામાં આવી રહ્યો છે. આ વખતે તે પુષ્કર મેળામાં 30 ઘોડા લાવ્યો હતો. તે બધા ઉત્તમ જાતિના છે. નગીના ઘોડી મારવાડી નસ્લની છે.

નગીના નામની આ ઘોડી પંજાબમાં આંતરરાષ્ટ્રીય ઘોડા શોમાં પાંચ વખત વિજેતા રહી છે. તેની ઊંચાઈ 63.5 ઇંચ છે. ઘોડીનો દેખાવ દરેકનું ધ્યાન આકર્ષિત કરે છે. નગીના નામની આ ઘોડી માત્ર 31 મહિનાની છે. આ ઘોડીની કિંમત 55 લાખ રૂપિયા આંકવામાં આવી છે, પરંતુ તેના માલિક ગૌરવાઈ તેને આટલી ઓછી કિંમતે વેચવા તૈયાર નથી. તેમનું કહેવું છે કે તેઓ તેને 1 કરોડ રૂપિયાથી ઓછી કિંમતે નહીં વેચે. તેમને આશા છે કે, ટૂંક સમયમાં કોઈ ખરીદદાર મળશે.

આ પણ વાંચો: 5 વર્ષ બાદ ભારત અને ચીન વચ્ચે ફરી ડાયરેક્ટ ફ્લાઈટ સેવા શરૂ, કોલકાતા એરપોર્ટથી પ્રથમ ઉડાન

નગીનાના માતાપિતાના નામ પણ રસપ્રદ

ઘોડીના માલિક ગૌરાવાઈએ જણાવ્યું કે, નગીનાના પિતાનું પિતાનું નામ દિલબાગ છે અને તેના દાદાનું નામ કલા કાંતા છે. ગૌરાવાઈએ નગીનાના આહારનું પણ વર્ણન કર્યું. તેમણે જણાવ્યું કે નગીનાનો ખોરાક સંતુલિત છે, જેમાં ચણા, સોયાબીન, કેલ્શિયમ, વિટામિન, ઝીંક, તાંબુ અને અન્ય પોષક તત્વોનું બાફેલું મિશ્રણ હોય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોંગ્રેસ સંગઠનમાં થશે મોટા ફેરફાર! 4 મહાસચિવોને હટાવાશે, જુઓ કયા રાજ્યના પ્રભારી બદલાશે | major resh…
INDIA

કોંગ્રેસ સંગઠનમાં થશે મોટા ફેરફાર! 4 મહાસચિવોને હટાવાશે, જુઓ કયા રાજ્યના પ્રભારી બદલાશે | major resh…

June 23, 2026
20,000 લોકોના હત્યારાના નામે રસ્તાનું નામ… CM શુભેન્દુએ બદલતા ઋતબ્રત ભડક્યા, ગૃહમાં બોલાચાલી | Kol…
INDIA

20,000 લોકોના હત્યારાના નામે રસ્તાનું નામ… CM શુભેન્દુએ બદલતા ઋતબ્રત ભડક્યા, ગૃહમાં બોલાચાલી | Kol…

June 23, 2026
‘તેનો પગ લપસી ગયો હતો…’ મંગેતરને 350 ફૂટ ઊંડી ખીણમાં ધકેલીને રચ્યું નાટક, લગ્ન માટે જયપુરમાં મહેલ …
INDIA

‘તેનો પગ લપસી ગયો હતો…’ મંગેતરને 350 ફૂટ ઊંડી ખીણમાં ધકેલીને રચ્યું નાટક, લગ્ન માટે જયપુરમાં મહેલ …

June 23, 2026
Next Post
સ્ટેચ્યૂ ઓફ યૂનિટીથી ત્રણ કિ.મી. દૂર અક્તેશ્વરમાં નર્મદા નદી કાંઠે ઘાટની કામગીરી વખતે ભેખડ ધરાશાયી થ…

સ્ટેચ્યૂ ઓફ યૂનિટીથી ત્રણ કિ.મી. દૂર અક્તેશ્વરમાં નર્મદા નદી કાંઠે ઘાટની કામગીરી વખતે ભેખડ ધરાશાયી થ...

‘મહાગઠબંધન સત્તામાં આવશે તો વક્ફ કાયદો કચરાપેટીમાં ફેંકી દઈશું’, મુસ્લિમ બાહુલ્ય વિસ્તારમાં બોલ્યા ત…

'મહાગઠબંધન સત્તામાં આવશે તો વક્ફ કાયદો કચરાપેટીમાં ફેંકી દઈશું', મુસ્લિમ બાહુલ્ય વિસ્તારમાં બોલ્યા ત...

નર્મદા નદી કિનારે ગોરા ઘાટના નવીનીકરણ દરમિયાન મોટી દુર્ઘટના, ભેખડ ધસી પડતાં 3 શ્રમિકો દટાયા | 3 work…

નર્મદા નદી કિનારે ગોરા ઘાટના નવીનીકરણ દરમિયાન મોટી દુર્ઘટના, ભેખડ ધસી પડતાં 3 શ્રમિકો દટાયા | 3 work...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચોરી કરાયેલા ૧૦ સ્કૂટર સાથે બે સગીર આરોપીઓને વસ્ત્રાપુર પોલીસે ઝડપી લીધા | vastrapur police recover …

ચોરી કરાયેલા ૧૦ સ્કૂટર સાથે બે સગીર આરોપીઓને વસ્ત્રાપુર પોલીસે ઝડપી લીધા | vastrapur police recover …

11 months ago
સે-૫માં લાઇન તૂટી પડી ઃ પાણીના ધોધ પડતો હોય તેવી સ્થિતિ સર્જાઇ | Line breaks in SE 5: Water falls li…

સે-૫માં લાઇન તૂટી પડી ઃ પાણીના ધોધ પડતો હોય તેવી સ્થિતિ સર્જાઇ | Line breaks in SE 5: Water falls li…

5 months ago
બાકરોલ બન્યુ ઝીરો વેસ્ટ કેમ્પસ, બાકરોલ કેટલ પોન્ડ ખાતે રોજ ૪૬ કિલો બાયોગેસનુ ઉત્પાદન | Bakrol become…

બાકરોલ બન્યુ ઝીરો વેસ્ટ કેમ્પસ, બાકરોલ કેટલ પોન્ડ ખાતે રોજ ૪૬ કિલો બાયોગેસનુ ઉત્પાદન | Bakrol become…

2 months ago
પરસ્પર સમજાવટ અને સમાધાન દ્વારા કેસોના ઝડપી નિકાલ માટે આશીર્વાદરૂપ સાબિત થતી લોક અદાલત | Lok Adalat:…

પરસ્પર સમજાવટ અને સમાધાન દ્વારા કેસોના ઝડપી નિકાલ માટે આશીર્વાદરૂપ સાબિત થતી લોક અદાલત | Lok Adalat:…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News