gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વાવાઝોડું મોન્થા ઃ ઓડિશામાં સરકારી અધિકારીઓની રજાઓ રદ | cyclone montha

G METRO NEWS by G METRO NEWS
October 27, 2025
in INDIA
0 0
0
વાવાઝોડું મોન્થા ઃ ઓડિશામાં સરકારી અધિકારીઓની રજાઓ રદ | cyclone montha
0
VIEWS
Share on FacebookShare on Twitter

ભુવનેશ્વર,
તા. ૨૬વાવાઝોડું મોન્થા ઃ ઓડિશામાં સરકારી અધિકારીઓની રજાઓ રદ 1 - image

બંગાળના અખાતમાં ડિપ્રેશન પ્રબળ બની ડિપ ડિપ્રેશનમાં
ફેરવાતા ઓડિશા સરકારે રાજ્યના તમામ ૩૦ જિલ્લાઓમાં એલર્ટ જારી કરી છે. હવામાન
વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ૨૮ અને ૨૯ ઓક્ટોબરે ભારેથી અતિભારે વરસાદ પડવાની
શક્યતા છે. રાજ્યના પાંચ જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી કરવામાં આવી છે. 

ઓડિશા સરકારે વાવાઝોડા મોન્થાને કારણે  રાજ્યમાં ભારેથી અતિભારે  વરસાદની ચેતવણીની વચ્ચે સાવચેતીના પગલારૃપે સાત
જિલ્લાઓમાં સરકારી અધિકારીઓની રજાઓ રદ કરી દીધી છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર વાવાઝોડાથી ઓડિશાને ડાયરેક્ટ કોઇ
ખતરો નથી પણ રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદ અને ઝડપી પવનોની સંભાવના છે. સરકારી
અધિકારીઓને તાત્કાલિક પોતાના વડામથકે પહોંચવાના આદેશ આપવામાં આવ્યા છે.

ઝડપી પવનોની સાથે ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં
પૂર અને પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલનની સંભાવના છે. સરકારે અગાઉથી જ બચાવ અને રાહત
માટેના ઉપાય શરૃ કરી દીધા છે.

ઓડિશા ડિઝાસ્ટર રેપિડ એક્શન ફોર્સ (ઓડીઆરએએફ)ની ટીમ એલર્ટ
પર છે. ઇમરજન્સી વિભાગે સામાન્ય પ્રજા માટે હેલ્પલાઇન શરૃ કરી છે.

બીજી તરફ આંધ્ર પ્રદેશ સરકારે પણ મોન્થા વાવાઝોડાના ખતરાને
પગલે રાહત કાર્ય માટે એકશન પ્લાનની રચના કરી છે. આ એકશન પ્લાનમાં જીવનજરૃરી
વસ્તુઓના પુરવઠામાં અવરોધન ઉભો ન થાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
ઈન્દોરમાં ઑસ્ટ્રેલિયાની ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ ખેલાડીઓનો જ વાંક કાઢ્યો, કહ્યું- સૂચના વિના બહાર ન જવાય

અમદાવાદમાં મોડી રાતથી વરસાદી માહોલ: ગુજરાતનાં મોટા ભાગના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી | He…

અમદાવાદમાં મોડી રાતથી વરસાદી માહોલ: ગુજરાતનાં મોટા ભાગના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી | He...

ઠાસરાના પુરુષની હત્યા કરી લાશ અવાવરું જગ્યાએ ફેંકી દેનાર 2 આરોપી ઝડપાયા | 2 accused arrested for kil…

ઠાસરાના પુરુષની હત્યા કરી લાશ અવાવરું જગ્યાએ ફેંકી દેનાર 2 આરોપી ઝડપાયા | 2 accused arrested for kil...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બોપલમાં માથાભારે તત્વોએ ગરબા બંધ કરાવીને પાર્ટી પ્લોટમાં તોડફોડ કરી | sarkhej police nabbed five acc…

9 months ago
સુરતમાં યુવતીએ ઝેરી દવા પીધી, પોલીસકર્મીએ તેને ખભે ઉંચકી ખેતરમાં ખુલ્લા પગે દોટ લગાવી હોસ્પિટલ પહોંચ…

1 year ago
ગુજરાતના 7 જિલ્લામાં રેડ એલર્ટ, આગામી 6 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી | Red alert in 7 distric…

10 months ago
અમેરિકી કંપનીએ સ્પેસ કાર્યક્રમ માટે ઈસરો સાથે સહયોગનો સંકેત આપ્યો | American company hints at collab…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News