gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતના સચિવાલયમાં દલાલોનું સ્વાગત પણ પોલ ખોલનારા અને આંદોલનકારીઓને નો એન્ટ્રી | Gujarat Secretaria…

G METRO NEWS by G METRO NEWS
December 17, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતના સચિવાલયમાં દલાલોનું સ્વાગત પણ પોલ ખોલનારા અને આંદોલનકારીઓને નો એન્ટ્રી | Gujarat Secretaria…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gandhinagar Secretariat News: ગુજરાતમાં પાટીદાર  સહિત અન્ય આંદોલનમાં મુખ્ય ભૂમિકા ભજવનારાંઓ માટે સચિવાલયમાં પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે જ્યારે દલાલો,ભૂ માફિયા,ખનીજ માફિયા અને મળતિયા કોન્ટ્રાકટરોને આવકાર અપાઇ રહ્યો છે. સરકારમાં પ્રશ્નોની રજૂઆત કરવી હોય તો પણ લોકોના હક અને અન્યાય માટે લડનારાં લોકો માટે લોકશાહીના મંદિરના દરવાજા બંધ કરી દેવાયાં છે.   

સરકારના કૌભાંડ ઉજાગર કરતાં રાજકીય નેતા અને સામાજિક આગેવાનોના પ્રવેશ પર રોક લાગી

વિવિધ પ્રશ્નો મુદ્દે રજૂઆત કરવા લોકો સચિવાલય આવતાં હોય છે. જે તે વિભાગના મંત્રી કે અધિકારીને મળીને સમસ્યા રજૂ કરતાં હોય છે. આજે જ્યારે ખેડૂતોના પ્રશ્નોની રજૂઆત કરવા માટે ધારાસભ્યોનું એક પ્રતિનિધીમંડળ મુખ્યમંત્રીને રજૂઆત કરવા પહોચ્યુ હતું ત્યારે સરકારી ભરતીમાં ગોટાળા ઉપરાંત પેપર લીક કૌભાડ ઉજાગર કરનારાં નેતા યુવરાજસિહ જાડેજાને સચિવાલયમાં પ્રવેશ અપાયો ન હતો. મુખ્ય પ્રવેશ દ્વાર પર એવો જવાબ અપાયો હતોકે, તમે બ્લેક લિસ્ટમાં છો. મહત્વની વાત તો એછેકે, ખુદ ધારાસભ્યોએ ભલામણ કરી તેમ છતાં સચિવાલયમાં પ્રવેશ અપાયો નહી. 

આ મામલે તપાસ કરતાં એવુ જાણવા મળ્યું કે, સરકાર વિરુઘ્ધ આંદોલન કરનારાં હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, જીજ્ઞેશ મેવાણી પણ સરકારના બ્લેકલિસ્ટમાં હતાં પણ ધારાસભ્ય બન્યાં બાદ બ્લેકલિસ્ટમાંથી નામ હટાવી દેવાયુ હતું. પાટીદાર અનામત આંદોલનને લીધે હજુય ઘણાં પાટીદાર નેતા, વિપક્ષના કાર્યકરો, આંદોલનકારી અને સામાજીક આગેવાનોને સચિવાલયમાં પ્રવેશ અપાતો નથી. રાજ્ય સરકારે સરકારી વિરોધીઓની આખી  યાદી તૈયાર કરી છે જેમને પ્રવેશ પર રોક લગાવી દેવાઇ છે. 

લોકશાહીના મંદિરને સાાનું કલબહાઉસ બનાવી દેવાયુ છે તેવા આક્ષેપ સાથે એવો રોષ ઠાલવવામાં આવ્યોકે, ભાજપના રાજમાં સરકાર સામે અવાજ ઉઠાવવો ગુનો છે. ચાર વર્ષ વિત્યાં હજું સચિવાલયમાં પ્રવેશ અપાતો નથી. કયા કારણોસર પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો છે તેનું કારણ પણ અપાતુ નથી. જમીનોની ફાઇલો, સરકારી ટેન્ડર પાસ કરાવનારાં દલાલો, મળતિયા કોન્ટ્રાકટરોને વિના રોકટોક સચિવાલયમાં પ્રવેશ અપાય છે.  ઉલ્લેખનીય છેકે, થોડા વખત અગાઉ મંત્રી કાંતિ અમૃતિયાને મોટી સંખ્યામાં સમર્થકો સાથે વિધાનસભાના  પ્રાંગણમાં રાજીનામાનો રાજકીય ડ્રામા કર્યો હતો ત્યારે ખુદ પોલીસે ગોપાલ ઇટાલિયા વિરુઘ્ધ ભાજપના મંત્રી અમૃતિયાને ત્રાગુ રચવા છૂટ આપી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું
GUJARAT

149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

July 5, 2026
માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…
GUJARAT

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…

July 4, 2026
ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…
GUJARAT

ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

July 4, 2026
Next Post
જામનગરમાં બેકાળજીપૂર્વક કાર ચલાવવા બાબતે બે પાડોશીઓ વચ્ચે તકરાર : યુવાન પર 4 પાડોશીઓએ હુમલો કરી માથુ…

જામનગરમાં બેકાળજીપૂર્વક કાર ચલાવવા બાબતે બે પાડોશીઓ વચ્ચે તકરાર : યુવાન પર 4 પાડોશીઓએ હુમલો કરી માથુ...

જામનગરમાં રિક્ષાચાલક પર ડબલ સવારી બાઇકમાં આવેલા બે અજાણ્યા શખ્સોએ હીચકારો હુમલો કર્યો | Two bikers a…

જામનગરમાં રિક્ષાચાલક પર ડબલ સવારી બાઇકમાં આવેલા બે અજાણ્યા શખ્સોએ હીચકારો હુમલો કર્યો | Two bikers a...

થલતેજની સ્નેહાંજલિ સોસાયટી પર ગમે તે ઘડીએ બુલડોઝર ફેરવાશે, સુપ્રીમમાં કન્ટેમ્પ્ટ દાખલ થયાનો ઘટસ્ફોટ …

થલતેજની સ્નેહાંજલિ સોસાયટી પર ગમે તે ઘડીએ બુલડોઝર ફેરવાશે, સુપ્રીમમાં કન્ટેમ્પ્ટ દાખલ થયાનો ઘટસ્ફોટ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં કાલાવડ નાકા બહાર ઓવર સ્પીડના કારણે એક રીક્ષાની ગુલાંટ: રીક્ષાચાલકને ગંભીર ઈજા થવાથી હોસ્પિ…

જામનગરમાં કાલાવડ નાકા બહાર ઓવર સ્પીડના કારણે એક રીક્ષાની ગુલાંટ: રીક્ષાચાલકને ગંભીર ઈજા થવાથી હોસ્પિ…

6 months ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

હિમાંશીના 16 એપ્રિલે વિનય નરવાલ સાથે લગ્ન અને છ દિવસમાં વિધવા

1 year ago
પ્રેમ લગ્નના કાયદામાં સુધારાની માગ સાથે મહેસાણામાં ગોપાલ ઈટાલિયા કરશે મહારેલી, જાણો AAP MLAએ શું છે …

પ્રેમ લગ્નના કાયદામાં સુધારાની માગ સાથે મહેસાણામાં ગોપાલ ઈટાલિયા કરશે મહારેલી, જાણો AAP MLAએ શું છે …

10 months ago
મહારાષ્ટ્રનું અકોલા 46.9 ડિગ્રી સાથે દેશનું સૌથી હોટ શહેર | Akola in Maharashtra is the hottest city…

મહારાષ્ટ્રનું અકોલા 46.9 ડિગ્રી સાથે દેશનું સૌથી હોટ શહેર | Akola in Maharashtra is the hottest city…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News