gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગર જિલ્લામાં ઝરમરથી લઈ દોઢ ઇંચ કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતીત | Bhavnagar receives unseasonal rain …

G METRO NEWS by G METRO NEWS
October 27, 2025
in GUJARAT
0 0
0
ભાવનગર જિલ્લામાં ઝરમરથી લઈ દોઢ ઇંચ કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતીત | Bhavnagar receives unseasonal rain …
1
VIEWS
Share on FacebookShare on Twitter

– શીયાળાની ઋતુમાં વરસાદી માહોલ જામ્યો 

– મહુવા તાલુકામાં દોઢ ઇંચ કમોસમી વરસાદ વરસ્યો : ભાવનગર, તળાજા, મહુવા વગેરે તાલુકામાં વરસાદી ઝાપટા યથાવત 

ભાવનગર : ભાવનગર શહેર અને જિલ્લામાં હાલ શીયાળાની ઋતુમાં વરસાદી માહોલ જામ્યો છે. કેટલાક તાલુકાઓમાં કમોસમી વરસાદ પડયો હતો, જેના કારણે ખેતીના પાકને નુકશાન થવાની ભીતિ છે તેથી ખેડૂતો ચિંતીત જોવા મળી રહ્યા છે. 

ચોમાસાની ઋતુ પૂર્ણ થઈ ગઈ છે અને હાલ શીયાળાની ઋતુ ચાલી રહી છે પરંતુ હાલ ઠંડી પડવાના બદલે કમોસમી વરસાદ પડી રહ્યો છે તેથી ખેડૂતોની મુંઝવણ વધી છે. ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યુ હતુ તેમજ કેટલાક તાલુકાઓમાં કમોસમી વરસાદ પણ પડયો હતો, જેમાં ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ગઈકાલે શનિવારે રાત્રીના ૮ કલાકથી લઈ આજે રવિવારે રાત્રીના ૮ કલાક સુધીમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે, જયારે ભાવનગર, તળાજા અને જેસર વગેરે તાલુકાઓમાં વરસાદી ઝાપટા પડયા હતાં. 

કમોસમી વરસાદના પગલે ખેતીના પાકને નુકશાન થવાની શકયતા છે, જેના કારણે ખેડૂતો કચવાટ કરતા નજરે પડી રહ્યા છે. હજુ આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી છે તેથી વરસાદ પડવાની શકયતા રહેશે તેમ જાણકારો જણાવી રહ્યા છે. 

જિલ્લાના તાલુકાઓમાં નોંધાયેલ વરસાદ 

તાલુકો વરસાદ (મીલીમીટર)

મહુવા ૩૮

તળાજા પ

જેસર ૩ 

ભાવનગર, ઘોઘા અને અલંગમાં ૩ નંબરનું સીગ્નલ યથાવત 

વરસાદની આગાહીના પગલે ભાવનગર જિલ્લામાં ત્રણ સ્થળે ૩ નંબરનું સીગ્નલ ગઈકાલ શનિવારથી લગાડવામાં આવ્યુ છે અને આજે રવિવારે પણ ૩ નંબરનું સીગ્નલ યથાવત છે, જેમાં ભાવનગર, ઘોઘા અને અલંગના દરિયાકાંઠાનો સમાવેશ થાય છે તેમ પોર્ટ વિભાગના સુત્રોએ માહિતી આપતા જણાવેલ છે.  

કપાસ, મગફળી અને બાગાયતી પાકને નુકશાન થવાની ભીતિ 

ભાવનગર જિલ્લામાં કપાસ, મગફળી સહિતના કેટલાક પાકને તેમજ જમરૂખ, સીતાફળ સહિતના કેટલાક બાગાયતી પાકને પણ નુકશાન થઈ શકે છે તેમ જાણકારોએ જણાવ્યુ હતું. કમોસમી વરસાદના પગલે ખેડૂતો હાલત કફોડી થશે તેમ ચર્ચાય રહ્યુ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…
GUJARAT

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…

June 30, 2026
ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…
GUJARAT

ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…

June 30, 2026
નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …
GUJARAT

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …

June 30, 2026
Next Post
ધોળા જં.નું રેલવે ફાટક 24 કલાકમાં 40 વખત બંધ રહેતુ હોય ભારે હાલાકી | Dhola district railway gate clo…

ધોળા જં.નું રેલવે ફાટક 24 કલાકમાં 40 વખત બંધ રહેતુ હોય ભારે હાલાકી | Dhola district railway gate clo...

સુરેન્દ્રનગરના રાજકોટ બાયપાસ રોડ ઔપર ટ્રાફિકજામાં બે કલાક વાહનો ફસાયા | Vehicles stuck in traffic ja…

સુરેન્દ્રનગરના રાજકોટ બાયપાસ રોડ ઔપર ટ્રાફિકજામાં બે કલાક વાહનો ફસાયા | Vehicles stuck in traffic ja...

ખેડા અને આણંદ જિલ્લામાં વરસાદ ખેતરોમાં તૈયાર ડાંગરનો પાક પલળી ગયો | Rain in Kheda and Anand district…

ખેડા અને આણંદ જિલ્લામાં વરસાદ ખેતરોમાં તૈયાર ડાંગરનો પાક પલળી ગયો | Rain in Kheda and Anand district...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદમાં રખડતા ઢોર પકડવા ગયેલી મનપાની ઉપર હુમલો કરવાની કોશિશ | Attempt to attack a police officer w…

નડિયાદમાં રખડતા ઢોર પકડવા ગયેલી મનપાની ઉપર હુમલો કરવાની કોશિશ | Attempt to attack a police officer w…

6 months ago
10 મિનિટ ડિલિવરી મોડલ સમાપ્ત કરવા માંગ, AAP સાંસદે કહ્યું- જીવ જોખમમાં મૂકે છે ગિગ વર્કર્સ | End 10 …

10 મિનિટ ડિલિવરી મોડલ સમાપ્ત કરવા માંગ, AAP સાંસદે કહ્યું- જીવ જોખમમાં મૂકે છે ગિગ વર્કર્સ | End 10 …

7 months ago
25 વર્ષ સુધી સ્કૂલે ગયા વિના શિક્ષક દંપતીએ મોટો સરકારી પગાર લીધો, ફરિયાદ બાદ લાપતા | rajasthan teach…

25 વર્ષ સુધી સ્કૂલે ગયા વિના શિક્ષક દંપતીએ મોટો સરકારી પગાર લીધો, ફરિયાદ બાદ લાપતા | rajasthan teach…

10 months ago
બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAની ઐતિહાસિક જીતનો શ્રેય 6 દિગ્ગજોને | main pillars for nda landslide vic…

બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAની ઐતિહાસિક જીતનો શ્રેય 6 દિગ્ગજોને | main pillars for nda landslide vic…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News