gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ફોલેલા દાણાનો ભાવ આસમાને : રૂા. 1200 ના કિલો | The price of roasted grains has skyrocketed: Rs 1200 …

G METRO NEWS by G METRO NEWS
October 27, 2025
in GUJARAT
0 0
0
ફોલેલા દાણાનો ભાવ આસમાને : રૂા. 1200 ના કિલો | The price of roasted grains has skyrocketed: Rs 1200 …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સુરેન્દ્રનગરમા લીલા ચણાનુ આગમન ફોલેલા દાણા 1200 રૂપીયે કીલો

– સુરેન્દ્રનગર જિલ્લામાં રાજકોટ અને ગોંડલમાંથી લીલા ચણાનું આગમન 

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરની સ્વાદપ્રીય જનતાના મનગમતા એટલે લીલાચણાની સબ્જી લીલાચણાની શરૂઆત સુરેન્દ્રનગર શહેરમા થય ચુકી છે. ચારથી પાંચ મહીના મળતા લીલાચણાની આવક ઓછી હોવાથી ભાવ હાલતો આસમાને છે. બજારમા ફોલેલા ચણા એક કિલોના ૧૨૦૦ રૂપીયાનો ભાવ છે જ્યારે બીટેલા ચણા ૭૦૦ રૂપીયે કીલો વેચાઇ રહ્યા છે. 

હાલમા બજારમા વેચાતા લીલા ચણા રાજકોટ અને ગોંડલના આજુબાજુના ગામમા થતા વાવેતરના ચણા સુરેન્દ્રનગરની બજારમા વેચાઇ રહ્યા છે. સુરેન્દ્રનગરમા પણ અત્યારે ભાવ વધુ હોવાથી ૫ થી ૭ લોકો જ ચણાનુ વેચાણ કરી રહ્યા છે. આ ભાવ હજુ આવતા મહીના સુધી ઉચા ભાવે વેચાણ થશે. ત્યારબાદ સુરેન્દ્રનગર જિલ્લાના લટુડા, ભદ્રેશી, ખારવા, લખતર, કડુ સહીતના અનેક ગામોમા ચણાના વાવેતર થાય છે જે માલ એકાદ મહીના બાદ સુરેન્દ્રનગરની બજારોમા જોવા મળશે એ સમયે આવક વધુ હોવાથી ચણાના ભાવો પણ પ્રજાને પરવળે એવા હશે. લગ્નની  સીઝન પણ આવી રહી છે. ત્યારે ચણાની શબ્જી અને રીગણાનો ઓળો અચુક જોવા મળે છે. હાલ તો રોજના ૪૫થી ૫૦ કીલો ચણા બજારમા વેચાઇ રહ્યા છે. એ સીઝન સમયે ભાવો ઓછા હોવાથી રોજના ૨૫૦ થી ૩૦૦ કીલોનુ વેચાણ થાય છે અને એ સમયે ૧૦૦ થી વધુ લોકો રેકડીઓ દુકાનો સહીતની વ્યવસ્થા સાથે ચણાનો વેપાર કરતા હોય છે. હજુ મધ્યમવર્ગ અને સામાન્યવર્ગને ચણાનો સ્વાદ માણવા એકાદ મહીનાની રાહ જોવી પડશે.

ચણાના વાવેતર બાદ બે મહિને તૈયાર થઈને બજારમાં વેચાણમાં આવે છે

લીલાચણાનું વાવેતર હાલ તો રાજકોટ અને ગોંડલના આજુબાજુના ગામોમાં જ થાય છે. સુરેન્દ્રનગરમા અત્યારે વાવેતર થઈ ગયા છે પરંતુ ચણા આવતા હજુ એકથી દોઢ મહીનો લાગી શકે છે આ લીલા ચણાના વાવેતર કર્યા બાદ બે મહીને ચણા તૈયાર થઈને બજારમા આગમના થાય છે.

1500 માં કિલો વેચાતા લીલા ચણા હોળીમાં રૂા. 100 એ પહોંચે છે

નવરાત્રી પત્યા બાદ દિવાળીની શરૂઆતમા જ ચણાની આવક શરૂ થઈ જાય છે. જેમા શરૂઆતમા જ એક કીલો ફોલેલા દાણાના ભાવ ૧૫૦૦ રુપીયે કીલોનો ભાવ હોય છે. જે ધીમે ધીમે નીચે આવતો જાયછે અને ૪ થી ૫  મહીનાની આ સીઝન હોળી ધુળેટી આવતા ચણા બંધ થાય છે. ત્યારે એનો ભાવ ૧૦૦ રૂપીયે કીલો હોય છે.

જિલ્લાના લટુડા, ભદ્રેશી, ખારવા, લખતરમાં પણ ચણાનું વાવેતર

સુરેન્દ્રનગરમા પણ ચણાનુ વાવેતર કરવામા આવે છે. જેમા લટુડા, ભદ્રેશી, ખારવા, લખતરના આજુબાજુના ગામોમા કડુ સહીતના ગામોમા વાવેતર થઈ ચુકયા છે. જે આવતા દોઢથી બે મહીનામા બજારમા આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારત આવી રહ્યા છો? કસ્ટમ્સ વિભાગે સામાન અને સોનાની મર્યાદા અંગેના નિયમો જાહેર કર્યા | Flying into In…
GUJARAT

ભારત આવી રહ્યા છો? કસ્ટમ્સ વિભાગે સામાન અને સોનાની મર્યાદા અંગેના નિયમો જાહેર કર્યા | Flying into In…

February 9, 2026
ચાંગોદર કેસ: દેવાયત ખવડને હાઈકોર્ટે આપી રાહત, સરેન્ડરની તારીખ 23 ફેબ્રુઆરી સુધી લંબાવાઈ | devayat kh…
GUJARAT

ચાંગોદર કેસ: દેવાયત ખવડને હાઈકોર્ટે આપી રાહત, સરેન્ડરની તારીખ 23 ફેબ્રુઆરી સુધી લંબાવાઈ | devayat kh…

February 9, 2026
સુરત: ‘અભય’ અને ‘શ્રી’ બન્યા સરથાણા નેચર પાર્કના નવા સભ્યો, આજથી શહેરીજનો નિહાળી શકશે આ જોડી | Surat…
GUJARAT

સુરત: ‘અભય’ અને ‘શ્રી’ બન્યા સરથાણા નેચર પાર્કના નવા સભ્યો, આજથી શહેરીજનો નિહાળી શકશે આ જોડી | Surat…

February 9, 2026
Next Post
રમતા રમતા પડી જતા બ્રેઈન ડેડ થયેલ 8 વર્ષના ધ્યેયની બન્ને કીડની, લીવર તેમજ આંખોનું દાન | who fell whi…

રમતા રમતા પડી જતા બ્રેઈન ડેડ થયેલ 8 વર્ષના ધ્યેયની બન્ને કીડની, લીવર તેમજ આંખોનું દાન | who fell whi...

સુરેન્દ્રનગર મનપામાં કરાર આધારિત સફાઈ કર્મીની હડતાલથી શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય | Contractual sanit…

સુરેન્દ્રનગર મનપામાં કરાર આધારિત સફાઈ કર્મીની હડતાલથી શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય | Contractual sanit...

યુરીયા અને ડીએપીના વધુ પડતા ઉપયોગથી જિલ્લામાં જમીનની ફળદ્રુપતામાં 30 ટકાનો ઘટાડો

યુરીયા અને ડીએપીના વધુ પડતા ઉપયોગથી જિલ્લામાં જમીનની ફળદ્રુપતામાં 30 ટકાનો ઘટાડો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલ ભાવનગરનાં બાળ વિદ્વાનોનું અભિવાદન કરાયું…….

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલ ભાવનગરનાં બાળ વિદ્વાનોનું અભિવાદન કરાયું…….

9 hours ago
સ્ટેચ્યુ ઓફ યુનિટીના જંગલ સફારી પાર્કના પ્રાણી-પક્ષીઓ માટે ઠંડકની વ્યવસ્થા, ખાસ ડાયટ પ્લાન બનાવાયો |…

સ્ટેચ્યુ ઓફ યુનિટીના જંગલ સફારી પાર્કના પ્રાણી-પક્ષીઓ માટે ઠંડકની વ્યવસ્થા, ખાસ ડાયટ પ્લાન બનાવાયો |…

10 months ago
અમરેલી નજીક સિંહના મોત માટે જવાબદાર બે આરોપીની ધરપકડ, પૂછપરછમાં ચોંકાવનારી કબૂલાત | Amreli Lion Deat…

અમરેલી નજીક સિંહના મોત માટે જવાબદાર બે આરોપીની ધરપકડ, પૂછપરછમાં ચોંકાવનારી કબૂલાત | Amreli Lion Deat…

6 months ago
ચેક રિટર્ન કેસમાં ગાંધીપુરા ગામના વેપારીને 6 માસની કેદની સજા | Businessman from Gandhipura village s…

ચેક રિટર્ન કેસમાં ગાંધીપુરા ગામના વેપારીને 6 માસની કેદની સજા | Businessman from Gandhipura village s…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News