gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગર મનપામાં કરાર આધારિત સફાઈ કર્મીની હડતાલથી શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય | Contractual sanit…

G METRO NEWS by G METRO NEWS
October 27, 2025
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગર મનપામાં કરાર આધારિત સફાઈ કર્મીની હડતાલથી શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય | Contractual sanit…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મુખ્ય માર્ગો પરથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું

– વાતાવરણમાં પલટા અને વરસાદી ઝાપટાં બાદ સ્થિતિ વધુ વણસી : ત્વરિત સફાઈ કરાવવા માંગણી

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કોન્ટ્રાક્ટ બેઝ સફાઈ કામદારોની હડતાલને કારણે સર્જાયેલી ગંદકીની સમસ્યાએ સમગ્ર શહેરને બાનમાં લીધું છે. ત્યારે નાગરિકોના આરોગ્ય સામે ગંભીર ખતરો ઊભો થયો છે. મનપાના બેદરકાર વલણ અને સફાઈ વ્યવસ્થાપનની પોકળ વાતોથી ત્રસ્ત થયેલા લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે. 

શહેરના અનેક રહેણાંક સોસાયટી વિસ્તારોમાં તેમજ મુખ્ય જાહેર રસ્તાઓ પર કચરાના ઢગલા ખડકાયેલા જોવા મળી રહ્યા છે. સફાઈના અભાવે આ ઢગલા હવે માત્ર ગંદકીનો જ નહીં, પરંતુ રોગચાળાનું કેન્દ્ર બન્યા છે. મહાનગરપાલિકા દ્વારા શહેરની સ્વચ્છતા અંગે કરવામાં આવતી વાતો અને સફાઈના દાવાઓ સામે લોકો હવે સીધો સવાલ ઉઠાવી રહ્યા છે. વળી, કમોસમી વરસાદ અને વાતાવરણમાં  આવેલા પલટાથી સ્થિતિ વધુ વણસી છે. વરસાદના કારણે કચરાના ઢગલામાંથી દુર્ગંધ અને ગંદુ પાણી આસપાસના વિસ્તારોમાં ફેલાયું છે. પરિણામે મચ્છરો અને જીવાણુઓનો ઉપદ્રવ વધ્યો છે. આ સીધી અસર નાગરિકોના જનઆરોગ્ય પર પડી રહી છે. તહેવારો ટાણે જ આવી સ્થિતિ ઊભી થતાં લોકોમાં બીમારીઓ ફેલાવાનો ભય વધ્યો છે. 

મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટ બેઝ સફાઈ કામદારો પગાર, બોનસ, અને અન્ય હક્કોના વિવાદને કારણે હડતાળ પર ઉતરી જતા સ્થિતિ સર્જાઈ છે. શહેરના અનેક વિસ્તારોના મુખ્ય રોડ હવે ગંદકીના સામ્રાજ્યમાં પરિવર્તિત થઈ ગયા છે, જ્યાંથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે. મનપાએ તાત્કાલિક અસરથી સફાઈ કામદારોની સમસ્યાનો ઉકેલ લાવી, યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી શરૂ કરાવવાની સ્થાનિકોમાં માંગ ઉઠી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO| વલસાડ: પારડીમાં AC ચાલુ કર્યું ને અંદરથી નીકળ્યા 3 સાપ! રેસ્ક્યૂ કરીને જંગલમાં છોડાયા | Three…
GUJARAT

May 13, 2026
અમદાવાદ પ્લેન ક્રેશ: ટાટા એરલાઈન્સના વાયદા પોકળ સાબિત થયાનો આક્ષેપ, મૃતકની પત્નીની ન્યાય માટે માંગ |…

આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવા, માર મારવા સહિતના મુદ્દે રોક: ગુજરાત ઇન્ચાર્જ DGPની પોલીસને કડક ચેતવણી…

Next Post
યુરીયા અને ડીએપીના વધુ પડતા ઉપયોગથી જિલ્લામાં જમીનની ફળદ્રુપતામાં 30 ટકાનો ઘટાડો

ગળતી, મહી નદીના સંગમ સ્થાનમાં હજારો લોકોએ શ્રદ્ધાની ડૂબકી લગાવી | Thousands of people took a holy di…

ગળતી, મહી નદીના સંગમ સ્થાનમાં હજારો લોકોએ શ્રદ્ધાની ડૂબકી લગાવી | Thousands of people took a holy di...

તારાપુર માર્કેટયાર્ડમાં લાભ પાંચમથી ડાંગરની ખરીદીનો પ્રારંભ | Paddy procurement begins in Tarapur ma…

તારાપુર માર્કેટયાર્ડમાં લાભ પાંચમથી ડાંગરની ખરીદીનો પ્રારંભ | Paddy procurement begins in Tarapur ma...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોલાર પ્લાન્ટમાંથી રૂ. 1.17 લાખના તાંબાના વાયર ચોરી | Copper wires worth Rs 1 17 lakh stolen from so…

3 months ago
ઘરમાંથી તેમને જ નીકળવા દો જે અમને વોટ આપે, કેન્દ્રીય મંત્રી પર મતદારોને ધમકાવવાનો આરોપ; FIR દાખલ | B…

6 months ago
‘વક્ફ કાયદો અહીં લાગુ જ નથી થવાનો તો હોબાળો શા માટે?’, મમતા બેનર્જીનું બંગાળમાં થઈ રહેલી હિંસા પર નિ…

1 year ago
હળવદ તાલુકાના ધનાળા પાસે ખનન માફિયાઓ પર પોલીસનો સપાટોથ | Police crackdown on mining mafia near Dhana…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News