gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર નજીક ઠેબા ચોકડી પાસે ગઈકાલે સાંજે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા અને વાહન ચાલકો અટવાયા | …

G METRO NEWS by G METRO NEWS
October 27, 2025
in GUJARAT
0 0
0
જામનગર નજીક ઠેબા ચોકડી પાસે ગઈકાલે સાંજે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા અને વાહન ચાલકો અટવાયા | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Traffic : જામનગર નજીક ઠેબા ચોકડી પાસે અવારનવાર ટ્રાફિકજામની સમસ્યા સર્જાતી રહે છે, જેનું પુનરાવર્તન ગઈકાલે રવિવારે સાંજે પણ થયું હતું, અને સાંજે 6.00 વાગ્યા બાદ એકાએક ટ્રાફિકજામ થવા લાગ્યો હતો. 

ઠેબા ચોકડી પાસે ટ્રાફિક પોલીસ અથવા અન્ય કોઈ પોલીસ કર્મચારીની ટીમ અથવા ટ્રાફિક બ્રિગેડના જવાનો વગેરે કોઈ હાજર ન હોવાના કારણે રોડની ચારેય તરફ વાહનોના થપ્પા લાગી ગયા હતા. એટલું જ માત્ર નહીં કેટલાક વાહન ચાલકો આડેધડ વાહન કાઢવાની પેરવી કરી રહ્યા હોવાના કારણે વધુ ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા, જેથી અનેક ટુ-વ્હીલર, ફોરવીલ તેમજ મોટા હેવી ટ્રક સહિતના અનેક વાહનો અટવાઈ પડ્યા હતા, અને રોડની ચારેય બાજુ લાંબી લાંબી વાહનોની કરતા લાગી ગઈ હતી.

 સતત ચાર કલાક સુધી ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઇ રહી હોવાના કારણે અનેક વાહનચાલકો અટવાઈ પડ્યા હતા, અને ભારે દેકારો બોલી ગયો હતો. મોડેથી પોલીસ ટુકડી પ્રગટ થઈ હતી, અને આખરે ધીમે ધીમે વાહન વ્યવહારને પૂર્વવત બનાવ્યો હતો. હાલ આ વિસ્તારમાં ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે, જેની કામગીરી પૂર્ણ થયા બાદ જ આ સમસ્યાનો હલ થઈ શકે તેમ મનાઇ રહ્યું છે. તે દરમિયાન પોલીસ તંત્રએ પૂરતો બંદોબસ્ત જાળવીને ટ્રાફિકને નિયંત્રણમાં લેવો જોઈએ તેવી લોક માગ ઉઠી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘માલસામાન પર નવી તારીખ છાપો છો..’, કહી વેપારી પાસે લાંચ માંગનારો ASI પકડાયો, ACBએ છટકું ગોઠવ્યું હતુ…
GUJARAT

May 17, 2026
સાવધાન! અમદાવાદમાં વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓની ફીના નામે 10 લાખની ઉચાપત, ડેપ્યુટી મેનેજરનું કારસ્તા…

અમદાવાદ: સાણંદ તાલુકાના મોરૈયા બ્રિજ પર ટ્રક પાછળ કાર ઘૂસી ગઈ, 2નાં મોત, 3 ઈજાગ્રસ્ત | Ahmedabad New…

Next Post
જામનગરના બેડી વિસ્તારમાં રહેતા યુવાન પર પૈસાની લેતી દેતીના મામલે હુમલો : બે સામે ફરિયાદ | young man …

જામનગરના બેડી વિસ્તારમાં રહેતા યુવાન પર પૈસાની લેતી દેતીના મામલે હુમલો : બે સામે ફરિયાદ | young man ...

બિહારની જેમ ગુજરાતમાં પણ SIR શરુ કરશે ચૂંટણીપંચ, મતદાર યાદીમાં સુધારણા માટે તડામાર તૈયારીઓ | Electio…

બિહારની જેમ ગુજરાતમાં પણ SIR શરુ કરશે ચૂંટણીપંચ, મતદાર યાદીમાં સુધારણા માટે તડામાર તૈયારીઓ | Electio...

વડોદરાના ગાજરાવાડી-ડભોઇ રોડ પર પાણીની લાઈનની કામગીરીમાં વેઠ, CNG સ્ટેશનને કારણે વાહન ચાલકો પરેશાન | …

વડોદરાના ગાજરાવાડી-ડભોઇ રોડ પર પાણીની લાઈનની કામગીરીમાં વેઠ, CNG સ્ટેશનને કારણે વાહન ચાલકો પરેશાન | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વગર ગેરન્ટીએ 90000 રૂપિયા સુધીની લોન… સરકારે 2030 સુધી આ યોજના લંબાવી | 90000 rupee loan without g…

9 months ago
અમદાવાદ સહિતના એરપોર્ટ પર કામ કરતી તૂર્કેઈની કંપની સામે કડક કાર્યવાહી, કેન્દ્ર સરકારે સુરક્ષા મંજૂરી…

1 year ago
અમદાવાદના બે બિલ્ડરના ૩૩ ઠેકાણા પર આવકવેરા અધિકારીઓના દરોડા | IT Raid on builders of Ahmedabad

4 months ago
એક ઝટકામાં રોકાણકારોના 5 લાખ કરોડ ડૂબ્યા… આજે શેરબજારમાં ભૂકંપ, 1300 પોઇન્ટ તૂટ્યો સેન્સેક્સ | Mar…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News