gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છોટા ઉદેપુર ભાજપમાં મોટું ઓપરેશન, ચૂંટણી ટાણે વધુ 10 બળવાખોરોને સસ્પેન્ડ કરાયા | 10 BJP Workers Susp…

G METRO NEWS by G METRO NEWS
April 19, 2026
in GUJARAT
0 0
0
છોટા ઉદેપુર ભાજપમાં મોટું ઓપરેશન, ચૂંટણી ટાણે વધુ 10 બળવાખોરોને સસ્પેન્ડ કરાયા | 10 BJP Workers Susp…
0
VIEWS
Share on FacebookShare on Twitter

BJP Suspends 10 Rebels in Chhota Udepur: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ગરમાવા વચ્ચે છોટા ઉદેપુર જિલ્લા ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે. પક્ષના સત્તાવાર ઉમેદવારો સામે બળવો કરી ફોર્મ ભરનારા વધુ 10 કાર્યકરો અને હોદ્દેદારો સામે જિલ્લા ભાજપે કડક હાથે કામગીરી કરી છે. શિસ્તભંગના આરોપ હેઠળ આ તમામ 10 બળવાખોરોને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

કેમ લેવાયા કડક પગલાં?

મળતી માહિતી મુજબ, ભાજપ દ્વારા ટિકિટ ન ફાળવવામાં આવતા પક્ષના જ કેટલાક જૂના જોગીઓ અને કાર્યકરોમાં નારાજગી હતી. આ નારાજગીના પગલે 8 કાર્યકરોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. 2 કાર્યકરોએ છેડો ફાડી કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી છે. પક્ષના આદેશનું ઉલ્લંઘન કરી ચૂંટણી મેદાનમાં ઉતરેલા આ નેતાઓને કારણે ભાજપની વોટબેંકમાં ગાબડું પડવાની શક્યતા હતી, જેને રોકવા માટે જિલ્લા ભાજપે સસ્પેન્શનનો કોરડો વીંઝ્યો છે.

જિલ્લા ભાજપ દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ, મુખ્યત્વે બોડેલી, કદવાલ, સંખેડા અને કવાંટ તાલુકાઓના હોદ્દેદારો અને કાર્યકરોને સભ્યપદ તેમજ તમામ હોદ્દાઓ પરથી મુક્ત કરાયા છે.

છોટા ઉદેપુર ભાજપમાં મોટું ઓપરેશન, ચૂંટણી ટાણે વધુ 10 બળવાખોરોને સસ્પેન્ડ કરાયા 2 - image

આ પણ વાંચો: સુરતમાં નકલી ટોલનાકું! નેશનલ હાઈવેને બાયપાસ કરતાં રોડ પર લૂંટ ચલાવતી હતી ટોળકી, પોલીસ તપાસ તેજ

6 વર્ષ માટે પક્ષના દરવાજા બંધ

જિલ્લા પ્રમુખ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણય બાદ, આ તમામ 10 બળવાખોરો હવે આગામી 6 વર્ષ સુધી ભાજપના કોઈ પણ હોદ્દા કે સભ્યપદ પર રહી શકશે નહીં. ચૂંટણીના આરે લેવાયેલા આ નિર્ણયથી રાજકીય આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે. પક્ષે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ‘શિસ્ત’ સાથે કોઈ પણ બાંધછોડ કરવામાં આવશે નહીં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેટ્રોલિયમ કંપની માટે વેસલ્સ(ટેન્ક) બનાવવામાં ગંભીર ગેરરીતી : મોક્સીની કંપનીએ ઓછી જાડાઈના LPG ટેન્કર…
GUJARAT

પેટ્રોલિયમ કંપની માટે વેસલ્સ(ટેન્ક) બનાવવામાં ગંભીર ગેરરીતી : મોક્સીની કંપનીએ ઓછી જાડાઈના LPG ટેન્કર…

April 19, 2026
વડોદરા: રાવપુરામાં ધારાસભ્યના હોર્ડિંગ મામલે આચારસંહિતા ભંગની ફરિયાદ | Vadodara: Complaint of violat…
GUJARAT

વડોદરા: રાવપુરામાં ધારાસભ્યના હોર્ડિંગ મામલે આચારસંહિતા ભંગની ફરિયાદ | Vadodara: Complaint of violat…

April 19, 2026
વડોદરા: આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા 5 ઝડપાયા | Vadodara: 5 caught for betting on IPL cricket …
GUJARAT

વડોદરા: આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા 5 ઝડપાયા | Vadodara: 5 caught for betting on IPL cricket …

April 19, 2026
Next Post
જામનગરમાં એક હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફ બ્રધરનું એકાએક પલ્સ ધીમા પડી ગયા બાદ અપમૃત્યુ | Nu…

જામનગરમાં એક હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફ બ્રધરનું એકાએક પલ્સ ધીમા પડી ગયા બાદ અપમૃત્યુ | Nu...

જામનગરમાં રિક્ષાની લેતી દેતીના મુદ્દે મનદુઃખ રાખી એક રીક્ષા યુવક પર જીવલેણ હુમલો, પત્નીને પણ માર માર…

જામનગરમાં રિક્ષાની લેતી દેતીના મુદ્દે મનદુઃખ રાખી એક રીક્ષા યુવક પર જીવલેણ હુમલો, પત્નીને પણ માર માર...

જામનગરમાં શંકર ટેકરીમાં એક યુવાન પર હુમલો કરી રૂપિયા 1,500ની લૂંટ: ત્રણ આરોપી સામે ગુનો નોંધાયો | A …

જામનગરમાં શંકર ટેકરીમાં એક યુવાન પર હુમલો કરી રૂપિયા 1,500ની લૂંટ: ત્રણ આરોપી સામે ગુનો નોંધાયો | A ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટેન્ડરના નામે કરોડોના કૌભાંડમાં ઠગ નિરવ દવેના પિતા અને પુત્રની ધરપકડ | Father and son of thug Nirav …

ટેન્ડરના નામે કરોડોના કૌભાંડમાં ઠગ નિરવ દવેના પિતા અને પુત્રની ધરપકડ | Father and son of thug Nirav …

1 month ago
ક્રુડ 100 ડોલરથી ઉપર રહેશે તો ફુગાવો 6 ટકા પહોંચવાની ધારણા | Inflation is expected to reach 6 percen…

ક્રુડ 100 ડોલરથી ઉપર રહેશે તો ફુગાવો 6 ટકા પહોંચવાની ધારણા | Inflation is expected to reach 6 percen…

2 weeks ago
સુરતની સોસાયટીઓમાં લોકમાન્ય તિલકનો હેતુ સાર્થક: સમૂહ આરતી-ભોજન અને ફનફેરથી એકતાનો માહોલ છવાયો | unit…

સુરતની સોસાયટીઓમાં લોકમાન્ય તિલકનો હેતુ સાર્થક: સમૂહ આરતી-ભોજન અને ફનફેરથી એકતાનો માહોલ છવાયો | unit…

8 months ago
વનરાજસિંહ બારડે પોતાનો જન્મ દિવસ અનોખી રીતે ઉજવ્યો

વનરાજસિંહ બારડે પોતાનો જન્મ દિવસ અનોખી રીતે ઉજવ્યો

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News