gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા કોર્પોરેશન દ્વારા બાકી રહેલા 11 તળાવોની કામગીરીનું આયોજન હાથ ધરશે | Vadodara Corporation will…

G METRO NEWS by G METRO NEWS
October 27, 2025
in GUJARAT
0 0
0
વડોદરા કોર્પોરેશન દ્વારા બાકી રહેલા 11 તળાવોની કામગીરીનું આયોજન હાથ ધરશે | Vadodara Corporation will…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં કુલ 47 તળાવો આવેલા છે. જેમાંથી હાલના તબક્કે બાકી રહેલા 11 તળાવોને સુંદર બનાવવાની કામગીરી સ્વર્ણિમની ગ્રાન્ટમાંથી નજીકના ભવિષ્યમાં કરવાનું આયોજન હાથ ધરાશે. વર્ષ 2020 સુધીમાં કોર્પોરેશન દ્વારા 27 તળાવો સુંદર કરવામાં આવ્યા હતા, એ પછી વર્ષ 2020 થી 2025 સુધીમાં પાંચ તળાવોની કામગીરી કરી હતી. જેમાં 20.69 કરોડના ખર્ચે મકરપુરા, વેમાલી, વાંસ, કપુરાઈ અને રામનાથ તળાવની કામગીરીનો સમાવેશ થાય છે. ભાયલી તળાવને સુંદર કરવાનું ટેન્ડર 3.56 કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવેલું છે.

હવે વડસર, મસિયા અને બીલ ગામના તળાવની કામગીરી 30 કરોડના ખર્ચે આયોજન હેઠળ મૂકવામાં આવી છે. આ ઉપરાંત સમા, હરણી અને ગોત્રી તળાવમાં નાગરિકોને મનોરંજન પ્રવૃત્તિ માટે ફુવારા મૂકવામાં આવ્યા છે. ગયા ચોમાસા દરમિયાન ઉંડેરા તળાવ ઓવરફ્લો થયું હતું, જેના કારણે મુશ્કેલી સર્જાઇ હતી. આવું ન થાય તે માટે ઊંડેરાથી લક્ષ્મીપુરા સુધી 15.44 કરોડના ખર્ચે ચેનલ બનાવવાની કામગીરી મંજૂર કરવામાં આવી છે. જેનું કામ ટૂંક સમયમાં ચાલુ થશે અટલાદરા તળાવના 3×3 મીટરની આઉટલેટ ચેનલની કામગીરી કરવામાં આવનાર છે. જે ખિસકોલી સર્કલથી નીકળીને વિશ્વામિત્રી નદીમાં જશે અને ત્યાં પાણી ખાલી થશે. કોર્પોરેશન દ્વારા આજવા સરોવરના ઓવરફ્લો પાણીના સંગ્રહ માટે દેણા ખાતે બફર લેક ઊભું કર્યું છે. વિશ્વામિત્રી પ્રોજેક્ટ હેઠળની જે કામગીરી તાજેતરમાં કરવામાં આવી, તેમાં શહેરના ઘણા તળાવો ઊંડા કરવાની કામગીરી કરી હતી. જેમાં રામનાથ, વાંસ અને છાણી તળાવનો સમાવેશ થાય છે. તળાવો ખાતે વોકવે, યોગા સેન્ટર, ગઝેબો બનાવવાની સાથે સાથે મ્યુઝિક સિસ્ટમ પણ મૂકવાનું આયોજન હાથ ધરાયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરની પરિણીતાને દહેજ ભુખ્યા સાસરિયાઓનો સિતમ : પતિ, સાસુ સહિત છ સામે ફરિયાદ | Jamnagar women faced…
GUJARAT

જામનગરની પરિણીતાને દહેજ ભુખ્યા સાસરિયાઓનો સિતમ : પતિ, સાસુ સહિત છ સામે ફરિયાદ | Jamnagar women faced…

May 22, 2026
જામનગર જિલ્લાના પડાણા નજીકથી ડ્રગ્સ કેસમાં સંડોવાયેલો આરોપી ઝડપાયો | Accused involved in drug case a…
GUJARAT

જામનગર જિલ્લાના પડાણા નજીકથી ડ્રગ્સ કેસમાં સંડોવાયેલો આરોપી ઝડપાયો | Accused involved in drug case a…

May 22, 2026
જામનગરના ગુલાબનગર ડમ્પિંગ સાઇટની આગ ત્રીજા દિવસે પણ યથાવત : 30થી વધુ પાણીના ટેન્કરો ખાલી કરાયા | Fir…
GUJARAT

જામનગરના ગુલાબનગર ડમ્પિંગ સાઇટની આગ ત્રીજા દિવસે પણ યથાવત : 30થી વધુ પાણીના ટેન્કરો ખાલી કરાયા | Fir…

May 22, 2026
Next Post
પંચમહાલમાં આપ અને કોંગ્રેસને મોટો ઝટકો, એક સાથે 200થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા | Political Shi…

પંચમહાલમાં આપ અને કોંગ્રેસને મોટો ઝટકો, એક સાથે 200થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા | Political Shi...

બેંગલુરુમાં IT એન્જિનિયરોમાં કેમ વધી રહ્યો છે ડ્રાઈવર બનવાનો ટ્રેન્ડ? કારણ ચોંકાવનારા | why bengalur…

બેંગલુરુમાં IT એન્જિનિયરોમાં કેમ વધી રહ્યો છે ડ્રાઈવર બનવાનો ટ્રેન્ડ? કારણ ચોંકાવનારા | why bengalur...

ગુજરાતના 85 તાલુકામાં માવઠું, મગફળી, ડાંગર, ચીકુના પાકને નુકસાન થતાં ખેડૂતોને નુકસાન | Unseasonal Ra…

ગુજરાતના 85 તાલુકામાં માવઠું, મગફળી, ડાંગર, ચીકુના પાકને નુકસાન થતાં ખેડૂતોને નુકસાન | Unseasonal Ra...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હળવદનો જીવાદોરી સમાન બ્રહ્માણી-1 ડેમ ઓવરફલો | Brahmani 1 dam lifeline of Halvad overflows

હળવદનો જીવાદોરી સમાન બ્રહ્માણી-1 ડેમ ઓવરફલો | Brahmani 1 dam lifeline of Halvad overflows

9 months ago
સુભાનપુરામાં પરોઢિયે ડોગ લઇને ચાલવા નીકળેલી મહિલાના અછોડાની લૂંટ | chain snatching of woman our for …

સુભાનપુરામાં પરોઢિયે ડોગ લઇને ચાલવા નીકળેલી મહિલાના અછોડાની લૂંટ | chain snatching of woman our for …

2 days ago
વડોદરા કોર્પોરેશન દ્વારા વધુ બે રીડ્યુસ, રીયુઝ, રિસાયકલ સેન્ટર ચાલુ કર્યા | Vadodara Corporation lau…

વડોદરા કોર્પોરેશન દ્વારા વધુ બે રીડ્યુસ, રીયુઝ, રિસાયકલ સેન્ટર ચાલુ કર્યા | Vadodara Corporation lau…

7 months ago
કળિયુગની હચમચાવતી ઘટના, મા ચીખતી રહી કે દીકરા મને ન માર પણ નિર્દય પુત્રએ કરી હત્યા | madhya pradesh …

કળિયુગની હચમચાવતી ઘટના, મા ચીખતી રહી કે દીકરા મને ન માર પણ નિર્દય પુત્રએ કરી હત્યા | madhya pradesh …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News