gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

G METRO NEWS by G METRO NEWS
September 25, 2026
in GUJARAT
0 0
0
ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

यान्तु देवगणाः सर्वे पूजामादाय मामकीम् ।
इष्टकामप्रसिद्ध्यर्थं पुनरागमनाय च ॥

કામરેજ-૧૫૮ વિધાનસભાના ધારાસભ્ય તથા આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા સરથાણા અને પુણા વિસ્તારમાં ગણપતિ વિસર્જન મહોત્સવમાં સહભાગી થયા …..

ભક્તિ, આસ્થા અને સાંસ્કૃતિક એકતાના પાવન પર્વ ગણેશ મહોત્સવના અંતિમ દિવસે કામરેજ-૧૫૮ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય તથા ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ આજરોજ સુરત શહેરના કૃત્રિમ તળાવની મુલાકાત લઈ ગણપતિ વિસર્જનની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે સરથાણા તેમજ પુણા વિસ્તારના વિવિધ ગણેશ મંડળો દ્વારા આયોજિત વિસર્જન યાત્રામાં સહભાગી બની ગણપતિ દાદાના ચરણોમાં વંદન કર્યું હતું.

મંત્રીશ્રીએ ભક્તો અને ગણેશ મંડળોના કાર્યકરો સાથે મળી  રાજ્યના સર્વાંગી વિકાસ, જનકલ્યાણ, સુખાકારી તથા દરેક પરિવારના નિરોગી જીવન માટે પ્રાર્થના વ્યક્ત કરી હતી.

આ અવસરે મંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, “ભગવાન શ્રી ગણેશ વિઘ્નહર્તા અને બુદ્ધિના દેવતા છે. ગણપતિ બાપ્પાની કૃપાથી સમાજમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સદભાવનાનું વાતાવરણ વધુ મજબૂત બને તેવી પ્રાર્થના છે. ગણેશોત્સવ માત્ર ધાર્મિક પર્વ નથી, પરંતુ સમાજને એકતાના સૂત્રમાં બાંધતો લોકઉત્સવ છે.”

વિસર્જન યાત્રા દરમિયાન ભક્તોમાં અદભૂત ઉત્સાહ અને ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. “ગણપતિ બાપ્પા મોરયા… અગલે બરસતું જલ્દીઆ” ના ગુંજતા જયઘોષ સાથે સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો હતો.

મંત્રીશ્રીએ કૃત્રિમ તળાવ ખાતે તહેનાત અધિકારીઓ અને કર્મચારીઓ પાસેથી સુરક્ષા, સ્વચ્છતા તથા પર્યાવરણમૈત્રી વિસર્જન અંગેની વ્યવસ્થાઓની માહિતી મેળવી હતી તેમજ શ્રદ્ધાળુઓને સુરક્ષિત અને જવાબદાર રીતે વિસર્જન પ્રક્રિયામાં સહભાગી બનવા અપીલ કરી હતી.
ગણેશ મહોત્સવના આ પાવન સમાપન પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તજનો, સ્થાનિક આગેવાનો, જનપ્રતિનિધિઓ, ગણેશ મંડળોના કાર્યકરો તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. શ્રદ્ધા, સેવા, સંસ્કાર અને સામાજિક સમરસતાનો અદ્વિતીય સંગમ સર્જતા આ પળોએ સમગ્ર વાતાવરણને ભાવવિભોર અને ભક્તિમય બનાવી દીધું હતું.

“વક્રતુન્ડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભઃ, નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા” – વિઘ્નહર્તા શ્રી ગણેશજીના આ આશીર્વાદ સાથે સૌએ ગણપતિ બાપ્પાને ભાવભીની વિદાય આપી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!
GUJARAT

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

September 25, 2026
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ
GUJARAT

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

September 24, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં અકસ્માત બાદ યુવક હવામાં ઉછળી બ્રિજના વીજ પોલ પર લટક્યો, લોકોએ રેસ્ક્યૂ કર્યો, યુવકનો ચમત્ક…

વડોદરામાં અકસ્માત બાદ યુવક હવામાં ઉછળી બ્રિજના વીજ પોલ પર લટક્યો, લોકોએ રેસ્ક્યૂ કર્યો, યુવકનો ચમત્ક…

9 months ago
વડોદરાના મિત્રોની કારને સાપુતારા રોડ પર અકસ્માત : બે ને ઇજા | Two injured in car accident while retu…

વડોદરાના મિત્રોની કારને સાપુતારા રોડ પર અકસ્માત : બે ને ઇજા | Two injured in car accident while retu…

12 months ago
પોલીસથી બચવા અપડાઉન કરતા ચોરો, દિલ્હીથી ટ્રેનમાં અછોડા તોડવા આવતા બે લૂંટારા પકડાયા | Two robbers we…

પોલીસથી બચવા અપડાઉન કરતા ચોરો, દિલ્હીથી ટ્રેનમાં અછોડા તોડવા આવતા બે લૂંટારા પકડાયા | Two robbers we…

1 year ago
એશિયા પેસેફિક સમિટમાં ભાગ લેવા માટે સુરતના મેયર દુબઈ જશે | Surat Mayor to travel to Dubai to attend …

એશિયા પેસેફિક સમિટમાં ભાગ લેવા માટે સુરતના મેયર દુબઈ જશે | Surat Mayor to travel to Dubai to attend …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News