gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ચિત્રકૂટમાં મોટી દુર્ઘટના ટળી, મુંબઈ-ભાગલપુર એક્સપ્રેસ બે ભાગમાં વહેંચાઈ, મુસાફરોમાં અફરાતફરી | Trai…

G METRO NEWS by G METRO NEWS
October 27, 2025
in INDIA
0 0
0
ચિત્રકૂટમાં મોટી દુર્ઘટના ટળી, મુંબઈ-ભાગલપુર એક્સપ્રેસ બે ભાગમાં વહેંચાઈ, મુસાફરોમાં અફરાતફરી | Trai…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Chitrakoot Train Accident: ઉત્તર પ્રદેશના ચિત્રકૂટમાં એક મોટી ટ્રેન દુર્ઘટના બની હતી. મુંબઈથી ભાગલપુર જતી લોકમાન્ય તિલક ભાગલપુર એક્સપ્રેસ બે ભાગમાં વિભાજીત થઈ ગઈ હતી. ટ્રેનની કપલિંગ તૂટી જવાના કારણે પાછળના ત્રણ કોચ અલગ થઈ ગયા. જોકે, ટ્રેનની ગતિ ધીમી હોવાના કારણે મોટી દુર્ઘટના થતા બચી ગઈ હતી. ચાર કલાક પછી ટેકનિકલ ટીમે ટ્રેનના કોચને ફરીથી જોડીને રવાના કરવામાં આવી હતી. આ દુર્ઘટના ગઈકાલ એટલે કે,26 ઓક્ટોબરની રાત્રે 2:54 વાગ્યે મઝગવન અને ટિકરિયા રેલવે સ્ટેશન વચ્ચે થઈ હતી. 

આ પણ વાંચો: નીતિશ કુમાર જ NDAના CM પદના ચહેરા, મારા ધારાસભ્યો કરશે સમર્થન: ચિરાગ પાસવાનની જાહેરાત

કોચમાં અંદાજે 200-250 મુસાફરો યાત્રા કરી રહ્યા હતા

આ દુર્ઘટનાનું મુખ્ય કારણ કપલિંગ તૂટી જવાનું કહેવામાં આવી રહ્યું છે. જેથી ટ્રેનના કોચ અલગ થઈ ગયા. પ્રાથમિક તપાસમાં ટેકનિકલ ખામી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. માહિતી પ્રમાણે આ કોચમાં અંદાજે 200-250 મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર નથી. રેલવેની એક ટેકનિકલ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને લગભગ ચાર કલાકની મહેનત બાદ કોચ ફરીથી જોડ્યા અને સવારે લગભગ 7 વાગ્યે ટ્રેન રવાના કરવામાં આવી હતી. 

‘ઘટનાની તપાસ માટે એક ટીમ બનાવવામાં આવી’

આ દુર્ઘટના અંગે રેલવેના ઝાંસી ડિવિઝન વિભાગે જણાવ્યું હતું કે ઘટનાની તપાસ માટે એક ટીમ બનાવવામાં આવી છે, અને જો કોઈ દોષિત ઠરશે તો તેના પર કાર્યવાહી કરવામાં આવશે. તો કેટલાક મુસાફરોએ આ ઘટનાનો વીડિયો બનાવીને શેર કર્યા છે. તો સ્થાનિક લોકોએ રેલવે ટ્રેકનું નિયમિત નિરીક્ષણ કરવાની માંગ કરી છે, કારણ કે થોડાક દિવસોથી ચિત્રકૂટમાં ટ્રેન અકસ્માતો વધી રહ્યા છે. 

આ પણ વાંચો: 21 વર્ષની ફોરેન્સિક સ્ટુડન્ટે બોયફ્રેન્ડની હત્યા કરી સળગાવ્યો, પછી ઘરમાં કર્યો બ્લાસ્ટ! દિલ્હીમાં ચોંકાવનારો કેસ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ગુજરાત સહિત દેશના 12 રાજ્યમાં શરુ થશે SIRનો બીજો તબક્કો, ચૂંટણી પંચની મોટી જાહેરાત | Election Commis…

ગુજરાત સહિત દેશના 12 રાજ્યમાં શરુ થશે SIRનો બીજો તબક્કો, ચૂંટણી પંચની મોટી જાહેરાત | Election Commis...

નીતિશ કુમાર જ NDAના CM પદના ચહેરા, મારા ધારાસભ્યો કરશે સમર્થન: ચિરાગ પાસવાનની જાહેરાત | chirag paswa…

નીતિશ કુમાર જ NDAના CM પદના ચહેરા, મારા ધારાસભ્યો કરશે સમર્થન: ચિરાગ પાસવાનની જાહેરાત | chirag paswa...

ગુજરાતમાં હજુ 4 દિવસ ભારે વરસાદની આગાહી, આજે 10 જિલ્લામાં રેડ ઍલર્ટ | Unseasonal heavy rains forecas…

ગુજરાતમાં હજુ 4 દિવસ ભારે વરસાદની આગાહી, આજે 10 જિલ્લામાં રેડ ઍલર્ટ | Unseasonal heavy rains forecas...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખંભાતમાં ચોંકાવનારી ઘટના: પરિવારને ઊંઘની ગોળીઓ ખવડાવી સગીરા સાથે આચર્યું દુષ્કર્મ, બે સામે ગુનો દાખલ…

ખંભાતમાં ચોંકાવનારી ઘટના: પરિવારને ઊંઘની ગોળીઓ ખવડાવી સગીરા સાથે આચર્યું દુષ્કર્મ, બે સામે ગુનો દાખલ…

8 months ago
ટેલિગ્રામ ટાસ્ક અને ‘એક કા ડબલ’ના નામે ડોકટર સહિત 4 સાથે ઠગાઈ | 4 people including a doctor were che…

ટેલિગ્રામ ટાસ્ક અને ‘એક કા ડબલ’ના નામે ડોકટર સહિત 4 સાથે ઠગાઈ | 4 people including a doctor were che…

1 month ago
પીપલગના યુવક સાથે કેન્યામાં રહેતી મહિલા દ્વારા રૂ. 3.50 લાખની ઠગાઈ | A woman living in Kenya cheated…

પીપલગના યુવક સાથે કેન્યામાં રહેતી મહિલા દ્વારા રૂ. 3.50 લાખની ઠગાઈ | A woman living in Kenya cheated…

6 months ago
ખુલ્લી જગ્યામાં રોડ બનાવતા યથાવત્ સ્થિતિ જાળવી રાખવાનું અલ્ટિમેટમ | Ultimatum to maintain status quo…

ખુલ્લી જગ્યામાં રોડ બનાવતા યથાવત્ સ્થિતિ જાળવી રાખવાનું અલ્ટિમેટમ | Ultimatum to maintain status quo…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News