gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

નીતિશ કુમાર જ NDAના CM પદના ચહેરા, મારા ધારાસભ્યો કરશે સમર્થન: ચિરાગ પાસવાનની જાહેરાત | chirag paswa…

G METRO NEWS by G METRO NEWS
October 27, 2025
in INDIA
0 0
0
નીતિશ કુમાર જ NDAના CM પદના ચહેરા, મારા ધારાસભ્યો કરશે સમર્થન: ચિરાગ પાસવાનની જાહેરાત | chirag paswa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Chirag Paswan Declares Nitish Kumar CM: લોજપા(રામવિલાસ)ના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને આગામી ચૂંટણીઓમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન(NDA)ના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે નીતિશ કુમારને ખુલ્લું સમર્થન આપ્યું છે. ચિરાગ પાસવાને સ્પષ્ટ કર્યું કે તેમના બધા ધારાસભ્યો નીતિશ કુમારને જ મુખ્યમંત્રી બનાવવા માટે ટેકો આપશે. 

આ ઉપરાંત ચિરાગ પાસવાને વધુમાં કહ્યું કે, ‘વર્ષ 2020માં તેઓ એકલા લડ્યા હતા ત્યારે પણ NDAએ સરકારની રચના કરી હતી, પરંતુ હવે તો NDA પહેલાં કરતાં પણ વધારે મજબૂત છે અને આ પાંચ પક્ષોનું એક ‘સ્ટ્રોંગ વિનિંગ કૉમ્બિનેશન’ છે.’

આ સાથે જ ચિરાગ પાસવાને મહાગઠબંધન પર જોરદાર પ્રહારો કર્યા. તેમણે મહાગઠબંધનના સીએમ ચહેરા અને આરજેડી નેતા તેજસ્વી યાદવ પર વકફ બિલને લઈને મુસ્લિમોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો.

મુસ્લિમ સમાજમાંથી કેમ ન કરાઈ જાહેરાત?

વકફ બિલ વિશે ચિરાગ પાસવાને સ્પષ્ટતા કરી કે, ‘આ બિલ કેન્દ્ર સરકારે પસાર કર્યું છે અને તેને ફાડવાથી કોઈ અસર નહીં થાય. તેમણે મહાગઠબંધન પર સવાલ ઉઠાવતા કહ્યું કે, તેજસ્વી યાદવની પાર્ટી મુસ્લિમ સમાજને માત્ર વોટબૅન્ક તરીકે ઉપયોગમાં લે છે, કારણ કે ગઠબંધનમાં મુસ્લિમ પ્રતિનિધિત્વનો અભાવ છે.

આ સાથે જ ચિરાગ પાસવાને પ્રશ્ન કર્યો કે, ‘શા માટે તેજસ્વીના પરિવાર સિવાય અન્ય કોઈ યાદવ મુખ્યમંત્રી ન બની શકે? જ્યારે નાયબ મુખ્યમંત્રીની ઘોષણા થઈ, ત્યારે મુસ્લિમ સમાજમાંથી કોઈને કેમ ન પસંદ કરાયા?’ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે અમારી પાર્ટી મુસ્લિમ પ્રતિનિધિત્વ માટે ચોક્કસપણે સૂચન કરશે.

ચિરાગ પાસવાને તેજસ્વી યાદવ અને રાહુલ ગાંધી દ્વારા જનનાયક કર્પૂરી ઠાકુરના શીર્ષકને ‘ચોરી’ કરવાના પ્રયાસો પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું કે આ વિષય રાજકારણથી ઉપર છે અને કર્પૂરી ઠાકુરનું ‘જનનાયક’ શીર્ષક લેવાથી કર્પૂરી સાહેબના વિચારો પર ચાલનારા દરેક વ્યક્તિની લાગણીઓને ઠેસ પહોંચે છે.

આ પણ વાંચો: 21 વર્ષની ફોરેન્સિક સ્ટુડન્ટે બોયફ્રેન્ડની હત્યા કરી સળગાવ્યો, પછી ઘરમાં કર્યો બ્લાસ્ટ! દિલ્હીમાં ચોંકાવનારો કેસ

2030માં મુખ્યમંત્રી બનવા માંગીશ: ચિરાગ પાસવાન

મુખ્યમંત્રી નીતિશ કુમારના પગ સ્પર્શ કરવાના સવાલનો જવાબ આપતાં ચિરાગ પાસવાને તેને પોતાના સંસ્કાર ગણાવ્યા. તેમણે કહ્યું કે, ‘નીતિશ કુમાર ઉંમર અને અનુભવમાં મોટા હોવાથી હું તેમનું સન્માન કરું છું.’ આ સાથે જ તેમણે ઇચ્છા વ્યક્ત કરી કે, વર્ષ 2030માં હું મુખ્યમંત્રી બનવાની ઇચ્છા ધરાવું છું, કારણ કે મારું વિઝન હંમેશા ‘બિહાર ફર્સ્ટ, બિહારી ફર્સ્ટ’ રહ્યું છે.’ 

નીતિશ કુમાર જ NDAના CM પદના ચહેરા, મારા ધારાસભ્યો કરશે સમર્થન: ચિરાગ પાસવાનની જાહેરાત 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘ઈથેનોલવાળુ પેટ્રોલ સંપૂર્ણ સુરક્ષિત…’ ઈન્ટરનેટ પર વાઇરલ દાવાઓ અંગે કેન્દ્ર સરકારનો જવાબ | Govt Sl…
INDIA

‘ઈથેનોલવાળુ પેટ્રોલ સંપૂર્ણ સુરક્ષિત…’ ઈન્ટરનેટ પર વાઇરલ દાવાઓ અંગે કેન્દ્ર સરકારનો જવાબ | Govt Sl…

June 24, 2026
નીરવ મોદીને મોટો ફટકો, બેન્ક ઓફ ઈન્ડિયા ભાગેડુ હીરા વેપારી સામે 100 કરોડનો કેસ જીતી | nirav modi pnb…
INDIA

નીરવ મોદીને મોટો ફટકો, બેન્ક ઓફ ઈન્ડિયા ભાગેડુ હીરા વેપારી સામે 100 કરોડનો કેસ જીતી | nirav modi pnb…

June 24, 2026
ઉજ્જૈન જમીન વિવાદમાં મુખ્યમંત્રી મોહન યાદવનો પરિવાર તપાસના દાયરામાં, કોંગ્રેસ આક્રમક | MP CM Mohan Y…
INDIA

ઉજ્જૈન જમીન વિવાદમાં મુખ્યમંત્રી મોહન યાદવનો પરિવાર તપાસના દાયરામાં, કોંગ્રેસ આક્રમક | MP CM Mohan Y…

June 24, 2026
Next Post
ગુજરાતમાં હજુ 4 દિવસ ભારે વરસાદની આગાહી, આજે 10 જિલ્લામાં રેડ ઍલર્ટ | Unseasonal heavy rains forecas…

ગુજરાતમાં હજુ 4 દિવસ ભારે વરસાદની આગાહી, આજે 10 જિલ્લામાં રેડ ઍલર્ટ | Unseasonal heavy rains forecas...

ઓસ્ટ્રેલિયા જવા નીકળેલા 4 ગુજરાતીનું ઈરાનના તહેરાનમાં અપહરણ, કરોડોની ખંડણીની માગ | 4 Gujaratis kidna…

ઓસ્ટ્રેલિયા જવા નીકળેલા 4 ગુજરાતીનું ઈરાનના તહેરાનમાં અપહરણ, કરોડોની ખંડણીની માગ | 4 Gujaratis kidna...

નર્મદામાં ભેખડ ધસી પડવાની દુર્ઘટના: મૃતક ત્રણ શ્રમિકોના પરિવારને રૂ. 50-50 લાખની સહાય જાહેર | Three …

નર્મદામાં ભેખડ ધસી પડવાની દુર્ઘટના: મૃતક ત્રણ શ્રમિકોના પરિવારને રૂ. 50-50 લાખની સહાય જાહેર | Three ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગરના વલ્લભીપુરમાં ખેડૂત પર હુમલો, સુરતથી 100થી વધુ કારનો કાફલો રવાના | vallabhipur bhavnagar far…

ભાવનગરના વલ્લભીપુરમાં ખેડૂત પર હુમલો, સુરતથી 100થી વધુ કારનો કાફલો રવાના | vallabhipur bhavnagar far…

11 months ago
વીરસદના આધેડ સાથે લોનના બહાને 12.46 લાખની ઓનલાઇન છેતરપિંડી | Online fraud of 12 46 lakhs on the pret…

વીરસદના આધેડ સાથે લોનના બહાને 12.46 લાખની ઓનલાઇન છેતરપિંડી | Online fraud of 12 46 lakhs on the pret…

6 months ago
એક્સને તાત્કાલિક અશ્લિલ અને ગેરકાયદે સામગ્રી હટાવવાનો કેન્દ્રનો આદેશ | Center orders X to immediatel…

એક્સને તાત્કાલિક અશ્લિલ અને ગેરકાયદે સામગ્રી હટાવવાનો કેન્દ્રનો આદેશ | Center orders X to immediatel…

6 months ago
નક્કર કારણ વગર 454 મુસાફરોએ ચેઈન પુલિંગ કરીને ટ્રેનોને થોભાવી | 454 passengers stopped trains by pul…

નક્કર કારણ વગર 454 મુસાફરોએ ચેઈન પુલિંગ કરીને ટ્રેનોને થોભાવી | 454 passengers stopped trains by pul…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News