gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO | પુષ્કર મેળો 2025: 15 કરોડનો ઘોડો, 600 કિલોની 25 લાખની ભેંસ અને સૌથી નાનો અશ્વ બન્યા મુખ્ય આક…

G METRO NEWS by G METRO NEWS
October 27, 2025
in INDIA
0 0
0
VIDEO | પુષ્કર મેળો 2025: 15 કરોડનો ઘોડો, 600 કિલોની 25 લાખની ભેંસ અને સૌથી નાનો અશ્વ બન્યા મુખ્ય આક…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Pushkar Mela 2025: રાજસ્થાનના અજમેરમાં યોજાયેલા પુષ્કર મેળોમાં 15 કરોડની કિંમતનો ઘોડો ચર્ચાનો વિષય બન્યો છે. ચંદીગઢથી આવેલો કાળા રંગનો ઘોડાની સાથે-સાથે 600 કિલોગ્રામની 25 લાખની ભેંસ અને સૌથી નાનો અશ્વ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

15 કરોડની કિંમતનો ઘોડો

પુષ્કર મેળો 2025માં મારવાડી, નુગરા, પંજાબી સહિત અનેક જાતિના ઘોડાઓની ખરીદી અને વેચાણ કરવામાં આવે છે. આ વર્ષે ચંદીગઢથી આવેલા ફક્ત 2.5 વર્ષનો ઘોડો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યો છે, જેનું નામ છે શાહબાઝ છે. તેના માલિકે કહ્યું કે, ‘અઢી વર્ષના શાહબાઝે ઘણા શૉ જીત્યા છે અને તે એક પ્રતિષ્ઠિત જાતિનો છે. તેની કવરિંગ ફી 2 લાખ રૂપિયા છે અને તેની બોલી 15 કરોડ રૂપિયા છે. 9 કરોડ રૂપિયા સુધીની ઓફર મળી છે.’

શું છે ઘોડાની ખાસિયત? 

ઘોડાના માલિકે કહ્યું કે, ‘દર વર્ષની જેમ લગભગ 40 જાનવર લઈને મેળામાં આવીએ છીએ. જ્યારે આ વખતે અમારો હેતુ હતો કે, કોઈ જાનવર રિપીટ ન થાય. શાહબાઝ 5-6 શૉનો વિજેતા છે. ગયા વર્ષે તે પંજાબમાં ત્રણ શૉમાં પ્રથમ આવ્યો હતો. તેણે અત્યાર સુધીમાં ઘણા શૉ જીત્યા છે. તે જ્યાં પણ ગયો છે, તે વિજયી પાછો ફર્યો છે. તેની ઊંચાઈ 65.5 ફૂટ છે. કવરિંગ ફી 2 લાખ રૂપિયા છે. ફી ચૂકવ્યા પછી, અમે ઘોડીને ચાર તક આપીએ છીએ. કુલ આઠ કૂદકા મારવાના છે. જે ઘોડી અટકે છે તે આઠ કૂદકામાં ગર્ભવતી થઈ જાય છે.’

25 લાખ રૂપિયા કિંમતની 600 કિલોગ્રામની ભેંસ

પુષ્કર મેળાના મેદાનમાં ઉજ્જૈનની 600 કિલોગ્રામ, 8 ફૂટ લાંબી અને 5.5 ફૂટ ઊંચી ભેંસ આકર્ષણનું કેન્દ્ર બની હતી. ભેંસ સંવર્ધકે જણાવ્યું હતું કે, મેળામાં અમારી પહેલી મુલાકાત હતી. આશરે સાડા ત્રણ વર્ષની આ ભેંસને દૈનિક 1500 રૂપિયા સુધીના ખોરાકની જરૂર પડે છે. ખોરાકમાં ચણાનો લોટ, ઈંડા, ચણાનો લોટ, તેલ, દૂધ, ઘી અને લીવર ટોનિકનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: ‘મોન્થા’ વાવાઝોડાને લઈને આંધ્રથી લઈને તમિલનાડુ સુધી રેડ ઍલર્ટ, PM મોદીએ CM નાયડુ સાથે કરી વાત

પુષ્કર મેળામાં સૌથી નાનો અશ્વને જોવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી. દરેક વ્યક્તિ ફક્ત એક વાર સૌથી નાના ઘોડાને જોવા માગતા હતા. પુષ્કર મેળામાં ચાર સૌથી નાના ઘોડા આવ્યા હતા. આ જાતિના ઘોડાઓ આશરે 24 થી 31 ઇંચ ઊંચા હોય છે, એટલે કે લગભગ અઢી ફૂટ. જેનો ઉપયોગ બાળકોની સવારી અને પાલતુ જાનવર તરીકે કરવામાં આવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દિલ્હીમાં હોટેલ બાદ બિહારમાં હોસ્પિટલમાં ભીષણ અગ્નિકાંડ, 10થી વધુ દર્દીના મોતની આશંકા | Muzaffarpur …
INDIA

દિલ્હીમાં હોટેલ બાદ બિહારમાં હોસ્પિટલમાં ભીષણ અગ્નિકાંડ, 10થી વધુ દર્દીના મોતની આશંકા | Muzaffarpur …

June 4, 2026
આજે કેરલમ-તમિલનાડુમાં ચોમાસાની એન્ટ્રી નક્કી! 17 રાજ્યોમાં આંધી-વંટોળ સાથે વરસાદનું ઍલર્ટ | Southwes…
INDIA

આજે કેરલમ-તમિલનાડુમાં ચોમાસાની એન્ટ્રી નક્કી! 17 રાજ્યોમાં આંધી-વંટોળ સાથે વરસાદનું ઍલર્ટ | Southwes…

June 4, 2026
‘સોરી મમ્મી-પપ્પા.. ફરી NEET આપવાની હિંમત નથી…’, વધુ એક વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાધો | NEET Studen…
INDIA

‘સોરી મમ્મી-પપ્પા.. ફરી NEET આપવાની હિંમત નથી…’, વધુ એક વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાધો | NEET Studen…

June 4, 2026
Next Post
દાહોદમાં નકલી એનએ પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર રામુ પંજાબી પકડાયો | Ramu Punjabi the mastermind behind t…

દાહોદમાં નકલી એનએ પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર રામુ પંજાબી પકડાયો | Ramu Punjabi the mastermind behind t...

SOU નજીક ત્રણ શ્રમિકોના મોત અંગે એજન્સી, કોન્ટ્રાક્ટર સામે ગુનો | FIR against agency and contractor

SOU નજીક ત્રણ શ્રમિકોના મોત અંગે એજન્સી, કોન્ટ્રાક્ટર સામે ગુનો | FIR against agency and contractor

ખેડૂતો માટે ખરાબ વર્ષ રહ્યુંઃકમોસમી વરસાદને કારણે ડાંગર,કપાસ સહિતના પાકોને નુકસાન | Crops including …

ખેડૂતો માટે ખરાબ વર્ષ રહ્યુંઃકમોસમી વરસાદને કારણે ડાંગર,કપાસ સહિતના પાકોને નુકસાન | Crops including ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત: વરાછા ઓવરબ્રિજ પર ટ્રેક્ટર પાછળ બાઈક ઘૂસી, પિતા-પુત્ર અને ભત્રીજાનું મોત | Tragic Road Acciden…

સુરત: વરાછા ઓવરબ્રિજ પર ટ્રેક્ટર પાછળ બાઈક ઘૂસી, પિતા-પુત્ર અને ભત્રીજાનું મોત | Tragic Road Acciden…

3 months ago
અમદાવાદની કરૂણ ઘટના: સાબરમતી નદીમાં ડૂબતી માતાને બચાવવા પુત્રએ પણ લગાવી છલાંગ, બંનેના મોત | ahmedaba…

અમદાવાદની કરૂણ ઘટના: સાબરમતી નદીમાં ડૂબતી માતાને બચાવવા પુત્રએ પણ લગાવી છલાંગ, બંનેના મોત | ahmedaba…

10 months ago
સોનાચાંદીમાં ખાનગીમાં ધીમો સુધારો નોંધાયો

સોનાચાંદીમાં ખાનગીમાં ધીમો સુધારો નોંધાયો

11 months ago
કાર ભાડે લઇ સગેવગે કરી દેનાર આરોપી ઝડપાયો | Accused who rented a car and stole it was arrested

કાર ભાડે લઇ સગેવગે કરી દેનાર આરોપી ઝડપાયો | Accused who rented a car and stole it was arrested

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News