gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દાહોદમાં નકલી એનએ પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર રામુ પંજાબી પકડાયો | Ramu Punjabi the mastermind behind t…

G METRO NEWS by G METRO NEWS
October 27, 2025
in GUJARAT
0 0
0
દાહોદમાં નકલી એનએ પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર રામુ પંજાબી પકડાયો | Ramu Punjabi the mastermind behind t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

દાહોદ,દાહોદમાં નકલી એનએ પ્રકરણમાં દાહોદ પોલીસે મુખ્ય સૂત્રધાર રામુ પંજાબીને અમદાવાદથી ઝડપી પાડયો છે. છેલ્લા એક વર્ષથી ફરાર રામકુમાર સેવકરામ પંજાબી ઉર્ફે રામુ પંજાબીને દાહોદ કોર્ટમાં રજૂ કરતા ૩ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

દાહોદમાં બિનખેતીના ખોટા હુકમોના આધારે સિટી સર્વેમાં એન્ટ્રી પડાવી સરકારના પ્રીમિયમની ચોરી કરવાનું કૌભાંડ સામે આવ્યું હતું. જેમાં ગત વર્ષ મે, ૨૦૨૪માં દાહોદ તાલુકાના સાંગામા આવેલી રેવન્યુ સર્વે નંબર ૩૭૩/૧/૧/૪ વાળી જમીનમાં બિનખેતીના ખોટા હુકમ મળી આવતા પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી. જેમાં રામુ પંજાબી સહિત છ આરોપીઓ સામે ગુનો દાખલ થયો હતો. આ પ્રકરણમાં મહેસુલ વિભાગના નાયબ ક્લાર્ક તેમજ ઓપરેટર પણ સામેલ હતા. આ કેસમાં એક પછી એક બધા ઝડપી જેલ ભેગા કરી દીધા હતા, પરંતુ રામુ પંજાબી ફરિયાદ દાખલ થતા જ ફરાર થઈ ગયો હતો.

પોલીસે રામુ પંજાબીની મિલકત જપ્તી માટે પણ કાર્યવાહી હાથ ધરી હતી. તેમ છતાં તેનો કોઈ પત્તો ન લાગ્યો હતો. આ પ્રકરણમાં એક તરફ પોલીસ એક પછી એક ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી રહી હતી તે દરમિયાન દેત્રોજ પોલીસને બાતમી મળી હતી કે રામુ પંજાબી અમદાવાદ ખાતે તેના વકીલને મળવા આવે છે. જેથી પોલીસે વોચ ગોઠવી તેને દબોચી લીધો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જનતા ‘ટીપું’ ડીઝલ માટે બિચારી અને ભાજપના નેતાઓને જોઈએ તેટલું ડીઝલ | The public is poor for drop of d…
GUJARAT

May 21, 2026
ડીઝલ સંકટઃ રાજ્યમાં જીવનાવશ્યક ચીજ-વસ્તુના ભાવ વધવાના એંધાણ | Diesel crisis: Fears of price hike of …

મૂળ જુનાગઢ જિલ્લાના બીલખાના વતની શિક્ષકને સુરતમાં હુમલા બદલ 10 વર્ષની સખતકેદ | Teacher originally Ju…

Next Post
SOU નજીક ત્રણ શ્રમિકોના મોત અંગે એજન્સી, કોન્ટ્રાક્ટર સામે ગુનો | FIR against agency and contractor

ખેડૂતો માટે ખરાબ વર્ષ રહ્યુંઃકમોસમી વરસાદને કારણે ડાંગર,કપાસ સહિતના પાકોને નુકસાન | Crops including …

ખેડૂતો માટે ખરાબ વર્ષ રહ્યુંઃકમોસમી વરસાદને કારણે ડાંગર,કપાસ સહિતના પાકોને નુકસાન | Crops including ...

વિશ્વામિત્રી અને મકરપુરા સ્ટેશન વચ્ચે ટ્રેનની અડફેટે યુવકનું મોત | Youth dies after being hit by tra…

વિશ્વામિત્રી અને મકરપુરા સ્ટેશન વચ્ચે ટ્રેનની અડફેટે યુવકનું મોત | Youth dies after being hit by tra...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં પણ અસામાજિક તત્ત્વોનો આતંક, યુવક પર જીવલેણ હુમલા મામલે 11ની ધરપકડ | Anti…

1 year ago
સિટિ પોલીસ સ્ટેશનમાં મારામારી કરતા ચાર સામે ગુનો દાખલ | Case registered against four for assault at …

4 months ago
નડિયાદના ખેતા તળાવની દેસાઇ વગ તરફની દિવાલ નમી ગઇ | The wall of Kheta Lake in Nadiad facing Desai Vag…

6 months ago
જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડીમાં ૬૪ માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News