gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અક્ષયની હત્યામાં અન્ય આરોપીઓ હોવાની તેની પત્નીની શંકા ખોટી | Akshay’s wife’s suspicion that there we…

G METRO NEWS by G METRO NEWS
October 27, 2025
in GUJARAT
0 0
0
અક્ષયની હત્યામાં અન્ય આરોપીઓ હોવાની તેની પત્નીની શંકા ખોટી | Akshay’s wife’s suspicion that there we…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,નવા વર્ષની પૂર્વ રાત્રે આજવા રોડ પર દારૃની પાર્ટી કરવા માટે યુવકને બોલાવવામાં આવ્યો હતો. ત્યારબાદ જૂના ઝઘડાની અદાવતે તેના પર ખંજરનો ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાને નજરે જોનાર સાક્ષીઓના મેજિસ્ટ્રેટ રૃબરૃ નિવેદન લેવામાં આવશે. જોકે, મૃતકની  પત્નીએ કરેલી દારૃની  પાર્ટીની વાતનો હજી કોઇ ખુલાસો થયો નથી.

નવા વર્ષની આગલી રાતે અક્ષય તેના મિત્ર સન્ની સાથે મિત્રોને મળવા માટે નારાયણધામ સોસાયટી તરફ ગયો હતો. તેઓ ગલ્લા નજીક બાઇક પાર્ક કરતા હતા. તે દરમિયાન ગલ્લા પર હાજર દેવેન્દ્ર ઉર્ફે રાજાએ ખંજર વડે અક્ષયના છાતીના ભાગે એક ઘા મારી દેતા અક્ષય લોહીલુહાણ હાલતમાં ઢળી પડયો હતો. જે અંગે બાપોદ પોલીસે ગુનો દાખલ કરી આરોપી દેવેન્દ્ર ઉર્ફે રાજાની ધરપકડ કરી હતી. આ ઘટના બાદ મૃતકની  પત્નીએ આક્રોશ ઠાલવતા કહ્યું  કહ્યું હતું કે, મારા પતિને દારૃની  પાર્ટી કરવા માટે બોલાવવામાં આવ્યો હતો. મારા પતિએ ત્યાં પહોંચ્યા પછી  મને વીડિયો કોલ પણ કર્યો હતો. તેમણે દેવેન્દ્ર ઉર્ફે રાજા, કુનાલ, રવિ અને સરદારજી  નામના વ્યક્તિઓ સામે પણ શંકા વ્યક્ત કરી હતી. પરંતુ, બાપોદ પોલીસે આ શંકા ખોટી હોવાનું જણાવ્યું છે. બાપોદ પી.આઇ. એમ.કે. ગુર્જરે જણાવ્યું છે કે, સીસીટીવી ફૂટેજ અને મોબાઇલ નંબરના સી.ડી.આર.ની ચકાસણી દરમિયાન હત્યાની ઘટનામાં માત્ર એક જ આરોપી હોવાનું બહાર આવ્યું છે. અન્ય આરોપી હોવાની વાતને સમર્થન મળતું નથી. હત્યાની ઘટનાને નજરે જોનાર બે સાક્ષીઓ પણ મળ્યા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજની વ્યાજબી માંગ સાથે
GUJARAT

July 4, 2026
સેલ્ફ ફાઈનાન્સ કોલેજ સંચાલક મંડળના પ્રમુખ તરીકે ડૉ. ધર્મિષ્ઠા દવેની વરણી

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર

July 2, 2026
Next Post
પીએસયુ બેન્કોમાં 49 ટકા સુધી વિદેશી રોકાણની છૂટની વિચારણા

મોન્થા વાવાઝોડું આજે આંધ્રપ્રદેશના કાંઠે ટકરાશે, મધદરિયે બે માછીમારોનાં મોત

દેશમાં દર પાંચમા કિશોરને ડિપ્રેશન : પાંચ વર્ષમાં 30 ટકાની વૃદ્ધિ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખના અપમાનનો વિવાદ વકર્યો: કમલમનું તેડું આવતા ભરૂચ-નર્મદાના દિગ્ગજો કમલમમ…

2 weeks ago
નવસારીમાં રાજકીય ભૂકંપ! ગણદેવીમાં મેન્ડેટ ન મળતા કોંગ્રેસના 20 ફોર્મ રદ, ભાજપનું ક્લીન સ્વીપ | Navsa…

3 months ago
VIDEO : નર્મદા નદીમાં પોઈચા પુલ નીચે ગેરકાયદે પુલ બનાવીને રેતી ખનનનો દાવો, લીઝ ધારકનો લૂલો બચાવ | Le…

5 months ago
PoK ખાલી કરે પાકિસ્તાન! પાકિસ્તાનના સેના પ્રમુખના નિવેદન પર ભારતનો જડબાતોડ જવાબ | india slams pakist…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News