gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લગ્નના આગલા દિવસે ગુમ થયેલો અમદાવાદનો યુવક મુંબઈથી મળ્યો, હોટલમાં અંતિમ પગલું ભરવાની તૈયારીમાં હતો |…

G METRO NEWS by G METRO NEWS
December 13, 2025
in GUJARAT
0 0
0
લગ્નના આગલા દિવસે ગુમ થયેલો અમદાવાદનો યુવક મુંબઈથી મળ્યો, હોટલમાં અંતિમ પગલું ભરવાની તૈયારીમાં હતો |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: હાલ કમુરતા પહેલા લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્યારે અમદાવાદમાં લગ્ન પ્રસંગની અજુગતી ઘટના સામે આવી છે.  શહેરના ઇસનપુર વિસ્તારમાં રહેતા પરિવારનો યુવક લગ્નના આગળના દિવસે ભેદી સંજોગોમાં ઘરેથી લાપતા થતા લગ્ન મોકુફ રાખવાનો વારો આવ્યો હતો. આ અંગે ઇસનપુર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે મોબાઇલ લોકેશનના આધારે તપાસ કરતા મુંબઈમાં વરરાજા યુવકનું લોકેશન મળી આવ્યું હતું. પોલીસ મુંબઈની હોટલમાં પહોંચી ત્યારે યુવક જીવન ટુકાવવાનો પ્રત્યન કરતો હતો. 

‘તપાસ કરતાં એક દોરી પણ મળી આવી’

ઈસનપુર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે મુંબઈની એક હોટલમાંથી ગુમ યુવક મળ્યો હતો, હોટલ રુમની તપાસ કરતાં એક દોરી પણ મળી આવી હતી. જે બાદમાં મુંબઈ લોકલ પોલીસની મદદ લઈ અહીંથી ગયેલી ટીમે પહેલા યુવકની યોગ્ય સારવાર કરાવી હતી. બાદમાં યુવકને મુંબઈથી અમદાવાદ પરત લાવી ટૂંકી પૂછપરછ બાદ પરિવારજનોને સોંપ્યો હતો. 

લોકેશન કેવી રીતે મળ્યું?

પોલીસે વરરાજા યુવકની પૂછપરછ કરી હતી કે કેમ લગ્નનો છોડી ભાગ્યો ત્યારે વરરાજાએ કહ્યું કે લગ્ન નહીં કરવા પાછળ કોઈ પણ પ્રકારનું ચોક્કસ કારણ નથી. પોલીસે એ પણ જણાવ્યું કે વરરાજા યુવકે મુંબઈની હોટલમાં પોતાની નસ કાપી હતી. અને તેની સારવાર માટે બિલ ચૂકવ્યું હતું. જેના પરથી લોકેશનની માહિતી મળી હતી.

શું છે ઘટના?

શહેરના ઇસનપુરમાં રહેતા વેપારીના પુત્રના લગ્ન શુક્રવારે હતા. જેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ હતી અને મોટાભાગના મહેમાન આવી ગયા હતા. પરંતુ, ગુરૂવારે સવારે આશરે 11 વાગે યુવક ઘરેથી થોડીવારમાં આવવાનું કહીને નીકળી ગયો હતો. એક કલાક બાદ પણ પરત ન આવતા પરિવારે ફોન કરતા સ્વીચ ઓફ આવતો હતો. જેથી સાંજ સુધી તપાસ કર્યા બાદ પણ કોઈ કડી ન મળતા ઇસનપુર પોલીસને જાણ કરવામાં આવી હતી. 

આ પણ વાંચો: પંચમહાલ: એક જ જગ્યાએ અડિંગો જમાવીને બેઠેલા 29 તલાટીઓની બદલી, કથિત લગ્ન નોંધણી કૌભાંડ બાદ એક્શન

પોલીસે મોબાઈલ લોકેશન તપાસ કરતા યુવક મુંબઈમાં હોવાનું જાણવા મળ્યું હતું. જેથી ગુરૂવારે મોડી સાંજે યુવકના પરિવારજનોએ યુવતીના પરિવારને જાણ કરીને અંતે લગ્ન મોકુકની જાહેરાતને તમામને વોટ્સએપ પર મેસેજ કર્યા હતા. શુક્રવારે લગ્ન બાદ શનિવારે રિસેપ્શનનું પણ આયોજન કરાયું હતું. હાલ પોલીસે યુવકને પરિવારજનને સોંપી દીધો છે. અને યોગ્ય મદદની ખાતરી આપી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
અંબાજી નજીક પાડલીયા ગામે પોલીસ અને ફોરેસ્ટ અધિકારીઓ પર પથ્થર અને તીર કામઠાંથી હુમલો, 20થી વઘુ ઘાયલ |…

અંબાજી નજીક પાડલીયા ગામે પોલીસ અને ફોરેસ્ટ અધિકારીઓ પર પથ્થર અને તીર કામઠાંથી હુમલો, 20થી વઘુ ઘાયલ |...

ગાંધીનગર: પેરોલ-જામીન પર છૂટી જેલમાં પરત ન ફરનારા આરોપીઓ સામે તવાઈ, ગુજરાતમાં ‘ઓપરેશન કારાવાસ’ શરૂ |…

ગાંધીનગર: પેરોલ-જામીન પર છૂટી જેલમાં પરત ન ફરનારા આરોપીઓ સામે તવાઈ, ગુજરાતમાં 'ઓપરેશન કારાવાસ' શરૂ |...

ઉત્તરાયણ પહેલાં સાણંદમાંથી ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો ઝડપાયો, પિતા-પુત્ર સહિત ત્રણની ધરપકડ | Ahmedabad…

ઉત્તરાયણ પહેલાં સાણંદમાંથી ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો ઝડપાયો, પિતા-પુત્ર સહિત ત્રણની ધરપકડ | Ahmedabad...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મિડલ ઇસ્ટ યુદ્ધ મામલે સૌપ્રથમ વખત PM મોદીની આવી પ્રતિક્રિયા, ઈરાને UAE પર કરેલા હુમલાને વખોડ્યા | PM…

મિડલ ઇસ્ટ યુદ્ધ મામલે સૌપ્રથમ વખત PM મોદીની આવી પ્રતિક્રિયા, ઈરાને UAE પર કરેલા હુમલાને વખોડ્યા | PM…

7 months ago
સુરતની ટેક્સટાઈલ મિલમાં ડ્રમ ફાટ્યા બાદ આગ લાગી, 2ના મોત, 15થી વધુ કામદારો ગંભીર રીતે દાઝ્યા | Fire …

સુરતની ટેક્સટાઈલ મિલમાં ડ્રમ ફાટ્યા બાદ આગ લાગી, 2ના મોત, 15થી વધુ કામદારો ગંભીર રીતે દાઝ્યા | Fire …

1 year ago
BIG NEWS: જમ્મુ કાશ્મીરના પહલગામમાં પર્યટકો પર આતંકવાદી હુમલો, એકનું મોત, ચાર ઘાયલ | Terrorist Attac…

BIG NEWS: જમ્મુ કાશ્મીરના પહલગામમાં પર્યટકો પર આતંકવાદી હુમલો, એકનું મોત, ચાર ઘાયલ | Terrorist Attac…

1 year ago
VIDEO : આતંકી હુમલા વચ્ચે ટુરિસ્ટે બનાવ્યો વીડિયો, ગોળીબારના ડરામણા અવાજથી ધ્રૂજી ઊઠશો | pahalgam te…

VIDEO : આતંકી હુમલા વચ્ચે ટુરિસ્ટે બનાવ્યો વીડિયો, ગોળીબારના ડરામણા અવાજથી ધ્રૂજી ઊઠશો | pahalgam te…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News