gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પીએસયુ બેન્કોમાં 49 ટકા સુધી વિદેશી રોકાણની છૂટની વિચારણા | Consideration of allowing foreign invest…

G METRO NEWS by G METRO NEWS
October 28, 2025
in INDIA
0 0
0
પીએસયુ બેન્કોમાં 49 ટકા સુધી વિદેશી રોકાણની છૂટની વિચારણા | Consideration of allowing foreign invest…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– નાણા મંત્રાલય-રિઝર્વ બેન્ક વચ્ચે ચાલતી ગહન ચર્ચા

– સરકારી બેન્કો પાસે 171 લાખ કરોડની એસેટ્સ કેનેરા બેન્કમાં સૌથી વધુ 12 ટકા વિદેશી મૂડીરોકાણ

– ખાનગી બેન્કોમાં 74 ટકા સુધી વિદેશી રોકાણની છૂટ તો સરકારી બેન્કોમાં 20 ટકા સુધી જ રોકાણની મંજૂરી

નવી દિલ્હી : ભારત તેની સરકારી બેન્કોમાં વિદેશી રોકાણની મર્યાદા હાલના ૨૦ ટકાથી વધારી ૪૯ ટકા સુધી કરવાનું આયોજન કરી રહ્યું છે, એમઆ નીતિગત હિલચાલ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું. નાણા મંત્રાલય આ મુદ્દે છેલ્લા કેટલાક મહિનાઓથી રિઝર્વ બેન્ક સાથે ચર્ચા કરી રહ્યું છે. જો કે હજી સુધી આ માટેની દરખાસ્તને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી. 

ભારતની બેન્કોમાં વિદેશી રોકાણકારોનો રસ વધ્યો છે. દુબઈ સ્થિત એમિરેટ્સ એનબીડીએ  તાજેતરમાં જ આરબીએલ બેન્કમાં ત્રણ અબજ ડોલરમાં ૬૦ ટકા હિસ્સો ખરીદ્યો છે. તેના પહેલા જાપાનની સુમિતોમો મિત્સુઈએ યસ બેન્કમાં ૧.૬ અબજ ડોલરમાં ૨૦ ટકા હિસ્સો ખરીદ્યો હતો. તેના થોડા સમય પછી આ હિસ્સો પાંચ ટકા વધારીને ૨૫ ટકા કર્યો છે.

આ બતાવે છે કે વિદેશી રોકાણકારોને ભારતીય બેન્કોમાં કેટલો રસ છે. સરકારી બેન્કોને પણ હવે વિદેશી રોકાણકારોમાં રસ પડયો છે. તેઓને તેમા નાણા મેળવવાનો માર્ગ દેખાઈ રહ્યો છે. વિદેશી રોકાણની મર્યાદા વધારવામાં આવતા પીએસયુ બેન્કોને પણ મોટાપાયા પર ભંડોળ મળી શકે છે. તેની સાથે સરકાર પરનું તેનું અવલંબન પણ ઘટી શકે છે. 

હાલમાં સરકારી બેન્કોમાં વિદેશી રોકાણકારોના રોકાણ પર ૨૦ ટકાની ટોચમર્યાદા છે. સરકારી બેન્કો અને ખાનગી બેન્કોમાં વિદેશી રોકાણને લઈને જે તફાવત છે તે દૂર કરવાની દિશામાં આ પગલું લેવામાં આવી રહ્યુ છે. ખાનગી બેન્કોમાં ૭૪ ટકા સુધીના વિદેશી રોકાણની છૂટ છે. તેથી સરકારી બેન્કોમાં વિદેશી રોકાણ મર્યાદા ૪૯ ટકા સુધી લાવવામાં આવે તો આ તફાવત દૂર થશે.

ભારતમાં ૧૨ સરકારી બેન્કો છે અને ૩૧ માર્ચ ૨૦૨૫ના અંતે તેની સંપત્તિ ૧૭૧ લાખ કરોડ રૂપિયા હતી. તે બેન્કિંગ સેક્ટરની કુલ સંપત્તિનો  ૫૫ ટકા હિસ્સો થાય છે. સરકાર પીએસયુ બેન્કોમાં ૫૧ ટકાનું લઘુત્તમ શેરહોલ્ડિંગ જાળવી રાખવાનું આયોજન ધરાવે છે. હાલમાં તો બધી ૧૨ પીએસયુ બેન્કમાં સરકારનો હિસ્સો સૌથી વધુ છે. આ સરકારી બેન્કોમાં વિદેશી રોકાણ જોઈએ તો કેનેરા બેન્કમાં સૌથી વધુ ૧૨ ટકા અને યુકો બેન્કમાં ઝીરો ટકા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
ભાવનગર જિલ્લાના 10 તાલુકામાં 22 કલાકમાં અડધાથી લઈ 10 ઇંચ કમોસમી વરસાદ વરસ્યો | Half to 10 inches of …

ભાવનગર જિલ્લાના 10 તાલુકામાં 22 કલાકમાં અડધાથી લઈ 10 ઇંચ કમોસમી વરસાદ વરસ્યો | Half to 10 inches of ...

આજે આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ટકરાશે મોનથા વાવાઝોડું: શાળાઓ બંધ, ટ્રેન-ફ્લાઈટ્સ રદ, મોટા પાયે સ્થળાંતર શરૂ

૨૦૨૦ની ચૂંટણી સૌથી મોટું કૌભાંડ, તપાસ કરાવવામાં આવે ઃ ટ્રમ્પ | 2020 election is a fraud trump

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડભોઇ – બોડેલી સેક્શનમાં ટ્રેનની ગતિમાં વધારો કરાયો | Train speed increased in Dabhoi Bodeli section

10 months ago
જન્મદિવસના ત્રીજા દિવસે પ્રધાનમંત્રી મોદી ભાવનગરમાં, સવારનો કાર્યક્રમ | On the third day of his birt…

11 months ago
મંગળબજારમાં ઉભરાતી ગટરથી વેપારીઓ પરેશાન | Traders are troubled by overflowing sewage in Mangal Bazaa…

રાજ્યના 24 મામલતદાર અને 23 તાલુકા વિકાસ અધિકારીની ઈન-સીટુ બઢતી, જુઓ યાદી | gujarat mamlatdar in situ…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News