gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

૨૦૨૦ની ચૂંટણી સૌથી મોટું કૌભાંડ, તપાસ કરાવવામાં આવે ઃ ટ્રમ્પ | 2020 election is a fraud trump

G METRO NEWS by G METRO NEWS
October 28, 2025
in INDIA
0 0
0
૨૦૨૦ની ચૂંટણી સૌથી મોટું કૌભાંડ, તપાસ કરાવવામાં આવે ઃ ટ્રમ્પ | 2020 election is a fraud trump
0
VIEWS
Share on FacebookShare on Twitter

નવી દિલ્હી,
તા. ૨૭૨૦૨૦ની ચૂંટણી સૌથી મોટું કૌભાંડ, તપાસ કરાવવામાં આવે ઃ ટ્રમ્પ 1 - image

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ૨૦૨૦ની પ્રમુખપદની ચૂંટણી
દરમિયાન થયેલ અનિયમિતતાની ન્યાય વિભાગ પાસે તપાસ કરાવવાની માંગ કરી છે. તેમણે આ
અનિયમિતતાને અમેરિકન ઇતિહાસનું સૌથી મોટું કૌભાંડ ગણાવ્યું છે.

આ સાથે જ અમેરિકાના પ્રમુખે મેલ-ઇન અને અર્લી વોટિંગ (પ્રિ
પોલ વોટિંગ)ને સમાપ્ત કરવાની પણ અપીલ કરી છે. તેમણે ચૂંટણીમાં છેતરપિંડી રોકવા
માટે વોટર આઇડીની જરૃરિયાત પર ભાર મૂક્યો છે.

તેમણે કેલિફોર્નિયાના પ્રપોઝલ-૫૦ની પણ ટીકા કરી છે જેનો
ઉદ્દેશ જિલ્લાઓનું રિ ડ્રો કરવાનો છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે
૨૦૨૦ની પ્રમુખપદની ચૂંટણીમાં અનિયમિતતા આચરવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ એક ખૂબ જ મોટું કૌભાંડ છે.
તમે બધા જાણો છો કે કઇ રીતે એક મૂર્ખ વ્યકિત આપણા પ્રમુખ બની ગયા હતાં. મને આશા છે
કે ન્યાય વિભાગ ઝડપથી આ કૌભાંડની તપાસ કરશે.

ટ્રમ્પે રિપબ્લિકનોને મોડુ થઇ જાય તે પહેલા જાગી જવાની અપીલ
કરી છે. પૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ પણ મતપત્ર પહેલ મતદાનને સમર્થન આપ્યું છે. જે
માટે ચાર નવેમ્બરે મતદાન થવાનું છે.

જો કે અર્લી વોટિંગ અગાઉ જ શરૃ થઇ ગયું છે. ઉલ્લેખનીય છે કે
૨૦૨૦ની ચૂંટણી હાર્યા પછી  ટ્રમ્પે વારંવાર
જણાવ્યું હતું કે ચૂંટણીમાં અનિયમિતતા આચરવામાં આવી છે. જો કે અધિકારીઓ અને
કોર્ટોએ આ દાવાઓને સંપૂર્ણપણે ફગાવ્યા હતાં. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
મહુવામાં માવઠાની મોકાણ : અનરાધાર વરસાદના પગલે શેરી-મહોલ્લા પાણીમાં ગરકાવ | Unseasonal rains in Mahuv…

મહુવામાં માવઠાની મોકાણ : અનરાધાર વરસાદના પગલે શેરી-મહોલ્લા પાણીમાં ગરકાવ | Unseasonal rains in Mahuv...

પતિના ત્રાસથી કંટાળી પરિણીતાએ ગળાફાંસો ખાઈ લીધો | Tired of being tortured by her husband the wife ha…

પતિના ત્રાસથી કંટાળી પરિણીતાએ ગળાફાંસો ખાઈ લીધો | Tired of being tortured by her husband the wife ha...

ગળતેશ્વરમાં વાડદથી નેતરિયા સુધીનો 7 કિ.મી.નો રોડ 3 વર્ષમાં બિસ્માર | 7 km road from Vadad to Netaria…

ગળતેશ્વરમાં વાડદથી નેતરિયા સુધીનો 7 કિ.મી.નો રોડ 3 વર્ષમાં બિસ્માર | 7 km road from Vadad to Netaria...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

NEET રી-એક્ઝામ : ટેલિગ્રામ પર પ્રતિબંધથી રાહુલ ગાંધી ભડક્યા, કહ્યું- ‘કાતરથી ખિસ્સા કપાશે, પછી Whats…

2 months ago
ડીસા અગ્નિકાંડમાં મોટો ખુલાસો, શ્રમિકોને સુતળી બોમ્બ બનાવવા લવાયા હતા, પરિજનો આઘાતમાં | Deesa Fire f…

1 year ago
આવતીકાલે ટ્રાફિક બ્લોક હોવાથી ટ્રેનોનું શિડ્યુલ ખોરવાશે | Train schedules will be disrupted due to t…

4 months ago
હિંમતનગર-શામળાજી હાઈવે પર પીક-અપ વાને બાઈક પર જતા દંપતીને ફંગોળ્યું, પત્નીનું મોત | gujarat accident…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News