gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગર જિલ્લાના 10 તાલુકામાં 22 કલાકમાં અડધાથી લઈ 10 ઇંચ કમોસમી વરસાદ વરસ્યો | Half to 10 inches of …

G METRO NEWS by G METRO NEWS
October 28, 2025
in GUJARAT
0 0
0
ભાવનગર જિલ્લાના 10 તાલુકામાં 22 કલાકમાં અડધાથી લઈ 10 ઇંચ કમોસમી વરસાદ વરસ્યો | Half to 10 inches of …
2
VIEWS
Share on FacebookShare on Twitter

– કમોસમી વરસાદના પગલે ખેતીના પાકને નુકશાન, ખેડૂતોની કફોડી હાલત 

– મહુવામાં 10 ઇંચ, સિહોરમાં સાડા 6 ઇંચ, વલ્લભીપુરમાં 5ઇંચ, જેસરમાં 5 ઇંચ, તળાજામાં 4 ઇંચ વરસાદ નોંધાયો 

  • ભાવનગર : ભાવનગર શહેર અને જિલ્લામાં શીયાળાની ઋતુમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ યથાવત છે, જેના કારણે જિલ્લાના ૧૦ તાલુકાઓમાં છેલ્લા રર કલાકમાં અડધાથી લઈ ૧૦ ઇંચ કમોસમી વરસાદ પડયો હતો. કમોસમી વરસાદના પગલે ખેતીના પાકને પણ ઘણુ નુકશાન થયુ હોવાનુ જણાય રહ્યુ છે તેથી ખેડૂતોની હાલત કફોડી થઈ છે. 

વરસાદની આગાહીના પગલે ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે, જેના પગલે છેલ્લા રર કલાકમાં એટલે કે ગઈકાલે રવિવારે રાત્રીના ૧૦ કલાકથી આજે સોમવારે સાંજના ૮ કલાક સુધીમાં ૧૦ તાલુકાઓમાં અડધાથી લઈ ૧૦ ઇંચ સુધી કમોસમી વરસાદ વરસ્યો હતો, જેમાં મહુવામાં ૧૦ ઇંચ, સિહોરમાં સાડા ૬ ઇંચ, વલ્લભીપુરમાં પ ઇંચ, જેસરમાં પ ઇંચ, તળાજામાં ૪ ઇંચ, પાલિતાણાા, ઉમરાળા, ભાવનગર, ગારિયાધાર વગેરે તાલુકામાં ૩ ઇંચથી વધુ અને ઘોઘામાં અડધો ઇંચ વરસાદ પડયો હતો તેમ ડિઝાસ્ટર વિભાગના સુત્રોએ જણાવેલ છે. 

જિલ્લાના કેટલાક તાલુકાઓમાં ભારે વરસાદ પડયો છે, જેના કારણે કપાસ, મગફળી, ઘાસચારો, બાગાયતી સહિતના પાકને નુકશાન થયુ હોવાનુ ખેડૂતોમાં ચર્ચાય રહ્યુ છે. ભારે વરસાદના પગલે રોડ પર તેમજ ખેતરોમાં પાણી ફરી વળ્યા હતાં. કેટલાક રોડ બંધ થઈ ગયા હતા અને કેટલાક પુલ પરથી પાણી વહેતા હતા તેથી વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. વરસાદના કારણે વાહન ચાલકો સહિતની મૂશ્કેલી વધી હતી. ચોમાસાની ઋતુ પૂર્ણ થઈ ગઈ છે અને હાલ શીયાળાની ઋતુ ચાલી રહી છે પરંતુ હાલ ઠંડી પડવાના બદલે કમોસમી વરસાદ પડી રહ્યો છે તેથી ખેડૂતોની પરેશાની વધી છે. કમોસમી વરસાદના કારણે નુકશાન થતા ખેડૂતો કચવાટ કરતા નજરે પડી રહ્યા છે. આગામી દિવસોમાં હજુ પણ વરસાદ પડવાની આગાહી છે તેમ જાણકારો જણાવી રહ્યા છે ત્યારે લોકોએ સાવચેત રહેવુ જરૂરી છે. 

પાલિતાણા, ઉમરાળા, ભાવનગર, ગારિયાધાર વગેરે તાલુકામાં ૩ ઇંચથી વધુ અને ઘોઘામાં અડધો ઇંચ વરસાદ પડયો 

ભાવનગર, ઘોઘા અને અલંગમાં 3 દિવસથી ૩ નંબરનું સીગ્નલ યથાવત 

વરસાદની આગાહીના પગલે ભાવનગર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ત્રણ સ્થળે ૩ નંબરનું સીગ્નલ લગાડવામાં આવ્યુ છે અને આજે સોમવારે પણ ૩ નંબરનું સીગ્નલ યથાવત હતુ, જેમાં ભાવનગર, ઘોઘા અને અલંગના દરિયાકાંઠાનો સમાવેશ થાય છે તેમ પોર્ટ વિભાગના સુત્રોએ માહિતી આપતા જણાવેલ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પ્રજા ભાજપથી નારાજ હતી પણ કોંગ્રેસને જીતાડવા રાજી નહોતી, સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ‘પોસ્ટમોર્ટમ’ | …
GUJARAT

પ્રજા ભાજપથી નારાજ હતી પણ કોંગ્રેસને જીતાડવા રાજી નહોતી, સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ‘પોસ્ટમોર્ટમ’ | …

May 18, 2026
બહાનું યુદ્ધનું પણ દાનત લૂંટની: ગુજરાત સરકારે પેટ્રોલ-ડીઝલ પર વેટના નામે 42 હજાર કરોડ ખંખેર્યા | Guj…
GUJARAT

બહાનું યુદ્ધનું પણ દાનત લૂંટની: ગુજરાત સરકારે પેટ્રોલ-ડીઝલ પર વેટના નામે 42 હજાર કરોડ ખંખેર્યા | Guj…

May 18, 2026
કાશ્મીર ફરવા ગયેલા અમદાવાદના ટુરિસ્ટની કાર ખીણમાં ખાબકી, 2ના મોત, 2 ઈજાગ્રસ્ત | Ahmedabad Tourists D…
GUJARAT

કાશ્મીર ફરવા ગયેલા અમદાવાદના ટુરિસ્ટની કાર ખીણમાં ખાબકી, 2ના મોત, 2 ઈજાગ્રસ્ત | Ahmedabad Tourists D…

May 18, 2026
Next Post
આજે આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ટકરાશે મોનથા વાવાઝોડું: શાળાઓ બંધ, ટ્રેન-ફ્લાઈટ્સ રદ, મોટા પાયે સ્થળાંતર શરૂ

આજે આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ટકરાશે મોનથા વાવાઝોડું: શાળાઓ બંધ, ટ્રેન-ફ્લાઈટ્સ રદ, મોટા પાયે સ્થળાંતર શરૂ

૨૦૨૦ની ચૂંટણી સૌથી મોટું કૌભાંડ, તપાસ કરાવવામાં આવે ઃ ટ્રમ્પ | 2020 election is a fraud trump

૨૦૨૦ની ચૂંટણી સૌથી મોટું કૌભાંડ, તપાસ કરાવવામાં આવે ઃ ટ્રમ્પ | 2020 election is a fraud trump

મહુવામાં માવઠાની મોકાણ : અનરાધાર વરસાદના પગલે શેરી-મહોલ્લા પાણીમાં ગરકાવ | Unseasonal rains in Mahuv…

મહુવામાં માવઠાની મોકાણ : અનરાધાર વરસાદના પગલે શેરી-મહોલ્લા પાણીમાં ગરકાવ | Unseasonal rains in Mahuv...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહેસાણાના ખેરાલુના ધારાસભ્યના ફાર્મહાઉસમાં યુવકની આત્મહત્યા, માનસિક તણાવમાં હોવાનો દાવો | A young ma…

મહેસાણાના ખેરાલુના ધારાસભ્યના ફાર્મહાઉસમાં યુવકની આત્મહત્યા, માનસિક તણાવમાં હોવાનો દાવો | A young ma…

6 months ago
વિશ્વમાં ભારે ઉથલપાથલ વચ્ચે બંગાળની ખાડીમાં દબદબો વધારશે ભારત! ચીન-બાંગ્લાદેશ પર રહેશે નજર

વિશ્વમાં ભારે ઉથલપાથલ વચ્ચે બંગાળની ખાડીમાં દબદબો વધારશે ભારત! ચીન-બાંગ્લાદેશ પર રહેશે નજર

4 months ago
રૂપિયામાં સ્પ્રિંગ જેવો ઉછાળો: આઠ વર્ષનો રેકોર્ડ તૂટયો: ડોલર નીચામાં 90.04 | Spring like surge in ru…

રૂપિયામાં સ્પ્રિંગ જેવો ઉછાળો: આઠ વર્ષનો રેકોર્ડ તૂટયો: ડોલર નીચામાં 90.04 | Spring like surge in ru…

3 months ago
PSI ભરતી મામલે મોટા સમાચાર: બિન હથિયારી PSIનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર, આ રીતે ચકાસો નામ | Provi…

PSI ભરતી મામલે મોટા સમાચાર: બિન હથિયારી PSIનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર, આ રીતે ચકાસો નામ | Provi…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News