gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વૌઠાના પરંપરાગત મેળામાં કમોસમી વરસાદનું વિઘ્ન, વેપારીઓ નિરાશ | Unseasonal rain disrupts traditional …

G METRO NEWS by G METRO NEWS
October 28, 2025
in GUJARAT
0 0
0
વૌઠાના પરંપરાગત મેળામાં કમોસમી વરસાદનું વિઘ્ન, વેપારીઓ નિરાશ | Unseasonal rain disrupts traditional …
1
VIEWS
Share on FacebookShare on Twitter

એક
ઓક્ટોબરથી મેળાનો પ્રારંભ થશે

વરસાદના
કારણે ગધેડાની ખરીદદારોની ગેરહાજરીથી માલ ઢોર પડયા રહે તેવી સ્થિતિ સર્જાઈ

બગોદરા – 
ખેડાના માતર તાલુકાના પાલ્લા અને સામે કાંઠે આવેલા ધોળકા
તાલુકાના વૌઠા ગામમાં સપ્ત નદીના સંગમ કિનારે દર વર્ષે કારતક સુદ અગિયારસથી પૂનમ
સુધી યોજાતા ઐતિહાસિક લોકમેળામાં કમોસમી વરસાદ પડતાં વેપારીઓમાં નરાશા સાપડી છે.
૧લી ઓક્ટોબરથી પ્રારંભ થતા મેળામાં વરસાદના કારણે દૂર-દૂરથી આવતા ખરીદદારો મેળામાં
પહોંચી શક્યા નથી. હાલ ગ્રામ પંચાયત દ્વારા વેપારીઓ માટે પ્લોટોની હરાજી શરૃ
કરવામાં આવી છે.

વૌઠાનો
મેળો સપ્તનદીઓનો સંગમ અને એશિયાનો સૌથી મોટો પશુ મેળો (ગધેડાનો મેળો)ના કારણોસર
ગુજરાતના સાંસ્કૃતિક નકશા પર અંકિત થયેલો છે. વૌઠા ખાતે સાત નદીઓનો પવિત્ર સંગમ
થાય છે
, જેમાં
સાબરમતી
, હાથમતી, ખારી, વાત્રક, મેશ્વો, માઝુમ અને
શેઢી નદીઓનો સમાવેશ થાય છે. આ પવિત્ર સ્થળે કાતકી પૂણમાના દિવસે સ્નાનનું વિશેષ
મહત્ત્વ હોય છે. વૌઠાના મેળાની સૌથી મોટી ઓળખ એટલે ગધેડાનો મેળો. આ મેળો પશુઓની
ખરીદ-વેચાણ માટે એશિયાભરમાં જાણીતો છે.

આ
મેળામાં ખાસ કરીને રાજસ્થાન
,
સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડ જેવા દૂર-દૂરના વિસ્તારોમાંથી ગધેડાના
માલિકો અને વેપારીઓ મોટી સંખ્યામાં ગધેડા લઈને વેચાણ કરવા માટે ઉમટી પડે છે. અહીં
ગધેડાની કિંમત ૧૦
,૦૦૦થી લઈને ૫૦,૦૦૦
સુધીની હોય છે. રાજ્યભરમાંથી ગધેડાની ખરીદી કરવા માટે ખરીદનારાઓ પણ આવે છે.

આ
વર્ષે મેળાની શરૃઆત પહેલા જ કમોસમી વરસાદ પડતાં ગધેડાના વેપારીઓમાં નિરાશાનો માહોલ
છવાયો છે. વેપારીઓના જણાવ્યા મુજબ
,
વરસાદના કારણે દૂર-દૂરથી આવતા ખરીદદારો મેળામાં પહોંચી શક્યા નથી. આ
પરિસ્થિતિને કારણે ગધેડાનું વેચાણ અટકી ગયું છે અને તેમનો
‘માલ
ઢોર એમનો એમ જ પડયો રહે તેવી સ્થિતિ સર્જાઈ છે. ઘરાકીમાં આવેલી મંદીને કારણે
,
ઘણા વેપારીઓ તો પોતાના પશુઓ લઈને નિરાશ થઈને પાછા પણ જવા લાગ્યા
હોવાના અહેવાલ છે. વરસાદના વિઘ્ન વચ્ચે પણ
, વૌઠાના મેળાની
પશુ વેપારની પૌરાણિક પરંપરા ચાલુ રહે તે માટે વેપારીઓ અને આયોજકો આશા રાખી રહ્યા
છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Rampwalk Grand Celebrity Award Show Held in Vadodara
GUJARAT

Rampwalk Grand Celebrity Award Show Held in Vadodara

October 6, 2026
नेशनल क्रश तान्या मिश्रा, कासिम हैदर कासिम और उनकी टीम ने ‘सफ़र मोहब्बत का’ गाने के सफल लॉन्च का जश्…
GUJARAT

नेशनल क्रश तान्या मिश्रा, कासिम हैदर कासिम और उनकी टीम ने ‘सफ़र मोहब्बत का’ गाने के सफल लॉन्च का जश्…

October 6, 2026
National Crush Tanya Mishra, Qaseem Haider Qaseem And Team Celebrate A Successful ‘Safar Mohabbat Ka…
GUJARAT

National Crush Tanya Mishra, Qaseem Haider Qaseem And Team Celebrate A Successful ‘Safar Mohabbat Ka…

October 6, 2026
Next Post
દિવાળીની રજાઓ બાદ અમદાવાદ સોના-ચાંદી બજારમાં મોટાપાયે ધોવાણ | Massive erosion in Ahmedabad gold and …

દિવાળીની રજાઓ બાદ અમદાવાદ સોના-ચાંદી બજારમાં મોટાપાયે ધોવાણ | Massive erosion in Ahmedabad gold and ...

મુળીના ગોદાવરી ગામમાં તસ્કરોના ત્રાસથી ખેડૂતો પરેશાન | Farmers troubled by the harassment of smuggle…

મુળીના ગોદાવરી ગામમાં તસ્કરોના ત્રાસથી ખેડૂતો પરેશાન | Farmers troubled by the harassment of smuggle...

સેન્સેક્સ 567 પોઈન્ટની છલાંગે 84779: નિફટી 26000 | Sensex jumps 567 points to 84779: Nifty 26000

સેન્સેક્સ 567 પોઈન્ટની છલાંગે 84779: નિફટી 26000 | Sensex jumps 567 points to 84779: Nifty 26000

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ-સુરત મનપાનું ઈંધણ બચાવો અભિયાન, દરેક કર્મીઓ માટે ‘કાર પુલિંગ’ અને ‘ટુ-વ્હીલર શેરિંગ’ ફરજિયાત…

અમદાવાદ-સુરત મનપાનું ઈંધણ બચાવો અભિયાન, દરેક કર્મીઓ માટે ‘કાર પુલિંગ’ અને ‘ટુ-વ્હીલર શેરિંગ’ ફરજિયાત…

5 months ago
રાજ્યના પૂર્વ મંત્રી અને બિલ્ડરોને બદનામ કરનાર મુખ્ય સૂત્રધાર ઝડપાયો, જામનગર સાયબર પોલીસને મળી સફળતા…

રાજ્યના પૂર્વ મંત્રી અને બિલ્ડરોને બદનામ કરનાર મુખ્ય સૂત્રધાર ઝડપાયો, જામનગર સાયબર પોલીસને મળી સફળતા…

9 months ago
વડોદરામાં હિટ એન્ડ રન: ડમ્પરે માતા-પુત્રીને અડફેટે લેતાં એકનું મોત, CCTV જોઇ રૂવાડાં ઊભા થઇ જશે | Hi…

વડોદરામાં હિટ એન્ડ રન: ડમ્પરે માતા-પુત્રીને અડફેટે લેતાં એકનું મોત, CCTV જોઇ રૂવાડાં ઊભા થઇ જશે | Hi…

2 years ago
ગુજરાતમાં ગન કલ્ચર: 5 વર્ષમાં 5000થી વધુ લોકોએ ગન લાયસન્સ લીધા, અસલામતી કે રોફ જમાવવાનો ખેલ? | Gun C…

ગુજરાતમાં ગન કલ્ચર: 5 વર્ષમાં 5000થી વધુ લોકોએ ગન લાયસન્સ લીધા, અસલામતી કે રોફ જમાવવાનો ખેલ? | Gun C…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News