gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ભારતની GDP વર્ષ 2025-26ના બીજા ક્વાર્ટરમાં 8.2 ટકા રહેવાનું અનુમાન, ગત વર્ષથી 2.6 ટકા વધુ | Indias r…

G METRO NEWS by G METRO NEWS
November 28, 2025
in Business
0 0
0
ભારતની GDP વર્ષ 2025-26ના બીજા ક્વાર્ટરમાં 8.2 ટકા રહેવાનું અનુમાન, ગત વર્ષથી 2.6 ટકા વધુ | Indias r…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India Q2 GDP Data: બીજા ક્વાર્ટરમાં ભારતના કુલ ઘરેલુ ઉત્પાદન (GDP) વૃદ્ધિ દરમાં 8.2 ટકાનો વધારો થયો છે. સરકારી આંકડા મુજબ, ગત નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં તે 5.6 ટકા હતો. દરમિયાન, એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન એટલે કે, આ નાણાકીય વર્ષના પ્રથમ સાત મહિનામાં ભારતની રાજકોષીય ખાધ 8.25 લાખ કરોડ રૂપિયા હતી. આ વાર્ષિક અંદાજના 52.6% છે. આ વખતે રાજકોષીય ખાધ ગયા વર્ષના 46.5% કરતા વધુ છે. સરકાર આ નાણાકીય વર્ષમાં રાજકોષીય ખાધને GDPના 4.4% સુધી ઘટાડવાનું લક્ષ્ય છે, જે એક વર્ષ પહેલા 4.8% હતું.

સરકારે એ પણ જણાવ્યું છે કે ઓક્ટોબર 2025 માટે ભારતના ઔદ્યોગિક ઉત્પાદનના ડેટા 1 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. ઓલ ઈન્ડિયા ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન (IIP) ડેટા સામાન્ય રીતે દર મહિનાની 28મી તારીખે અથવા જો 28મી તારીખે રજા હોય તો આગામી કાર્યકારી દિવસે જાહેર કરવામાં આવે છે.

આ પણ વાંચો: ભારત હવે FY27ને બદલે FY29માં પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનશે

સરકારે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે, ‘ઓક્ટોબર 2025 માટે IIP 28 નવેમ્બર, 2025 ના રોજ જાહેર થવાનું હતું. 2025-26 ના બીજા ક્વાર્ટર (જુલાઈ-સપ્ટેમ્બર) માટે GDP ના ત્રિમાસિક અંદાજ IIP પ્રકાશન સાથે પ્રકાશિત થવાના હોવાથી ઓક્ટોબર 2025 માટે IIP ના પ્રકાશનની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.’ હવે આ ડેટા 1 ડિસેમ્બર, 2025 ના રોજ સાંજે 4:00 વાગ્યે જાહેર કરવામાં આવશે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
‘હવામાં ઝૂલતી’ રેસ્ટોરન્ટની ક્રેન થઈ ખરાબ! બે કલાક સુધી 120 ફૂટની ઊંચાઈ પર ફસાયા ટુરિસ્ટ | Kerala Sk…

'હવામાં ઝૂલતી' રેસ્ટોરન્ટની ક્રેન થઈ ખરાબ! બે કલાક સુધી 120 ફૂટની ઊંચાઈ પર ફસાયા ટુરિસ્ટ | Kerala Sk...

અમદાવાદમાં ફ્રોડનો ચોંકાવનારો કિસ્સો, હોટેલ રિવ્યૂ ટાસ્કના નામે ખાતામાંથી 7 લાખ ઉપડી ગયા | Shocking …

અમદાવાદમાં ફ્રોડનો ચોંકાવનારો કિસ્સો, હોટેલ રિવ્યૂ ટાસ્કના નામે ખાતામાંથી 7 લાખ ઉપડી ગયા | Shocking ...

જહાંગીરને ગુજરાતની ખીચડીનો સ્વાદ દાઢે વળગ્યો હતો, અકબર અઠવાડિયામાં બે દિવસ ખાતો | gujarat khichdi fa…

જહાંગીરને ગુજરાતની ખીચડીનો સ્વાદ દાઢે વળગ્યો હતો, અકબર અઠવાડિયામાં બે દિવસ ખાતો | gujarat khichdi fa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા: નવા બજાર બાદ હવે મંગળ બજારમાં પણ દબાણ હટાવો ઝુંબેશ: એક ટ્રક સામાન જપ્ત | Vadodara: After nav…

6 months ago
ભાવનગરમાં પ્રેમીના ત્રાસથી કંટાળી મહિલાએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું | In Bhavnagar a woman fed…

2 weeks ago
મશીન પોતાની પાસે હોવાનો કોન્ટ્રાકટરનો દાવો, ૪૬ ટકા ઓછા ભાવથી સ્ટ્રોમ વોટર લાઈન નાંખવાની દરખાસ્ત મંજૂ…

8 months ago
સોના-ચાંદીમાં વિશ્વ બજાર પાછળ ઘટાડાનો પવન: મહિનાનું સૌથી નબળું સપ્તાહ | Gold and silver prices are h…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News