gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

જયપુરમાં હાઈટેન્શન તારની ઝપેટમાં આવતા સ્લીપર બસમાં આગ, બે મુસાફરોના મોત, 10થી વધુ દાઝ્યા | rajasthan…

G METRO NEWS by G METRO NEWS
October 28, 2025
in INDIA
0 0
0
જયપુરમાં હાઈટેન્શન તારની ઝપેટમાં આવતા સ્લીપર બસમાં આગ, બે મુસાફરોના મોત, 10થી વધુ દાઝ્યા | rajasthan…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jaipur Bus Fire: રાજસ્થાનની રાજધાની જયપુરના મનોહરપુર વિસ્તારમાં એક સ્લીપર બસમાં આગ લાગવાને કારણે અકસ્માત થયો છે. આ દુર્ઘટનાનું કારણ એ હતું કે ચાલતી બસ વીજળીના હાઈટેન્શન વાયરો સાથે ટકરાઈ અને વાયરો સાથેના ટકરાવ બાદ બસમાં ભીષણ આગ ફાટી નીકળી. આ ગંભીર અકસ્માતમાં 2 મુસાફરોનાં દર્દનાક મોત નીપજ્યાં છે, જ્યારે 10થી વધુ લોકો દાઝી ગયા હોવાની માહિતી મળી રહી છે. બસમાં સવાર તમામ લોકો ઈંટના ભઠ્ઠા પર મજૂરી કરવા જઈ રહ્યા હતા. હાઈટેન્શન વાયરો સાથે ટકરાયા બાદ આગની લપેટોમાં દાઝી ગયેલા આ મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા છે.

કરંટ ફેલાતા બસમાં લાગી આગ

મળતી માહિતી મુજબ, મજૂરોથી ભરેલી આ બસ ઉત્તર પ્રદેશથી મનોહરપુરના ટોડી સ્થિત ઈંટના ભઠ્ઠા પર આવી રહી હતી. રસ્તામાં, બસ ઉપરથી પસાર થઈ રહેલી 11 હજાર વોલ્ટના વાયરના સંપર્કમાં આવી, જેના કારણે બસમાં કરંટ ફેલાયો અને સ્પાર્કિંગથી આગ લાગી. ઘટના બાદ સ્થળ પર ચીસાચીસ મચી ગઈ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો

ઘટનાની જાણ થતાની સાથે જ, મનોહરપુર પોલીસ સ્ટેશનની ટીમ અને વહીવટી અધિકારીઓ તુરંત ઘટના સ્થળે પહોંચી ગયા. તેમણે ઘાયલોને શાહપુરા ઉપજિલ્લા હોસ્પિટલમાં પહોંચાડ્યા. ત્યાં પ્રાથમિક સારવાર અપાયા બાદ, ગંભીર રીતે દાઝી ગયેલા 5 મજૂરોને જયપુર રેફર કરવામાં આવ્યા છે. દરમિયાન, માહિતી મળતાની સાથે જ પહોંચેલી ફાયર બ્રિગેડની સહાયતાથી આગ પર કાબૂ મેળવાયો હતો. પોલીસે મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોર્ચરીમાં મૂકાવીને ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો: દેશવ્યાપી SIR મુદ્દે વિવાદ: DMK અને TMCનો ચૂંટણી પંચ પર ગંભીર આરોપ, ભાજપે કર્યો વળતો પ્રહાર

તમામ મજૂરો બરેલીના રહેવાસી હતા

મનોહરપુર દુર્ઘટના અંગે શાહપુરા પોલીસ સ્ટેશન અધિકારીના જણાવ્યા અનુસાર, ‘આ મામલામાં હાલ 2 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. ગંભીર હાલતમાં બે લોકોને જયપુર SMS હોસ્પિટલ રેફર કરવામાં આવ્યા છે. જ્યારે ચાર લોકોની શાહપુરાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ અકસ્માત 11 હજાર KV કરંટનો તાર તૂટવાથી થયો છે. તમામ મજૂરો યુપીના બરેલીના રહેવાસી હતા અને મનોહરપુરમાં ભઠ્ઠીનું કામ કરતા હતા.’

જયપુરમાં હાઈટેન્શન તારની ઝપેટમાં આવતા સ્લીપર બસમાં આગ, બે મુસાફરોના મોત, 10થી વધુ દાઝ્યા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

NHAIનો મોટો નિર્ણય: 1 એપ્રિલથી હાઈવે પર મુસાફરી થશે મોંઘી, ટોલ ટેક્સના દરમાં 5% સુધીનો વધારો | NHAI …
INDIA

NHAIનો મોટો નિર્ણય: 1 એપ્રિલથી હાઈવે પર મુસાફરી થશે મોંઘી, ટોલ ટેક્સના દરમાં 5% સુધીનો વધારો | NHAI …

March 30, 2026
‘ઈરાન-રશિયા પાસેથી ઓઈલ ખરીદવા માટે ટ્રમ્પ પાસેથી લેવી પડે છે મંજૂરી’, રાહુલ ગાંધીના PM મોદી પર પ્રહા…
INDIA

‘ઈરાન-રશિયા પાસેથી ઓઈલ ખરીદવા માટે ટ્રમ્પ પાસેથી લેવી પડે છે મંજૂરી’, રાહુલ ગાંધીના PM મોદી પર પ્રહા…

March 30, 2026
લુધિયાણામાં કોંગ્રેસ નેતાની ઘાતકી હત્યા, કુહાડીના ઘા ઝીંકી બે અજાણ્યા હુમલાખોરો ફરાર | National News…
INDIA

લુધિયાણામાં કોંગ્રેસ નેતાની ઘાતકી હત્યા, કુહાડીના ઘા ઝીંકી બે અજાણ્યા હુમલાખોરો ફરાર | National News…

March 30, 2026
Next Post
‘હું સારવાર નહીં જ કરું’, અમદાવાદની સોલા સિવિલમાં મહિલા ડૉક્ટરે દર્દીના સ્વજનને લાફો માર્યો | Ahmeda…

'હું સારવાર નહીં જ કરું', અમદાવાદની સોલા સિવિલમાં મહિલા ડૉક્ટરે દર્દીના સ્વજનને લાફો માર્યો | Ahmeda...

દેશવ્યાપી SIR મુદ્દે વિવાદ: DMK અને TMCનો ચૂંટણી પંચ પર ગંભીર આરોપ, ભાજપે કર્યો વળતો પ્રહાર | Electi…

દેશવ્યાપી SIR મુદ્દે વિવાદ: DMK અને TMCનો ચૂંટણી પંચ પર ગંભીર આરોપ, ભાજપે કર્યો વળતો પ્રહાર | Electi...

માવઠાએ ગુજરાતનાં ખેડૂતોને રડાવ્યાં: 50 રૂપિયે વેચાતા કેળાં 5માં વેચવા મજબૂર, બાગાયતી પાકોમાં સડો પેઠ…

માવઠાએ ગુજરાતનાં ખેડૂતોને રડાવ્યાં: 50 રૂપિયે વેચાતા કેળાં 5માં વેચવા મજબૂર, બાગાયતી પાકોમાં સડો પેઠ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વલ્લભીપુરમાં સેંકડો વર્ષો જૂની વલ્લભી નગરીની ઉત્ખનન પ્રક્રિયા વધુ એક સ્થળે શરૂ

વલ્લભીપુરમાં સેંકડો વર્ષો જૂની વલ્લભી નગરીની ઉત્ખનન પ્રક્રિયા વધુ એક સ્થળે શરૂ

4 months ago
વલ્લભીપુર બ્રાન્ચની ડી-ટુ કેનાલની સફાઇ કરવામાં નહીં આવતા હાલાકી | Trouble as D 2 canal of Vallabhipu…

વલ્લભીપુર બ્રાન્ચની ડી-ટુ કેનાલની સફાઇ કરવામાં નહીં આવતા હાલાકી | Trouble as D 2 canal of Vallabhipu…

4 months ago
ગુજરાતની 7 વર્ષની દીકરીએ રચ્યો ઈતિહાસઃ અંડર-7 ગર્લ્સ કેટેગરીમાં વર્લ્ડ ચેસ ચેમ્પિયનનો ખિતાબ જીત્યો |…

ગુજરાતની 7 વર્ષની દીકરીએ રચ્યો ઈતિહાસઃ અંડર-7 ગર્લ્સ કેટેગરીમાં વર્લ્ડ ચેસ ચેમ્પિયનનો ખિતાબ જીત્યો |…

1 year ago
આણંદમાં શખ્સ પાસેથી ચોરીના 9 મોબાઇલ ફોન પકડાયા | 9 stolen mobile phones seized from a man in Anand

આણંદમાં શખ્સ પાસેથી ચોરીના 9 મોબાઇલ ફોન પકડાયા | 9 stolen mobile phones seized from a man in Anand

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News