gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘હું સારવાર નહીં જ કરું’, અમદાવાદની સોલા સિવિલમાં મહિલા ડૉક્ટરે દર્દીના સ્વજનને લાફો માર્યો | Ahmeda…

G METRO NEWS by G METRO NEWS
October 28, 2025
in GUJARAT
0 0
0
‘હું સારવાર નહીં જ કરું’, અમદાવાદની સોલા સિવિલમાં મહિલા ડૉક્ટરે દર્દીના સ્વજનને લાફો માર્યો | Ahmeda…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જ્યાં બાળકની સારવાર માટે આવેલા સ્વજન સાથે મહિલા રેસિડેન્ટ ડૉક્ટરે કથિત રીતે ગેરવર્તણૂક કરી હોવાનો વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયોમાં ડૉક્ટર દર્દીના સ્વજન સાથે દલીલ કરી ગુસ્સે ભરાઈને સારવાર કરવાની પણ સ્પષ્ટ ના પાડતી જોવા મળે છે, જેના કારણે સિવિલ હોસ્પિટલના વહીવટ પર ગંભીર સવાલો ઊભા થયા છે.

જાણો શું છે મામલો

મળતી માહિતી મુજબ, અજય ચાવડા નામના યુવક રવિવારે (26મી ઓક્ટોબર) રાતે લગભગ 3 વાગ્યે તેની તાવ અને કફથી પીડિત ભત્રીજીને સારવાર માટે સોલા સિવિલના પીડિયાટ્રિક વિભાગમાં લાવ્યા હતા. તેની સાથે બાળકીના પિતા પણ હતા, જે સોલા સિવિલમાં ઈલેક્ટ્રિશિયન તરીકે ફરજ બજાવે છે. રાતે પહોંચવા છતાં ડૉક્ટર હાજર નહોતા. થોડીવાર પછી ડૉક્ટર આવ્યા અને તરત જ થર્મોમીટર પર વિવાદ શરૂ થયો. બાળકીને ટી-શર્ટની ઉપર બગલમાં થર્મોમીટર લગાવેલું હતું.

ડૉક્ટર અને સ્વજન વચ્ચે ઉગ્ર દલીલ

ડૉક્ટરે તરત જ બાળકીના પિતાને કહ્યું કે ‘થર્મોમીટર આવી રીતે ન આવે, ટી-શર્ટની અંદર મૂકવાનું હોય.’ જેના જવાબમાં બાળકીના પિતાએ જણાવ્યું કે ‘હું નર્સિંગ સ્ટાફમાંથી નથી. તમારા સ્ટાફમાંથી કોઈએ મૂક્યું છે.’ આનાથી ડૉક્ટર વધુ ગુસ્સે થયા અને ઊંચા અવાજે કહ્યું કે, ‘મેં કીધું ને આને ટી-શર્ટની અંદર મૂકવાનું હોય.’ જ્યારે બાળકીના પિતાએ ‘હું આ ના કરી શકું, તમે મૂકો’ તેમ કહેતા ડૉક્ટરે ગુસ્સામાં કહ્યું, ‘મેં તમને 3-4 વાર કીધું તો તમને ખબર નથી પડતી? તારી છોકરી છે તો તને ખબર ન પડે મૂકવાની?’ આ દરમિયાન બાળકીના સ્વજનોએ ડૉક્ટરનું નામ પૂછ્યું, પરંતુ તેમણે જવાબ આપ્યો નહીં. 

અજય ચાવડાએ જ્યારે વીડિયો રેકોર્ડિંગ શરૂ કર્યું, ત્યારે તબીબે તેમના ફોન પર હાથ માર્યો હતો, જેના કારણે અજયને હાથ પર વાગ્યું હતું. આ ઉપરાંત, બાળકીના પિતાને પેટ પર પણ વાગ્યું હોવાનો આરોપ છે. આ ઘટના બાદ ડૉક્ટરે ગુસ્સે થઈને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ‘તમે મારી સાથે ગેરવર્તણૂક કરી છે, એટલે હું ટ્રીટમેન્ટ નહીં કરું. તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ. ચીફ મિનિસ્ટર પાસે જવું હોય તો જાઓ, હું ટ્રીટમેન્ટ નહીં કરું.’ જો કે, બાદમાં બાળકીને ટ્રીટમેન્ટ માટે અંદર લઈ જવામાં આવી હતી અને સ્વજનોને વેઈટિંગ એરિયામાં બેસાડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: અતિવૃષ્ટિ સહાયના રૂ.1769 કરોડમાંથી 500 કરોડ પણ ખેડૂતોને ચૂકવાયા નથી, પાક ધિરાણ માફ કરવા માંગ

તંત્ર હરકતમાં, તપાસના આદેશ

આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં રાજ્યનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ આ મામલે તાત્કાલિક નિષ્પક્ષ તપાસના આદેશ આપ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, કોઈપણ તબીબી કર્મચારી કે અધિકારી દ્વારા દર્દી સાથે અયોગ્ય વર્તન કરવામાં આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ, સોલા સિવિલના સુપ્રિટેન્ડન્ટ દ્વારા પણ આ મામલે આંતરિક તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…
GUJARAT

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…

August 9, 2026
અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…
GUJARAT

અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…

August 9, 2026
સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….
GUJARAT

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….

August 9, 2026
Next Post
દેશવ્યાપી SIR મુદ્દે વિવાદ: DMK અને TMCનો ચૂંટણી પંચ પર ગંભીર આરોપ, ભાજપે કર્યો વળતો પ્રહાર | Electi…

દેશવ્યાપી SIR મુદ્દે વિવાદ: DMK અને TMCનો ચૂંટણી પંચ પર ગંભીર આરોપ, ભાજપે કર્યો વળતો પ્રહાર | Electi...

માવઠાએ ગુજરાતનાં ખેડૂતોને રડાવ્યાં: 50 રૂપિયે વેચાતા કેળાં 5માં વેચવા મજબૂર, બાગાયતી પાકોમાં સડો પેઠ…

માવઠાએ ગુજરાતનાં ખેડૂતોને રડાવ્યાં: 50 રૂપિયે વેચાતા કેળાં 5માં વેચવા મજબૂર, બાગાયતી પાકોમાં સડો પેઠ...

ઝારખંડમાં છઠ પૂજામાં 5 બાળકો ડૂબ્યાં, બે દિવસમાં કુલ 11 મોત | chhath puja five more drown in jharkha…

ઝારખંડમાં છઠ પૂજામાં 5 બાળકો ડૂબ્યાં, બે દિવસમાં કુલ 11 મોત | chhath puja five more drown in jharkha...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેવિંગ ખાતામાં મહિલાઓની બચતનો હિસ્સો પુરૂષોની તુલનાએ પ્રમાણમા વધુ | Women’s share of savings in savi…

સેવિંગ ખાતામાં મહિલાઓની બચતનો હિસ્સો પુરૂષોની તુલનાએ પ્રમાણમા વધુ | Women’s share of savings in savi…

1 year ago
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ જામનગરમાં ભાજપ યુવા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન | Protest by BJP Y…

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ જામનગરમાં ભાજપ યુવા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન | Protest by BJP Y…

6 months ago
કેન્દ્રિય કેબિનેટના ત્રણ મોટા નિર્ણય: PM ધન-ધાન્ય કૃષિ યોજના માટે 24 હજાર કરોડની મંજૂરી | 24000 cror…

કેન્દ્રિય કેબિનેટના ત્રણ મોટા નિર્ણય: PM ધન-ધાન્ય કૃષિ યોજના માટે 24 હજાર કરોડની મંજૂરી | 24000 cror…

1 year ago
ગિફ્ટ સિટી પાસે ખુલ્લી ગટરમાં પડી જતા ચાર વર્ષના બાળકનું મોત | Four year old child dies after fallin…

ગિફ્ટ સિટી પાસે ખુલ્લી ગટરમાં પડી જતા ચાર વર્ષના બાળકનું મોત | Four year old child dies after fallin…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News