gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ખેડૂતોને રાહત ! ફર્ટિલાઈઝર માટે રૂ.37952 કરોડની સબસિડી મંજૂર, કેબિનેટની બેઠકમાં જાહેરાત | Cabinet Ap…

G METRO NEWS by G METRO NEWS
October 28, 2025
in INDIA
0 0
0
ખેડૂતોને રાહત ! ફર્ટિલાઈઝર માટે રૂ.37952 કરોડની સબસિડી મંજૂર, કેબિનેટની બેઠકમાં જાહેરાત | Cabinet Ap…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Fertilizer Subsidy : કેન્દ્રીત કેબિનેટની બેઠકમાં આજે ખેડૂતોના હિતમાં મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. કેબિનેટે આજે (28 ઓક્ટોબર) દેશના કરોડો ખેડૂતોને મોટી રાહત આપતા વર્તમાન 2025-26 રવી સીઝન માટે ફોસ્ફોરસ અને પોટાશ ખાતરો પર કુલ રૂપિયા 37,952 કરોડની સબસિડી મંજૂર કરી દીધી છે.

ખેડૂતોને સસ્તા ભાવે મળશે ખાતર

સૂચના અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnaw) જણાવ્યું કે, ‘રવી સીઝન માટે મંજૂર કરાયેલી આ સબસિડી ગયા વર્ષની સરખામણીમાં આશરે રૂપિયા 14000 કરોડ વધુ છે.’ આ નિર્ણય બાદ હવે ખેડૂતોને સસ્તા ભાવે ખાતર મળી શકશે.

ખેડૂતોને રાહત ! ફર્ટિલાઈઝર માટે રૂ.37952 કરોડની સબસિડી મંજૂર, કેબિનેટની બેઠકમાં જાહેરાત 2 - image

આ પણ વાંચો : શું બિહાર દારુબંધી હટી જશે? મહાગઠબંધનના ચૂંટણી ઢંઢેરોમાં સમીક્ષા કરવાની જાહેરાત

જાણો કયા ખાતરમાં કેટલી મળશે સબસિડી

કેબિનેટના નિર્ણય મુજબ, પહેલી ઓક્ટોબરથી લાગુ થયેલા પોષક તત્વો આધારિત સબસિડી (NBS) યોજના હેઠળ નવા દર જાહેર કરાયા છે. તે મુજબ નાઇટ્રોજન (N) માટે રૂપિયા 43.02, ફોસ્ફોરસ (P) માટે રૂપિયા 47.96, પોટાશ (K) માટે રૂપિયા 2.38 અને સલ્ફર (S) માટે રૂપિયા 2.87 પ્રતિ કિલોગ્રામ સબસિડી આપવામાં આવશે.

ખેડૂતોને રાહત ! ફર્ટિલાઈઝર માટે રૂ.37952 કરોડની સબસિડી મંજૂર, કેબિનેટની બેઠકમાં જાહેરાત 3 - image

સબસિડીથી ખેડૂતોને સીધો લાભ થશે

આ નિર્ણયથી દેશના કરોડો ખેડૂતોને સીધો લાભ થવાની અપેક્ષા છે, કારણ કે રવી સિઝનમાં ઘઉં, ચણા અને સરસવ જેવા મુખ્ય પાકોની વાવણી દરમિયાન ખાતરોની માંગ વધુ હોય છે. આ નિર્ણયથી ખેડૂતોને મોટી રાહત મળશે, કૃષિ ઉત્પાદનમાં સ્થિરતા જળવાશે અને ખાદ્ય સુરક્ષા વધુ મજબૂત થશે.

ખેડૂતોને રાહત ! ફર્ટિલાઈઝર માટે રૂ.37952 કરોડની સબસિડી મંજૂર, કેબિનેટની બેઠકમાં જાહેરાત 4 - image

આ પણ વાંચો : ‘આપણે ડોકટરોની સંભાળ નહીં રાખીએ, તો દેશ આપણને માફ નહીં કરે’ જાણો સુપ્રીમ કોર્ટે કયા કેસમાં કરી ટિપ્પણી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિશ્વમાં પેટ્રોલ-ડીઝલનું સંકટ, આપણે એક થઈને પડકારોનો સામનો કરીશું: ‘મન કી બાત’માં PM મોદીની અપીલ | p…
INDIA

વિશ્વમાં પેટ્રોલ-ડીઝલનું સંકટ, આપણે એક થઈને પડકારોનો સામનો કરીશું: ‘મન કી બાત’માં PM મોદીની અપીલ | p…

March 29, 2026
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અંગે મહુઆ મોઈત્રાના એક નિવેદનથી બંગાળ vs ગુજરાતીઓનો મુદ્દો છંછેડાયો | mah…
INDIA

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અંગે મહુઆ મોઈત્રાના એક નિવેદનથી બંગાળ vs ગુજરાતીઓનો મુદ્દો છંછેડાયો | mah…

March 29, 2026
ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ
INDIA

ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ

March 29, 2026
Next Post
શું બિહાર દારુબંધી હટી જશે? મહાગઠબંધનના ચૂંટણી ઢંઢેરોમાં સમીક્ષા કરવાની જાહેરાત | Bihar Assembly Ele…

શું બિહાર દારુબંધી હટી જશે? મહાગઠબંધનના ચૂંટણી ઢંઢેરોમાં સમીક્ષા કરવાની જાહેરાત | Bihar Assembly Ele...

નર્મદા: જાહેરાત કર્યાના 8 વર્ષ બાદ થશે રાજવી મ્યુઝિયમનું ભૂમિપૂજન, સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ સમય…

નર્મદા: જાહેરાત કર્યાના 8 વર્ષ બાદ થશે રાજવી મ્યુઝિયમનું ભૂમિપૂજન, સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ સમય...

મહીસાગરના નરોડામાં હચમચાવી દેનારી ઘટના: કાર ચાલકે બાઈક અને ચાલકને 3 કિલોમીટર ઢસડ્યા, ઈજા થતાં હોસ્પિ…

મહીસાગરના નરોડામાં હચમચાવી દેનારી ઘટના: કાર ચાલકે બાઈક અને ચાલકને 3 કિલોમીટર ઢસડ્યા, ઈજા થતાં હોસ્પિ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ફોરેન ફંડોની રૂ.5104 કરોડની જંગી વેચવાલી પાછળ સેન્સેક્સ 690 પોઈન્ટ ખાબકી 82500 | Sensex falls 690 po…

ફોરેન ફંડોની રૂ.5104 કરોડની જંગી વેચવાલી પાછળ સેન્સેક્સ 690 પોઈન્ટ ખાબકી 82500 | Sensex falls 690 po…

9 months ago
ધોલેરા માર્ગ પર ટેન્કર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા યુવાનનું મોત | A young man died in an accident…

ધોલેરા માર્ગ પર ટેન્કર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા યુવાનનું મોત | A young man died in an accident…

4 months ago
૯ માર્ચે પુરી થતી મુદત પહેલાંની છેલ્લી સ્થાયી સમિતિમાં ૪૫ મિનીટમાં ૨૫૦૦ કરોડના કામોને મંજૂરી અપાઈ | …

૯ માર્ચે પુરી થતી મુદત પહેલાંની છેલ્લી સ્થાયી સમિતિમાં ૪૫ મિનીટમાં ૨૫૦૦ કરોડના કામોને મંજૂરી અપાઈ | …

3 weeks ago
રૂ. 5 કરોડ રોકડા, 1.5 કિલો સોનું, 22 લક્ઝુરિયસ ઘડિયાળ…: DIGને ત્યાં CBI રેડમાં ‘ખજાનો’ મળ્યો! | CB…

રૂ. 5 કરોડ રોકડા, 1.5 કિલો સોનું, 22 લક્ઝુરિયસ ઘડિયાળ…: DIGને ત્યાં CBI રેડમાં ‘ખજાનો’ મળ્યો! | CB…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News