gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા કોર્પોરેશન સ્વચ્છતા મુદ્દે આકરા પાણીએ : જ્યાં-ત્યાં કચરો ફેકતા લોકોને પકડીને દંડ કરવા વોર્ડમા…

G METRO NEWS by G METRO NEWS
August 8, 2025
in GUJARAT
0 0
0
વડોદરા કોર્પોરેશન સ્વચ્છતા મુદ્દે આકરા પાણીએ : જ્યાં-ત્યાં કચરો ફેકતા લોકોને પકડીને દંડ કરવા વોર્ડમા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પીવાનું પાણી, દૂષિત પાણી અને સ્વચ્છતા મુદ્દે ખાસ ભાર મુકવા માંગે છે. તિરંગા યાત્રા સંદર્ભે યોજાનારા કાર્યક્રમોમાં પણ સ્વચ્છતા પર ભાર મુકાયો છે, અને તેને લગતી હરીફાઇ પણ યોજાશે.

વડોદરા શહેરમાં આવેલા બાગ બગીચાઓમાં ફરવા આવતા લોકો જ્યાં ત્યાં કચરો ફેંકીને ગંદકી ન કરે તે માટે સિક્યુરિટીને સજાગ રહેવા કહ્યું છે. બાગમાં સ્વચ્છતા સંદર્ભે બોર્ડ મૂકવામાં આવશે. જાહેરમાં જ્યાં ત્યાં થૂકીને અને કચરો ફેંકીને ગંદકી કરવાની વર્તણુકમાં બદલાવ આવે તે માટે પ્રયાસ કરવામાં આવશે. કચરો એકત્રિત કરવાની કામગીરી વધુ સઘન કરવા ઉપરાંત પ્લાસ્ટિક વેસ્ટને નિયંત્રિત કરાશે. જથ્થાબંધ ભીનો કચરો પેદા કરતા એકમો જેમ કે હોટેલ રેસ્ટોરન્ટ વગેરેમાંથી આવો કચરો એકત્રિત કરી બાયો ઓર્ગેનિક કમ્પોસ્ટ બનાવવા સંબંધિત વિભાગને સૂચના અપાઇ છે. જે જુના પ્લાન્ટ છે તે ચાલુ કરવાનું કહી દેવાયું છે. આ ઉપરાંત લોકો ખુલ્લામાં જાહેર રોડ પર કચરો ફેંકે છે, ત્યાં વોચ ગોઠવીને આવા લોકોને પકડીને દંડ કરવાનું ચાલુ કરવામાં આવ્યું છે. પૂર્વ ઝોનના પાંચેય વોર્ડમાં કચરો ફેકતા લોકોને પકડીને દંડ કરવામાં આવ્યો હતો, આશરે પાંત્રીસ હજારના દંડની વસુલાત કરવામાં આવી હતી. તંત્રનું કહેવું છે કે વહેલી સવારે છ વાગ્યાથી દસ વાગ્યા સુધી લોકો નોકરી ધંધા માટે નીકળે ત્યારે કચરો ફેંકતા જાય છે, અને ગંદકી કરે છે. આવી કુટેવ ધરાવતા લોકોને કોર્પોરેશનની ટીમે પકડી પાડ્યા હતા. દરેક વોર્ડમાં બે બે કર્મચારીઓની ટીમ બનાવીને જાહેરમાં કચરો ફેંકતા લોકોને પકડીને દંડ કરવામાં આવશે. કોર્પોરેશને કહ્યું છે કે ગમે ત્યાં કચરો ફેંકવાના બદલે ડોર ટુ ડોરની ગાડીમાં જ કચરો નાખવો જોઈએ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર

July 2, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન
GUJARAT

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

July 2, 2026
૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન
GUJARAT

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

July 2, 2026
Next Post
ડિજિટલ ફ્રોડનો ચોંકાવનારો કેસ : બે વર્ષમાં 80 વર્ષના વૃદ્ધ પાસેથી 4 મહિલાએ 9 કરોડ પડાવ્યાં | digital…

ડિજિટલ ફ્રોડનો ચોંકાવનારો કેસ : બે વર્ષમાં 80 વર્ષના વૃદ્ધ પાસેથી 4 મહિલાએ 9 કરોડ પડાવ્યાં | digital...

છૂટાછેડાના કેસમાં ભરણપોષણ મામલે જીવનસાથીની સાચી આવક જાણવા જાસૂસની મદદ લઈ શકાય | In Divorce Case Dete…

છૂટાછેડાના કેસમાં ભરણપોષણ મામલે જીવનસાથીની સાચી આવક જાણવા જાસૂસની મદદ લઈ શકાય | In Divorce Case Dete...

ઉત્તરકાશી દુર્ઘટના: ISROએ જાહેર કરી ધરાલીમાં વાદળ ફાટ્યાની ધ્રૂજાવી દે તેવી તસવીરો | Uttarkashi Dhar…

ઉત્તરકાશી દુર્ઘટના: ISROએ જાહેર કરી ધરાલીમાં વાદળ ફાટ્યાની ધ્રૂજાવી દે તેવી તસવીરો | Uttarkashi Dhar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO | છોટા ઉદેપુર: પાવી જેતપુરમાં બેરિકેડ તોડી દારૂ ભરેલી કાર ભગાડનારો બુટલેગર આખરે ઝડપાયો, જુઓ CC…

VIDEO | છોટા ઉદેપુર: પાવી જેતપુરમાં બેરિકેડ તોડી દારૂ ભરેલી કાર ભગાડનારો બુટલેગર આખરે ઝડપાયો, જુઓ CC…

5 months ago
બાવળામાં માધવ કોમ્પ્લેક્સ સામે મેડિકલ વેસ્ટ મળી આવ્યો | Medical waste found in front of Madhav Compl…

બાવળામાં માધવ કોમ્પ્લેક્સ સામે મેડિકલ વેસ્ટ મળી આવ્યો | Medical waste found in front of Madhav Compl…

12 months ago
બંધારણની આઝાદીની લડાઈ ઉગ્ર બનાવવાનો કોંગ્રેસનો સંકલ્પ, અમદાવાદમાં CWCની બેઠકમાં પ્રસ્તાવ પસાર | cong…

બંધારણની આઝાદીની લડાઈ ઉગ્ર બનાવવાનો કોંગ્રેસનો સંકલ્પ, અમદાવાદમાં CWCની બેઠકમાં પ્રસ્તાવ પસાર | cong…

1 year ago
લોન બાકી હોવા છતાં ટ્રકના બોગસ પેપર્સ બનાવી નામફેર કરાવનાર ભેજાબાજ પકડાયો | accused arrested for tra…

લોન બાકી હોવા છતાં ટ્રકના બોગસ પેપર્સ બનાવી નામફેર કરાવનાર ભેજાબાજ પકડાયો | accused arrested for tra…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News