gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સડલા ગામના યુવક સાથે 2.90 લાખમાં લગ્ન કરી દુલ્હન ફરાર | Bride absconds after marrying a young man fr…

G METRO NEWS by G METRO NEWS
October 29, 2025
in GUJARAT
0 0
0
સડલા ગામના યુવક સાથે 2.90 લાખમાં લગ્ન કરી દુલ્હન ફરાર | Bride absconds after marrying a young man fr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

બે
મહિલા સહિત ચાર શખ્સો સામે છેતરપિંડીની ફરિયાદ

યુવાનના
સગાના મારફતે ઓળખાણ થયા બાદ ફુલહાર કર્યા બાદ બે દિવસ રોકાયા બાદ ગઇ ઇ…ઈ…

ધ્રાંગધ્રા – 
મુળી તાલુકાના સડલા ગામમાં લૂંટેરી દુલ્હનનો એક વધુ કિસ્સો
સામે આવ્યો છે. રૃપિયા ૨.૯૦ લાખ લઈ યુવતી સાથે લગ્ન કરાવાયા હતા. જે બાદ કન્યા બે
દિવસ રોકાઈને ત્રીજા દિવસે રાજકોટ જવાનું કહી પરત આવવાની ના પાડી છેતરપિંડી આચરી
હતી.  જે મામલે મુળી પોલીસ સ્ટેશને બે
મહિલા સહિત ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મુળી
તાલુકાના સડલા ગામે રહેતા ગીતાબેન ધીરુભાઈ પરમાર તેમના નાના દીકરાને અંકિતના લગ્ન
માટે કન્યાની શોધખોળ કરતા હતા. દરમિયાન મુળીના રામપરડા ગામે રહેતા અને સંબંધી
ભરતભાઈ દડુભાઈ કાઠી દરબારએ પોતાના પરિચયમાં એક કન્યા હોવાનું જણાવતા ગીતાબેનના
પુત્ર અંકિતના લગ્ન માટે બે મહિલા સહિત કુલ ૦૪ શખ્સો સડલા ગામે ગીતાબેનના ઘરે
આવ્યા હતા. બંન્ને પરિવારો વચ્ચે વાતચીત બાદ એકબીજાને મનમેળ થઈ જતા મંદિરમાં
ફુલહાર કરી લગ્ન કર્યા હતા. જેમાં ગીતાબેન દ્વારા કુલ રૃ.૨.૯૦ લાખ રૃપિયા દીકરીના
પરિવારજનોને આપવામાં આવ્યા હતા. પરંતુ લગ્નના બે દિવસ બાદ જ નવપરણિત કન્યાએ પોતાને
નોકરી માટે રાજકોટ જવાનું બહાનું કાઢી ઘરેથી નીકળી ગઈ હતી અને ત્યાર બાદ પરત
આવવાની મનાઈ કરી દેતા. કન્યા દેખાડવા માટે મધ્યસ્થી રહેલ ભરતભાઈ કાઠીને આ અંગે
વાતચીત કરતા તેઓ ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા. આથી ગીતાબેન સાથે તેમના પુત્રના
લગ્ન કરાવી છેતરપિંડી થઈ હોવાનું જાણ પડતા આ મામલે મુળી પોલીસ મથકે ભરતભાઈ દડુભાઈ
કાઠી
, જયાબા,
રેખાબેન (કન્યા) તથા રાજુભાઈ વિરૃદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા
સ્થાનિક પોલિસે કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
જુઠા આરોપોમાં 12 વર્ષ કેદ રહ્યો, સુપ્રીમમાં વળતર માગ્યું | Man imprisoned for 12 years on false char…

જુઠા આરોપોમાં 12 વર્ષ કેદ રહ્યો, સુપ્રીમમાં વળતર માગ્યું | Man imprisoned for 12 years on false char...

રાજુલા નજીક ધાતરવાડી નદીમાં ભાઈને બચાવવા ત્રણ સગાભાઈ સહિત ચાર ડૂબ્યા | 4 people including 3 relative…

રાજુલા નજીક ધાતરવાડી નદીમાં ભાઈને બચાવવા ત્રણ સગાભાઈ સહિત ચાર ડૂબ્યા | 4 people including 3 relative...

બ્રિટનમાં ભારતીય યુવતી પર વંશીય દાજ રાખી બળાત્કાર, લોકોમાં ભય | Indian girl raped in Britain with ra…

બ્રિટનમાં ભારતીય યુવતી પર વંશીય દાજ રાખી બળાત્કાર, લોકોમાં ભય | Indian girl raped in Britain with ra...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

3 weeks ago
ધર્માંતરણ કરાવતા છાંગુર બાબાનું આઇએસઆઇ કનેક્શન સામે આવ્યું | ISI connection of Chhangur Baba who was…

ધર્માંતરણ કરાવતા છાંગુર બાબાનું આઇએસઆઇ કનેક્શન સામે આવ્યું | ISI connection of Chhangur Baba who was…

1 year ago
‘પવન ખેડાને પાતાળમાંથી પણ શોધી લાવશે આસામ પોલીસ’, હિમંત બિસ્વા સરમાનું આક્રમક નિવેદન | Assam Electio…

‘પવન ખેડાને પાતાળમાંથી પણ શોધી લાવશે આસામ પોલીસ’, હિમંત બિસ્વા સરમાનું આક્રમક નિવેદન | Assam Electio…

4 months ago
નોકરીના નામે બેંગકોક બોલાવીને ગુના આચરતી ગેંગ વિરૂદ્ધ ફરિયાદ | state cyber crime cell reported FIR a…

નોકરીના નામે બેંગકોક બોલાવીને ગુના આચરતી ગેંગ વિરૂદ્ધ ફરિયાદ | state cyber crime cell reported FIR a…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News