gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કેનેડામાં ફરી લોરેન્સ બિશ્નોઈ ગેંગનો આતંક! પંજાબી સિંગરના ઘર પર અંધાધૂંધ ફાયરિંગ | lawrence bishnoi …

G METRO NEWS by G METRO NEWS
October 29, 2025
in INDIA
0 0
0
કેનેડામાં ફરી લોરેન્સ બિશ્નોઈ ગેંગનો આતંક! પંજાબી સિંગરના ઘર પર અંધાધૂંધ ફાયરિંગ | lawrence bishnoi …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Channi Nattan house attacked in Canada: કેનેડામાં પંજાબી મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાં ફરી એકવાર સનસની મચી ગઈ છે. લોકપ્રિય સિંગર ચન્ની નટ્ટનના ઘર પર અંધાધૂંધ ફાયરિંગ કરીને બદમાશોએ આતંક મચાવ્યો છે. સદનસીબે ચન્ની અને તેનો પરિવાર માંડ-માંડ બચી ગયો છે. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે, જેમાં ફાયરિંગ કરતા બદમાશો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.

લોરેન્સ બિશ્નોઈ ગેંગે હુમલાની જવાબદારી લીધી

એક અહેવાલ પ્રમાણે લોરેન્સ બિશ્નોઈ ગેંગે પંજાબી સિંગર ચન્ની નટ્ટનના કેનેડા સ્થિત આવાસ થયેલ ફાયરિંગની જવાબદારી લીધી છે, જેમાં સરદાર ખેડા સાથેના તેમના કથિત સંબંધોનો હવાલો આપવામાં આવ્યો છે. ગેંગના એક સહયોગીએ એક વીડિયો જાહેર કરીને અન્ય સિંગરોને સરદાર ખેડા સાથે સબંધ ન રાખવા ચેતવણી આપી છે. સ્થાનિક અધિકારીઓ આ દાવાની તપાસ કરી રહ્યા છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ગેંગના મોટા ખેલાડી ગોલ્ડી ધિલ્લોને કહ્યું કે, ‘સત શ્રી અકાલ! હું ગોલ્ડી ધિલ્લોન બોલી રહ્યો છું (લોરેન્સ બિશ્નોઈ ગેંગ). ચન્ની નટ્ટનના પર થયેલ ફાયરિંગનું કારણ સરદાર ખેડા છે. ગેંગનો દાવો છે કે ચન્ની સરદાર ખેડા સાથે સબંધ વધારી રહ્યો હતો, જે તેમનો દુશ્મન છે. અમારી ચન્ની સાથે પર્સનલી કોઈ દુશ્મની નથી, બસ મેસેજ આપવા માટે આ ફાયરિંગ કરવામાં આવ્યું છે.’

સિંગર્સને ખુલ્લી ધમકી

ગોલ્ડીએ સમગ્ર પંજાબી મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીને પડકાર ફેંક્યો અને ધમકી આપતા કહ્યું છે કે, ‘ભવિષ્યમાં સરદાર ખેડા સાથે કામ અથવા દોસ્તી કરનાર સિંગર પોતાના નુકસાન માટે ખુદ જ જવાબદાર રહેશે. અમે ખેડાને સતત નુકસાન પહોંચાડતા રહીશું.’

આ પણ વાંચો: બિહાર ચૂંટણીમાં 27 ટકા ઉમેદવારો પર મર્ડર-મહિલા વિરુદ્ધ ગુનાનો આરોપ, 40 ટકા કરોડપતિ

લોરેન્સના વધી રહ્યા દુશ્મન

એવું નથી કે લોરેન્સ જ પોતાના દુશ્મનોને ખતમ કરી રહ્યો છે, તેના માણસોના પણ જીવ જઈ રહ્યા છે. લોરેન્સ બિશ્નોઈના દુશ્મનોની સંખ્યા વધતી જઈ રહી છે. તેની ગેંગના સભ્યો પર એક પછી એક હુમલા થઈ રહ્યા છે. તાજેતરમાં અમેરિકાના કેલિફોર્નિયામાં ફાયરિંગ કરીને તેની ગેંગના એક વ્યક્તિની હત્યા કરી નાખવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લગ્ન બાદ પુરુષોમાં આત્મહત્યાના બનાવ વધ્યા, લગ્નેતર સંબંધો મોટું કારણ, NCRBના ડેટામાં ખુલાસો | NCRB R…
INDIA

લગ્ન બાદ પુરુષોમાં આત્મહત્યાના બનાવ વધ્યા, લગ્નેતર સંબંધો મોટું કારણ, NCRBના ડેટામાં ખુલાસો | NCRB R…

June 13, 2026
CBIને નીરવ મોદી વિરુદ્ધના 321 કરોડના ભ્રષ્ટાચારના એક કેસમાં કોઈ પુરાવા ન મળ્યા | cbi finds no eviden…
INDIA

CBIને નીરવ મોદી વિરુદ્ધના 321 કરોડના ભ્રષ્ટાચારના એક કેસમાં કોઈ પુરાવા ન મળ્યા | cbi finds no eviden…

June 13, 2026
પહેલીવાર ભારતની 14 દીકરીઓ આર્મી અને એરફોર્સમાં અધિકારી બની, 746 કેડેટ્સને કમીશન | First Women NDA Ca…
INDIA

પહેલીવાર ભારતની 14 દીકરીઓ આર્મી અને એરફોર્સમાં અધિકારી બની, 746 કેડેટ્સને કમીશન | First Women NDA Ca…

June 13, 2026
Next Post
બિહાર ચૂંટણીમાં 27 ટકા ઉમેદવારો પર મર્ડર-મહિલા વિરુદ્ધ ગુનાનો આરોપ, 40 ટકા કરોડપતિ | Bihar Elections…

બિહાર ચૂંટણીમાં 27 ટકા ઉમેદવારો પર મર્ડર-મહિલા વિરુદ્ધ ગુનાનો આરોપ, 40 ટકા કરોડપતિ | Bihar Elections...

મહારાષ્ટ્રના ગામની અનોખી પહેલ: સાંજે 7થી 8:30 વાગ્યા સુધી મોબાઇલ-ટીવી બંધ, ચાર વર્ષથી થઈ રહ્યો છે પ્…

મહારાષ્ટ્રના ગામની અનોખી પહેલ: સાંજે 7થી 8:30 વાગ્યા સુધી મોબાઇલ-ટીવી બંધ, ચાર વર્ષથી થઈ રહ્યો છે પ્...

ફરી ભોંઠા પડ્યા ટ્રમ્પ! ગાર્ડ ઑફ ઑનર સમયે ચાલતી પકડી, જાપાનના PM જોતા રહી ગયા | donald trump japan t…

ફરી ભોંઠા પડ્યા ટ્રમ્પ! ગાર્ડ ઑફ ઑનર સમયે ચાલતી પકડી, જાપાનના PM જોતા રહી ગયા | donald trump japan t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

PSI ભરતી મામલે મોટા સમાચાર: બિન હથિયારી PSIનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર, આ રીતે ચકાસો નામ | Provi…

PSI ભરતી મામલે મોટા સમાચાર: બિન હથિયારી PSIનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર, આ રીતે ચકાસો નામ | Provi…

4 months ago
ચાંદી રૂ. 1,05,000ની નવી ટોચે: સોનું રૂ.એક લાખ | Silver hits new high of Rs 1 05 000: Gold hits Rs 1…

ચાંદી રૂ. 1,05,000ની નવી ટોચે: સોનું રૂ.એક લાખ | Silver hits new high of Rs 1 05 000: Gold hits Rs 1…

1 year ago
મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં બે વર્ષમાં કાન સંબંધિત બિમારીની ૧૮ હજારથી વધુ લોકોએ સારવાર…

મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં બે વર્ષમાં કાન સંબંધિત બિમારીની ૧૮ હજારથી વધુ લોકોએ સારવાર…

9 months ago
ઓપરેશન સિંદૂરમાં સામેલ જવાન સાથે મારામારી કેસમાં NHAIની મોટી કાર્યવાહી, ટોલનાકા એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ

ઓપરેશન સિંદૂરમાં સામેલ જવાન સાથે મારામારી કેસમાં NHAIની મોટી કાર્યવાહી, ટોલનાકા એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News