gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના આગમન પૂર્વે પાલિકા દ્વારા બંધ કરાયેલો પાણી પુરવઠો પૂન: શરૂ કર…

G METRO NEWS by G METRO NEWS
March 19, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના આગમન પૂર્વે પાલિકા દ્વારા બંધ કરાયેલો પાણી પુરવઠો પૂન: શરૂ કર…
4
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar: જામનગરમાં પાણી ચાર્જ અને મિલકત વેરાની બાકી વસુલાત અન્વયે મહાનગર પાલિકા દ્વારા કડક વસુલાત કરવામાં આવી રહી છે,  અને મિલકત સીલ તથા પાણી સપ્લાય બંધ કરવામાં આવી રહી છે.  છેલ્લા બે દિવસમાં અનેક સોસાયટીઓમાં પાણી સપ્લાય બંધ કરી પાણીના વાલ્વ જ સીલ કરી દેવામાં આવ્યા હતાં. પરંતુ આજે જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જામનગર આવી રહ્યા છે, ત્યારે રાજકીય દબાણના કારણે તમામ સોસાયટીના પાણીના વાલ્વના સીલ ગઈકાલથી જ ખોલી નાખવામાં આવ્યા છે. અને પાણી સપ્લાય પુનઃ શરૂ કરી દેવામાં આવી છે.  

શહેરના વિકાસ માટે નાણાની જરૂર રહે છે, અને હાલ વ્યાજ માફી યોજના પણ અમલમાં છે. આથી નગરજનોએ પોતાના ચુકવવાના બાકી વેરાની રકમ સત્વરે ચુકવી આપી શહેરના વિકાસમાં યોગદાન આપવું જોઈએ. જો નગરજનો વેરો ભરપાઈ કરે નહીં તો વિકાસ કામોને વિપરીત અસર થઈ શકે છે. આથી નગરજનોએ પણ જાગૃતિ દાખવી બાકી રોકાતા નાણાં ભરપાઈ કરી દેવા અત્યંત જરૂરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સસ્પેન્ડેડ 7 સિનિયર ડોક્ટર પોલીસ પકડથી દૂર | 7 suspended senior doctors escape police custody
GUJARAT

June 23, 2026
પાણવી ગામ નજીકથી વિદેશી દારૃ ભરેલી કાર સાથે 3 શખ્સ ઝબ્બે | 3 people arrested with car loaded with fo…

સાંગાસર ગામે યુવાન પર 7 શખ્સનો લાકડી પાઇપ વડે હુમલો | 7 men attack young man with stick and pipe in …

Next Post
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા આપઘાત | A married girl living in Dhutar…

જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા આપઘાત | A married girl living in Dhutar...

જામનગરમાં પાંચ હાટડી વિસ્તારમાં ગઈ રાતે બે યુવાનો પર જૂની અદાવતનો ખાર રાખીને ઘાતક હુમલો કરાતાં દોડધા…

જામનગરમાં પાંચ હાટડી વિસ્તારમાં ગઈ રાતે બે યુવાનો પર જૂની અદાવતનો ખાર રાખીને ઘાતક હુમલો કરાતાં દોડધા...

સુરત ખેલ મહાકુંભમાં જામનગરના ‘રાધે સ્કેટિંગ રીંક’નો દબદબો: 14 મેડલ સાથે શહેરનું ગૌરવ વધાર્યું | Jamn…

સુરત ખેલ મહાકુંભમાં જામનગરના 'રાધે સ્કેટિંગ રીંક'નો દબદબો: 14 મેડલ સાથે શહેરનું ગૌરવ વધાર્યું | Jamn...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત પર ઉંચા ટેરિફ બાદ રશિયાએ ક્રુડમાં ડિસ્કાઉન્ટ વધાર્યું | Russia increases discount on crude afte…

10 months ago
એક્ટિવા અને બાઈકના અકસ્માતમાં બાઈક ચાલકનું મોત, અન્ય ઈજાગ્રસ્ત | Biker dies others injured in accide…

6 months ago
અમદાવાદ: ઝાડ કાપવાના બહાને નવરંગપુરાના બંગલામાં ચોરી કરનાર ગેંગનો પર્દાફાશ, સગીર સહિત ત્રણ ઝડપાયા | …

7 months ago
વઢવાણથી મૂળચંદ અને રાજપર જતો માર્ગ રિસર્ફેસ નહીં કરતા ખખડધડ | road from Wadhwan to Mulchand and Rajp…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News